SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू० २५ नक्षत्राणां कुलादिद्वारनिरूपणम् ४१९ अश्विनीनक्षत्रस्य संभवात्, एतत्सूत्रम् आश्विन चैत्रमासावधिकृत्य कथितमिति । यदा खलु कतिकी कृत्तिका नक्षत्रयुक्ता पूर्णिमाभवति तदा वैशाखी विशाखानक्षत्रयुक्ता अमावास्या भवति कृत्तिकातोऽर्वाग् विशाखा नक्षत्रस्य पञ्चदशत्वात्, यदा च वैशाखी विशखानक्षत्रयुक्ता पौर्णमासी भवति तदा ततोऽनन्तरा पाश्चात्या अमावास्या कार्तिकी कृत्तिकानक्षत्रयुक्ता भवति, विशाखातः पूर्व कृत्तिकानक्षत्रस्य चतुर्दशत्वात्, एतत्सूत्रं कार्तिकवैशाखमासावधिकृत्य कथितमिति ॥ यदाच मार्गशीर्षी मृगशिरोनक्षत्रयुक्ता पौर्णमासी भवति तदा ज्येष्ठामूली ज्येष्ठामूल नक्षत्रयुक्ता अमावास्या भवति, यदातु ज्येष्ठामूली पौर्णमासी तदा मार्गशीर्षी अमावास्या भवति -एतन्मार्गशीर्ष ज्येष्ठमासावधिकृत्य कथितम् । यदा पौषी पुष्यनक्षत्रयुक्ता पूर्णिमा भवति तदा आषाढीपूर्वाषाढानक्षत्रयुक्ता अमावास्या भवति, यदातु पूर्वाषाढा नक्षत्रयुक्ता पूर्णिमा भवति निश्चय की अपेक्षा से तो एक भी चैत्रमास भाविनी अमावास्या में अश्विनी नक्षत्र संभवित होता है यह सूत्र आश्विन और चैत्र मास इन दो मासों को लेकर कहा गया है। जिस समय कृत्तिका नक्षत्र से युक्त पूर्णिमा होती है उस समय विशाखा नक्षत्र से युक्त अमावास्या होती है क्यों कि कृत्तिका से पहिले विशाखानक्षत्र १५ वां नक्षत्र है जिस समय विशाखा नक्षत्र से युक्त पूर्णिमा होती है उस समय पाश्चात्य अमावास्या कृत्तिका नक्षत्र से युक्त होती है क्यों कि विशाखा नक्षत्र से पहिले कृत्तिका नक्षत्र १४ वां नक्षत्र है यह सूत्र कार्तिक एवं वैशाखमास को लेकर कहा गया है जिस समय मृगशिरानक्षत्र से युक्त पौर्णमासी होती है उस समय ज्येष्ठामूल नक्षत्र से युक्त अमावास्या होती है और जब ज्येष्ठा मूल नक्षत्र से युक्त पौर्णमासी होती है तब मृगशिरा नक्षत्र से युक्त अमावास्या होती है यह कथन मार्गशीर्ष और ज्येष्ठमास को लक्ष्य में लेकर किया गया है जब पुष्य नक्षत्र से युक्त पूर्णिमा होती है तब पूर्वाषाढा નિશ્ચયનયની અપેક્ષાથી તે એક પણ ચિત્રમાસ ભાવિની અમાવસ્યામાં અશ્વિની નક્ષત્ર સંભવિત હેય છે. આ સૂત્ર આશ્વિન અને ચિત્રમાસ એ બે મહિનાઓને લઈને કહેવામાં આવ્યું છે. જે સમયે કૃત્તિકા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે તે સમયે વિશાખા નક્ષત્રથી યુક્ત અમાવસ્યા હોય છે કારણ કે કૃત્તિકાથી પહેલા વિશાખા નક્ષત્ર પંદરમું નક્ષત્ર છે. જે સમયે વિશાખા નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે તે સમયે પાશ્ચાત્ય અમાવાસ્યા કૃત્તિકા નક્ષત્ર યુક્ત હોય છે કારણ કે વિશાખા નક્ષત્રથી પહેલા કૃત્તિકા નક્ષત્ર ચૌદમું નક્ષત્ર છે. આ સૂત્ર કાર્તિક અને વૈશાખ માસને અનુલક્ષીને કહેવામાં આવ્યું છે. જે સમયે મૃગશિરા નક્ષત્રથી યુક્ત પર્ણમાસી હોય છે તે સમયે જેઠા મૂળ નક્ષત્રથી યુક્ત અમાવાસ્યા હોય છે અને જ્યારે જ્યેષ્ઠામૂલ નક્ષત્રથી યુક્ત પર્ણમાસી હોય છે ત્યારે મૃગશિરા નક્ષત્રથી યુક્ત અમાવસ્યા હોય છે આ કથન માર્ગશીર્ષ અને જયેષ્ઠ માસને લક્ષમાં લઈને કરવામાં આવ્યું છે જ્યારે પુષ્ય નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય છે ત્યારે પૂર્વાષાઢા નક્ષત્રથી જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
SR No.006356
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages567
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy