SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ निरयावलिकासूत्र * मङ्गलं-सकलहितमापकत्वाच्छुभमयं, यद्वा-मां गालयति भवाब्धेस्तारयतीति मङ्गलः, अथवा-मङ्गते अजरामरत्वगुणेन भविजनान् भूषयतीति मङ्गो मोक्षस्तं लाति-आदत्त इति मङ्गलस्तम् , दैवतम् आराध्यदेवस्वरूपम् अत्र ' देवतैव दैवतमिति स्वार्थेऽण् ' चैत्य-चित्ते भवं तदस्यास्तीति, यद्वाचित्तिविशिष्टज्ञानं तया युक्तमिति, सर्वथा विशिष्टज्ञानवन्तमित्यर्थः, विनयेनप्रतिपत्तिविशेषेण पर्युपासे सेवे, तथा — इमं ' ति-इदं मम हृदयस्थम् एतद्रूपं पुत्रविषयकं व्याकरण प्रश्नं खलु-निश्चयेन प्रक्ष्यामि-निर्णष्यामि, इति कृखा-इति मनसि निश्चित्य एवम् अनेन प्रकारेण संप्रेक्षते-विचारयति, सम्पूर्णहितको प्राप्त करानेवाले तथा भवसागरसे तारनेवाले हैं इसलिये भगवान मङ्गल स्वरूप हैं। अथवा अजर अमर गुणोंसे भव्यजनोंको भूषित करनेके कारण — मङ्ग' को मोक्ष कहते हैं, उसे जो प्राप्त करावे वह मङ्गल कहलाता है, इसलिये भगवान भी मङ्गल हैं । इष्टदेव स्वरूप होनेसे दैवत हैं । विशिष्ट ज्ञान युक्त होनेसे चैत्य हैं । ऐसे भगवानकी विनयके साथ निरवद्य सेवा करूँ, और मेरे हृदयमें स्थित पुत्रसम्बन्धी प्रश्नका निश्चय करूँ । इस प्रकार अपने मनमें विचारकर काली महारानीने अपने कौटुम्बिक (आज्ञाकारी) जनोंको बुलाया और आज्ञा दी । સંપૂર્ણ હિતને પ્રાપ્ત કરાવવાવાળા તથા ભવસાગરથી તારવાવાળા છે તેથી ભગવાન મંગલ–સ્વરૂપ છે. અથવા અજર અમર ગુણોથી ભવ્ય જિનેને ભૂષિત કરવાના કારણે મંગને મોક્ષ કહેલ છે. તેને જે પ્રાપ્ત કરાવે તે મંગલ કહેવાય છે. આથી ભગવાન પણ મંગળ છે. એવા ઈષ્ટદેવ-સ્વરૂપ હેવાથી દૈવત છે અને વિશિષ્ટ જ્ઞાનવાળા હોવાથી ચૈત્ય છે. એવાં ભગવાનની વિનયપૂર્વક નિરવદ્ય સેવા કરૂં તથા મારા હૃદયમાં રહેલ પુરસબંધી પ્રશ્નનો નિશ્ચય-ખુલાસે-કરું. આ પ્રકારે પિતાના મનમાં વિચાર કરી કાલી મહારાણીએ પોતાના કૌટુમ્બિક (આજ્ઞાકારી) જનોને બોલાવ્યા તથા આજ્ઞા કરી. શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy