________________
१८६
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे जातम् १३७२५, अतः समभागानयनाथ मण्डलस्यापि एकविंशत्यधिकशतद्वयेन गुणनं युक्तमेव भवतीति । अयं भावः-यथा सूर्यः षष्टिमुहूर्ते मण्डल समापयति शीघ्रगतित्वात् लघुविमानगामित्वाच्च तथा चन्द्रो द्वाषष्टिमुहूर्ते स्त्रयोविंशत्येकविंशत्यधिकशतद्वयभागे मण्डल पूरयति मन्दगतित्वाद् गुरुविमानगामित्वाञ्च, तेन मण्डलपूर्तिकालेन मण्डलपरिधि मेक्तः सन् मुहर्तगति प्रयच्छति इति । अत्राह-कश्चित, एकविंशत्यधिकशतद्वयभागकरणे किं प्रमाणमिति चेत् तत्रोच्यते-मण्डलकालस्यानयने अस्यैव छेदकराशेः समानयनात् । मण्डल. कालनिरूपणार्थमिदं त्रैराशिकम् -यदि सप्तदशभिः शतैः अष्टषष्यधिकैः सकलयुगवर्निमि रर्द्धमण्डलै रष्टादशशतानि त्रिंशदधिकानि रात्रिंदिवानां लभ्यन्ते ततो द्वाभ्यामर्दमण्ड लाभ्याम् (एकेन मण्डलेनेति) कति रात्रिदिवानि लभ्यन्ते ? तत्र राशित्रयस्थापना १७६८।१८३०। मुहूर्त के २३ अंश अधिक २२१ भाग है अतः सर्व मुहूतों के भाग २२१ से गुणित किये जाने पर और २३ अंश मिलाने पर १३७२५ होते हैं इसलिये सम भागों को लाने के लिये मण्डल की परिधि के साथ २२१ को गुणित किया गया है। तात्पर्य इस कथन का ऐसा है- जैसे सूर्य ६० मुहूर्तों मे मंडलकी समाप्ति करता है क्योंकि वह शीघ्र गतिवाला है और लघुविमान गामी है उसी प्रकार चन्द्र ६२ मुहतों में जो कि एक मुहूर्त के २३ अंश अधिक २२१ भागों वाले हैं मंडल की पूर्ति करता है क्योंकि इसकी गति मन्द है और यह गुरुविमान गामी है इसलिये मंडलकी पूर्ति काल से मंडलकी परिधि को विभक्त किया गया है इससे मुहर्त गति आजाती है अब यहां पर कोई ऐसी आशंका करता है-आपने जो एक मुहूर्त के २२१ भाग किये हैं सो उनके करने में क्या प्रमाण है ? तो इसका उत्तर यही है कि मंडल काल के लाने में इसी की छेदक राशि को लिया गया है मंडल काल के निरूपण के लिये यह बैराशि क है- यदि १७६८ सकल युगवर्ती अर्द्ध मंडलों के द्वारा १८३० रातदिन आते ૨૩ અંશ અધિક ૨૨૧ ભાગ છે. એથી સર્વ મુહૂર્તના ભાગ ૨૨૧ વડે ગુણિત કરવાથી અને ૨૩ અંશ જડવાથી ૧૩૭૨૫ થાય છે એથી સમભાગેને લાવવા માટે મંડળની પરિધિની સાથે ર૨૧ ને ગુણિત કરવામાં આવે છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે જેમ સૂર્ય ૬૦ મુહૂર્તી માં મંડળની સમાપ્તિ કરે છે કેમકે તે શીધ્ર ગતિ કરનાર છે અને લઘુવિમાન ગામી છે, તેમજ ચન્દ્ર ૬૨ મુહૂમાં કે જે એક મુહૂર્તને ૨૩ અંશ અધિક ૨૨૧ ભાગવાળા છે. મંડળની પૂતિ કરે છે કેમકે એની ગતિ મંદ છે અને એ ગુરુવિમાનગામી છે એથી મંડળના પૂતિકાળથી મંડળની પરિધિનું વિભાજન કરવામાં આવ્યું છે. આનાથી મુહૂર્ત ગતિ આવી જાય છે. હવે અહીં કોઈ એવી આશંકા કરે છે કે તમે જે એક મુહૂર્તના ૨૨૧ ભાગો કર્યા છે. તે આ સંદર્ભમાં પ્રમાણ શું? એને જવાબ એજ છે કે મંડળકાળને લાવવા માટે આની જ છેદક રાશીને લેવામાં આવી છે. મંડળકાળના નિરૂપણું માટે આ વૈરાશિક છે જે ૧૭૬૮ સકલ યુગવર્તી અમંડળ વડે ૧૮૩૦
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા