SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे सप्तषप्टयधिकानि ३६७-तत् आगतमेकं रात्रिंदिवम्, एकस्य चाहोरात्रस्य त्रिंशन्मुहूर्ताः, एकस्य च मुहर्तस्य सप्तपष्टयधिकत्रिशतभागानां त्रीणि शतानि सप्तोत्तराणि १९९३ इति । सम्प्रति-एतदनुसारेण मुहूर्तगतिपरिमाणं विचार्यतेन्तत्र रात्रिंदिवे त्रिंशद्मुहर्ताः ३० भवन्ति, तेषु उपरित । एकोनत्रिंशन्मुहर्ताः प्रक्षिप्यन्ते, तदा जाता एकोनषष्टिः मुहूर्तानाम् ततः सा सवर्णनार्थ त्रिभिः शतैः षष्टयधिकः गुण्यते गुणयित्वा चोपरितनानि त्रीणि शतानि सप्तोत्तराणि प्रक्षिप्यन्ते तदा जातानि एकविंशतिः सहस्राणि नवशतानि षष्टयधिकानि २१९६० । तदनन्तरं त्रैराशिकम् यदि मुहूर्तगतसप्तपष्टयधिकभागानामे कविंशत्या सहस्रैर्नवभिः शतैः षष्टयधिकैः एकशतसहस्रमष्टानवतिः शतानि मण्डलभागानां लब्धानि भवन्ति तदा एकेन मुहर्तेन किं लब्धं भवेत् तत्रेयं राशित्रयस्थापना २१९६०/१०९८००/ १/ अत्राद्यो राशिः मुहूर्तगतसप्तषष्टयधिकत्रिशतभागरूप स्ततोऽन्त्योऽपि राशिः त्रिभिः तो उपरितन राशि छेद्य राशि-३०७ और छेदक राशि ३६७ होती है इससे १ रात दिन आजाता है एक अहोरात के ३० मुहूर्त होते हैं एक मुहूर्त के ३६७ भागों के १७ भाग प्राप्त होते हैं। अब इसो के अनुसार मुहूर्त गति के परिमाण का विचार किया जाता है-रात दिन के ३० मुहूर्तों में ऊपरके २९ मुहर्त प्रक्षिप्त करने पर ५९ मुहूर्त हो जाते हैं इनमें ३६० का गुणा करने पर सब मुहूतों का परिमाण निकलता है इन में ३६७ जोड देने पर सब मुहतों की संख्या २१९६० आजाती है फिर त्रैराशिक विधि के अनुसार “यदि मुहूर्त गत ६७ भागों के २१९६० भागों के द्वारा १०९८०० मंडल प्राप्त होते हैं तो एक मुहूर्त में वे कितने प्राप्त होंगे" इस प्रकार पूछन पर यहां राशि त्रय की स्थापना इस प्रकार से करना चाहिये-२१९६०-१०९८००-१ यहां आदि राशि मुहूर्त गत ३६७ रूप है इस राशिका अन्तिमराशिरूप जो १ है उसके साथ गुणा करने पर ३६७ ही વામાં આવે તે ઉપરિતનરાશિ- છેદ્યરાશિ ૩૦૭ અને છેક ૩૬૭ થાય છે. આનાથી ૧ રાત-દિવસ આવી જાય છે. એક અરોરાતના ૩૦ મુહૂર્તો હોય છે. એક મુહૂર્તને ૩૬૭ ભાગોને ૧૩૭ ભાગે પ્રાપ્ત થાય છે. હવે એ મુજબ જ મુહૂર્ત ગતિના પરિમાણ વિશે વિચાર કરવામાં આવે તે રાત-દિવસના ૩૦ મુહુર્તીમાં ઉપરના ર૯ મુહૂર્તી પ્રક્ષિપ્ત કરવાથી ૫૯ મુહૂર્તી થઈ જાય છે. આમાં ૩૬૦ ની સાથે મુણિત કરવાથી બધા મુહૂર્તોનું પરિમાણ નીકળી આવે છે. આમાં ૩૬૭ જોડવાથી બધા મુહૂર્તની સંખ્યા ૨૧૯૬૦ આવી જાય છે. પછી વૈરાશિક વિધિ મુજબ જે મુહુતગત ૬૭ ભાગોના ૨૧૯૬૦ ભાગો વડે ૧૦૯૮૦૦ મંડળ ભાગ પ્રાપ્ત થાય છે તે એક મુહૂર્તમાં તેઓ કેટલા પ્રાપ્ત થશે? આ રીતે પ્રશ્ન કરવાથી અહીં રાશિત્રયની સ્થાપન આ પ્રમાણે કરવી જોઈએ. ૨૧૯૬૦/૧૦૯૮૦૦/૧ અહીં આદિ રાશિ મુહૂર્તગત ૩૬૭ રૂપ છે. આ રાશિનું અંતિમ રાશિરૂપ જે ૧ છે તેની સાથે ગુણિત કરવાથી ૩૬૭ આવે છે. હવે આ ૩૬૭ રાશિ વડે જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
SR No.006356
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages567
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy