________________
सुन्दरबोधिनी टीका वर्ग ३ अध्य. ३ अति गाथापत्ति र्भवामि-उपस्थितो भवामि, अर्थान् आत्मकल्याणरूपान् हेतून् कारणानि, यद्वा-हेतून्-अनुमानस्य पञ्चावयववाक्यरूपान्, यथा प्रज्ञप्त्यां व्याख्या प्रज्ञप्त्यां भगवतीसूत्रे तथा विज्ञेयम् । खण्डिकविहीनः शिष्यरहितः, सोमिलो ब्राह्मणः पार्श्वनाथमुपेतः एवं वक्ष्यमाणम् अवादी-हे भदन्त ! ते तव यात्रा वर्तते ?, ते यापनीयं वर्त्तते किम् ? इति, तथा 'सरिसवया मासा कुलत्था एए भक्खेया वा अभक्खेया' इति, तथा 'एगे भवं, दुवे भवं'
आश्रयणीय अर्हत् पार्श्वनाथ तीर्थङ्कर तीर्थङ्करोंकी मर्यादाको पालन करते हुए यावत् आम्रशाल वनमें पधारे हैं।
इस लिये जाऊँ और भगवान पार्श्वनाथके समीप उपस्थित होऊँ। और उनसे अनेकार्थक शब्दोंका अर्थ तथा हेतु कारण अथवा अनुमानके पञ्चावयव वाक्योंको पूछू । ऐसा विचार कर शिष्योंको साथ लिये बिना अकेला ही भगवानके पास आया और इस प्रकार भगवानसे प्रश्न किया-हे भदन्त ! आपके यात्रा है ? आपके यापनीय है? 'सरिसवया, मास, और कुलथ' भक्ष्य हैं या अभक्ष्य ? आप एक हैं या दो ? इत्यादि प्रश्न किया।
સુમુક્ષુજનોના આશ્રયણીય અહંત પાર્શ્વનાથ તીર્થકર તીર્થકરેની મર્યાદાનું પાલન કરતા અહીં આઝશાલ વનમાં પધાર્યા છે.
આ માટે હું જઈને ભગવાન પાર્શ્વનાથની પાસે ઉપસ્થિત થાઉં અને તેમને અનેક અર્થવાળા શબ્દોના અર્થ તથા હેતુ = કારણ અથવા અનુમાનના પંચાવયવ વાક્ય પૂછું. આ વિચાર કરી શિષ્યને પોતાની સાથે લીધા વગર એકલાજ- ભગવાનની પાસે આવ્યું અને આ પ્રકારે ભગવાનને પ્રશ્ન કર્યો
Balra ! मापन यात्र छ मरी ? आपने यापनीय छ ? 'सरिसक्या, માસ, અને કુલત્થ' લક્ષ્ય છે કે અભક્ષ્ય ? આપ એક છે કે બે ? ઈત્યાદિ પ્રશ્નો કર્યા.
શ્રી નિરયાવલિકા સૂત્ર