________________ સ્વ. મૂલચંદ જેઠાલાલ મહેતા (કોટડાવાળા) ની જીવનઝરમર શ્રીયુત્ મૂલચંદભાઈને જન્મ ધર્માનુરાગી ધર્મપ્રેમી આદરણીય જેઠાલાલ મહેતાને ત્યાં રાજકોટમાં છે. જેઠાલાલભાઈ કોટડાના વતની હોવા છતાં પિતાના વ્યાપાર વ્યવસાયને લઈ રાજકેટમાં નિવાસ કર્યો હતે. જેથી મૂલચંદભાઈની ઉમર છ વર્ષની થતાં તેઓને રાજકેટમાં ગ્ય વ્યવસાયી કેળવણીને લાભ મળે. અને તેઓએ ઉચ્ચ સીવિલ એજીનીયરનું સારૂં જ્ઞાન પ્રાપ્ત કર્યું અને પિતાના વ્યવસાયમાં બ્રીટીશ સૌમાલીલેંડ (હાલનું સોમાલીયા)માં સીવીલ એંજીનીયર તરીકેની ઉમદા કારકીર્દિ બજાવી. પિતે ત્યાં નિવૃત્તિ લીધી. તે પછી પિતાના અસલ રહેઠાણ રાજકોટમાં જ આવી નિવાસ કર્યો. રાજકોટમાં રહી તેઓએ સૌરાષ્ટ્રની જુની અને જાણીતી શ્રી દેવજી પ્રાગજી લેંગ લાયબ્રેરીમાં પિતે માનદમંત્રી તરીકે ઘણે સમય સેવા આપી તેમજ રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલ જૈન બાલાશ્રમના માનદ સેક્રેટરી તરીકે રહી લાંબા સમય સુધી પિતાના તન, મન, અને ધનથી સેવા આપી. આવી રીતે જનહિતાર્થ સેવા આપતા રહી પિતાના વ્યવસાયના અનુભવનું જ્ઞાન બીજાઓને પણ મળે તેવી ઉમદા ભાવનાથી “બાંધકામ” ને અંગેના બે પુસ્તકે ગુજરાતીમાં લખી જનહિતાર્થ પ્રગટ કર્યા છે. તેમજ તે પુસ્તકની રોયલ્ટી પણ જૈન બાલાશ્રમને અર્પણ કરેલ છે. તેમજ આ શિવાય શિક્ષણ ક્ષેત્રે પણ તેઓએ શ્રી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ રાજકેટને સારી એવી આર્થિક મદદ કરેલ છે તદુપરાંત ધાર્મિકક્ષેત્રે પણ નાનીમોટી અનેક મદદ આપી પિતાની ધાર્મિક ભાવના પ્રગટ કરેલ છે. એજ રીતે પૂજ્ય ઘાસીલાલ મહરાજ સા. તરફથી ચાલતા આગમ પ્રકાશનની હકીક્તની જાણ થતા તેઓએ તે તરફ પ્રેરાઈ આ પ્રકાશન સંસ્થાને પિતાના તરફથી રૂ. 5001 ની ઉદાર સખાવત કરી પિતાની ધાર્મિક ભાવના બતાવી છે. તેઓ સાહિત્ય પ્રત્યેની ઉચ્ચ ભાવનાથી જનહિતાર્થે અનેક શુભ કાર્યો કરતા રહે અને દીર્ધાયુ ભોગવી ઐશ્વર્યશાળી બને એજ ભાવના રાખીએ છીએ. અમે છીએ મંત્રીઓ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા