________________
सुन्दरबोधिनी टोका वर्ग ३ अध्य. ४ बहुपुत्रिका देवी
३२१ 'किण्णा अभिसमन्त्रागया' स्वायत्तीकृताऽपि केन हेतुनाऽऽभिमुख्येन सांगत्येन च उपार्जनस्य पश्चाद् भोग्यतामुपगतेति ? ॥१॥
गौतम स्वामीने पूछाहे भगवन् ! वह विशाल देवऋद्धि उसमें कैसे विलीन हो गयी ? भगवानने कहा
हे गौतम ! जिस प्रकार किसी उत्सव आदिके कारण फैला हुआ जन समूह वर्षा आदिके कारण पवत शिखरके समान ऊँचा और विशाल घरमें समा जाता है, उसी प्रकार ये देवकुमार और देवकुमारिया आदि देवऋद्धि बहुपुत्रिकाके शरीरमें अन्तर्हित हो गयीं।
गौतमने फिर पूछा
हे भदन्त ! इस बहुपुत्रिकादेवीको इस प्रकारकी दिव्य देवऋद्धि किस प्रकार मिली ? और किस प्रकार उसको प्राप्त हुई ? और किस पुण्यसे उपभोगमें आई है ? और उन ऋद्धियोंके भोगनेमें कैसे समर्थ हुई ? ॥ १ ॥
ગૌતમે પૂછયું – હે ભગવન્! તે વિશાલ દેવઋદ્ધિ તેમાં કેવી રીતે વિલીન થઈ ગઈ ? ત્યારે ભગવાન કહે છે –
હે ગૌતમ ! જેવી રીતે ઉત્સવ પ્રસંગે એકઠા થયેલ જનસમૂહ વરસાદ વગેરેના કારણથી પર્વત શિખરની પેઠે ઊંચા અને વિશાલ ઘરમાં સમાઈ જાય છે તેજ પ્રકારે આ દેવકુમાર અને દેવકુમારીઓ, વગેરે દેવઋદ્ધિ બહુપુત્રિકાના શરીરમાં અંતહિત થઈ ગઈ.
ગૌતમે વળી પૂછયું–હે ભદન્ત ! આ બહપુત્રિકા દેવીને આ પ્રકારની દિવ્ય દેવઋદ્ધિ કેવી રીતે મલી ? અને કેવી રીતે તેને પ્રાપ્ત થઈ અને કેવા પુણ્યથી તેના ઉપભેગમાં આવી છે? વળી તે ઋદ્ધિઓને ભેગવવામાં કેવી રીતે समर्थ थ? (१)
શ્રી નિરયાવલિકા સૂત્ર