________________
प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू० १७ संवत्सरमेदनिरूपणम्
२६७ में होने वाले संवत्सर का नाम नाक्षत्र संवत्सर है इसका तात्पर्य ऐसा है-गति करता हुआ चन्द्र जितने प्रमाण वाले समय में अभिजित नक्षत्र से लेकर उत्तराषाढा नक्षत्र तक जाता है उतने प्रमाण वाले कालका नाम एक मास है इसीको नाक्षत्रमास भी कहा गया है अथवा यह नक्षत्रमंडल में परिवर्तनता से निष्पन्न होता है इस कारण उपचार से मास को भी नक्षत्र मास कह दिया जाता है, यह मास जब १२ से गुणित होता है तब यह नक्षत्र संवत्सर होजाता है पांच संवत्सरों का एक युग होता है इस युगका एक देशभूत कि जिसका लक्षण आगे कहा जानेवाला है चन्द्रादि युगका पूरक होने से युगसंव. त्सर कहा गया है दिवसादिकों के परिमाण से उपलक्षित जो वक्ष्यमाण नक्षत्र संवत्सरादि है वही प्रमाणसंवत्सर है यही वक्ष्यमाण स्वरूप वाले लक्षणों की प्रधानता से लक्षण संवत्सर होता है। जितने समय में शनिश्चर एक नक्षत्र को अथवा १२ राशियों को भोगता है वह शनैश्चर संवत्सर है इस तरह से संवस्सरों के नामों का निर्वचन करके अब सूत्रकार इनके प्रभेदों का वर्णन करते हैं इसमें गौतमस्वामीने प्रभु से ऐसा पूछा है-'नक्ख तसंवच्छरेणं भंते ! कइविहे पण्णते' हे भदन्त ! नक्षत्र संवत्सर कितने प्रकार का है ? इसके उत्तर में प्रभु कहते हैं-'गोयमा! दुवालसविहे पण्णते' हे गौतम ! नक्षत्र संवत्सर १२ प्रकार का कहा गया है-'तं जहा' जो इस तरह से हैं-'सावणे, भद्दवए, आसोए, जाव છે, તેનું નામ નક્ષત્રસંવત્સર છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે-ગતિ કરતે ચન્દ્ર જેટલા પ્રમાણવાળા સમયમાં અભિજિત નક્ષત્રથી માંડીને ઉતરાષાઢા નક્ષત્ર સુધી જાય છે, તેટલા પ્રમાણુવાળા કાળનું નામ એક માસ છે. આને જ નક્ષત્ર માસ પણ કહેવામાં આવે છે. અથવા આ નક્ષત્રમંડળમાં પરિવર્તનતાપૂર્વક નિષ્પન્ન હોય છે એથી ઔપચારિકતાના કારણે માસને પણ નક્ષત્ર કહેવામાં આવેલ છે. આ માસ જ્યારે ૧૨ વડે ગુણિત કરવામાં આવે છે ત્યારે આ નક્ષત્ર સંવત્સર થઈ જાય છે. પાંચ સવત્સને એક યુગ થાય છે. આ યુગને એક દેશભૂત કે જેનું લક્ષણ આગળ કહેવામાં આવશે ચન્દ્રાદિયુગને પૂરક હેવાથી યુગ સંવત્સર કહેવામાં આવેલ છે. દિવાસાદિકના પરિમાણથી, ઉપલક્ષિત જે વફ્ટમાણ નક્ષત્ર સંવત્સરાદિ છે, તેજ પ્રમાણ સંવત્સર છે. એજ વયમાણ સ્વરૂપવાળા લસણની પ્રધાનતાથી લક્ષણ સંવત્સર થાય છે. જેટલા સમયમાં શનિશ્ચર એક નક્ષત્રને અથવા ૧૨ રાશિઓને ભેગવે છે, તે શનૈશ્ચર સંવત્સર છે. આ પ્રમાણે સંવત્સરના નામેનું નિર્વચન કરીને હવે સૂરકાર એમના પ્રત્યેનું વર્ણન કરે છે. આમાં ગૌતમस्वाभीमे प्रभुने मेवी शत प्रध्य छ-'नक्खत्तसंवच्छरे णं भंते ! कइविहे पण्णते' है लत ! नक्षत्र सत्स२ मा ४२॥ छ १ सेनाममा प्रभु हे छ- गोयमा ! दुवालसविहे पण्णते' हे गौतम! नक्षत्र सबस२ १२ ५२ना ४३पामा भाये छ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા