SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ३६४ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे दत्ते सति यो लभ्यते स चन्द्रस्य योगो भवति इति । अयं भावः - कश्चित् शिष्यो नक्षत्राणां सूर्यचन्द्रयोगविषये सञ्जातकुतूहलो गुरुं पृच्छति, भो परमकृपालो, गुरो ! यत्र सूर्यः षड् दिवसान् एकविशति च मुहूर्त्तान् अवतिष्ठते तत्र नक्षत्रे चन्द्रः कियत्कालपर्यन्तं तिष्ठतीति ? एतादृशशङ्का यत्र जायते तत्र मुहूर्त्तराशिकरणार्थ षड् दिवसाः त्रिंशत्संख्यया गुण्यन्ते गुणयित्वा चोपरितना एकविंशतिमुहूर्त्ताः प्रक्षिप्यते ततो जाते द्वेशते एकाधिके २०१, ते पुनः पञ्चभिगुण्यन्ते तदा जायते पञ्चाधिकं सहस्रमेकम् १००५, तस्य सप्तषष्टिसंख्याया भागे हते लब्धाः पञ्चदशमुहूर्त्ताः एतावानेवार्द्धक्षेत्राणां प्रत्येकं चन्द्रेण सह योग आयाति एवमेव समक्षेत्राणां द्वर्यक्षेत्राणां नक्षत्राणा मभिजितश्च चन्द्रेण समं योगो ज्ञातव्य इति चन्द्ररवियोग द्वारम् । इति चतुर्विंशतिमसूत्रम् ॥ ० २४ ।। की मुहूर्त राशि करके उसे ५ से गुणित कर देना चाहिये और फिर उसमें ६७ का भाग दे देना चाहिये भाग के देने पर जो लभ्य होता है वह चन्द्र का योग होता है किसी शिष्य ने नक्षत्रों के सूर्य चन्द्र योग के विषय में कुतुहल वश गुरु से ऐसा पूछा- हे परम कृपालो ! गुरो ! जिस नक्षत्र पर सूर्य छ दिन तक और २२ मुहूर्त तक रहता है उस नक्षत्र पर चन्द्र कितने काल तक रहता है ? तो इस प्रकार की शंका होने पर मुहूर्तराशि करने के लिये ६ दिवस ३० संख्या से गुणित करना चाहिये और फिर आगतराशि में २१ जोड देना चाहिये तब ३०x६ = १८० + २०१० मुहूर्तो का प्रमाण निकलता है २०१ में ५ का गुणा करने पर २००५ राशि होती है, इस राशि में ६७ का भाग देने पर १५ मुहूर्त आते हैं सो इतना मुहूर्त प्रमाण अर्द्धक्षेत्र वाले नक्षत्रों में से प्रत्येक नक्षत्र का चन्द्र साथ योग काल निकल आता है इसी तरह समक्षेत्र वाले, द्व यर्ध क्षेत्रवाले नक्षत्रां का और अभिजित् नक्षत्र का चन्द्र के साथ समयोग काल जानना चाहिये | २४| चन्द्र रवि योग द्वार समाप्त મુ રાશિ કરીને તેને ૫ થી ગુણી નાખવા જોઇએ અને ત્યારબાદ તેને ૬૭ થી ભાગવા જોઇ એ. ભાગાકાર કરવાથી જે જવાબ આવશે તે ચન્દ્રના ચેાગ હાય છે કેઇ એક શિષ્ય નક્ષત્રાના સૂર્યાં ચન્દ્ર ચેાગના વિષયમાં જિજ્ઞાસાવશ ગુરૂને આ પ્રમાણે પૂછયુ--હે પરમ કૃપાળુ ! ગુરૂદેવ ! જે નક્ષત્ર પર સૂર્ય છ દિવસ સુધી અને ૨૧ મુહૂત સુધી રહે છે. નક્ષત્ર પર ચન્દ્ર કેટલા કાળ સુધી રહે છે? આ જાતની શ ંકાનું નિવારણ કરવા માટે મુહૂ રાશિ કરવા માટે ૬ દિવસને ૩૦ સંખ્યાથી ગુણવા જોઇએ અને ત્યારબાદ આગતરાશિમાં ૨૧ ઉમેરી દેવા જોઇએ આથી ૩૦x૬=૧૮૦+૧=૨૦૧ મુહૂર્તીનું પ્રમાણ નિકળે છે. ૨૦૧ ને ૫ ગણા કરવાથી ૧૦૦૫ રાશિ થાય છે જેને ૬૭ વડે ભાગવાથી ૧૫ મુત આવે છે. આવી રીતે આટલા મુહૂર્તી પ્રમાણ અક્ષેત્રવાળા નક્ષત્રમાંથી પ્રત્યેક નક્ષત્રને ચન્દ્રની સાથેને ચેગકાળ નિકળી આવે છે. આવી જ રીતે સમક્ષેત્રવાળા, ફ્રેંચ ક્ષેત્રવાળા, નક્ષત્રાના અને અભિજિત્ નક્ષત્રના ચન્દ્રની સાથે સં યેગકાળ જાણવા જોઈએ. ચન્દ્ર રાશિયેાગ સમાપ્ત જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006356
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages567
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy