________________
प्रकाशिका टीका-सप्तमवक्षस्कारः सू० ७ तापक्षेत्रसंस्थितिनिरूपणम्
९३ को हेतुरिति चेदत्रोच्यते-जम्बूद्वीपचक्रपालक्षेत्रस्य त्रयो भागा मेरो क्षेणपार्श्वे, तस्यैव मेरोरुत्तरपार्श्वे च त्रयो भागाः, मेरुपर्वतस्य पूर्वभागे द्वौ द्वौ भागौ च पश्चिमतः, एवं सर्वेषां भागानां संकलने कृते सति दश भागा भवन्ति, तत्र भरतक्षेत्रे वर्तमानः सूर्यः सर्वाभ्यन्तर मण्डले चरन् मेरोदक्षिणभागगतान त्रीन् भागान् प्रकाशयति स्वकीयतापेन व्याप्नोति, चीन भागान् उतरसम्बन्धिनः, यदा तु ऐवतगतः सूर्यो भवति तदा द्रौ भागौ पूर्वस्यां रात्रि भवति, द्वौ भागौ च पश्चिमायां रात्रिभवति, यथा यथाक्रमेण दाक्षिणात्य औतराहो वा सूर्यः संचरति, तथा तथा तयोरपि सूर्ययोस्तापक्षेत्रमग्रतो बर्द्धते पृष्ठतश्च हीयते । एवं क्रमेण संचरणस्वभावे तापक्षेत्रे यदा एकः सूर्यः पूर्वस्यां दिशि परश्च सूर्योऽपरस्यां दिशि वर्तते तदा पूर्वपश्चिम दिशोः प्रत्येकं त्रीन् भागान् तापक्षेत्रम् द्वौ भागौ दक्षिणोतरयोः का ज्ञान अच्छी तरह से हो जाय इस के लिये ऐसा कहा गया है
शंका-दश से भाग करनेका क्या कारण है ? तो इस सम्बध में ऐसा कहना हैं कि जम्बूद्वीप चक्रवाल क्षेत्र के तीन भाग मेरु के दक्षिण पाच में हैं और मेरु के उतर पश्व में उसके तीन भाग हैं तथा मेरु के पूर्व भाग में दो भाग हैं
और पश्चिम में दो भाग हैं इस तरह से ये सब भाग १० हैं इन में से भरत क्षेत्र में वर्तमान सूर्य सर्वाभ्यन्तर मण्डल में चलते समय मेरु के दक्षिण भाग में स्थित ३ भागों को प्रकाशित करता है और उत्तर सम्बन्धी तीन भागों को प्रकाशित करता है और जब सूर्य ऐरवत क्षेत्र गत होता है तब दो भागों तक पूर्व दिशा में रात्रि होती है और दो भागों तक पश्चिम दिशा में रात्रि होती है तथा जब दक्षिण दिशा में और उत्तर दिशा में सूर्य का संचार जैसा २ क्रमशः होता है उसी २ तरह से उन दोनों सूर्यो का तापक्षेत्र आगे बढ़ता जाता है और पीछे कम होता है इस तरह क्रम से ताप क्षेत्र में जब एक सूर्य पूर्व दिशा
શંકા-દશને જે ભાગાકાર કરવામાં આવેલ છે તેનું શું કારણ છે? આ સંબંધમાં આમ કહેવું છે કે જંબુદ્વીપ ચકવાલ ક્ષેત્રના ત્રણ ભાગે મેરુના દક્ષિણ પશ્વિમાં છે અને મેરના ઉત્તરાર્ધમાં તેના ત્રણ ભાગો છે. તેમજ મેરુના પૂર્વ ભાગમાં બે ભાગ છે અને પશ્ચિમમાં બે ભાગો છે. આ પ્રમાણે એ બધા ભાગો ૧૦ છે. એમાંથી ભરક્ષેત્રમાં વર્તમાન સૂર્ય સભ્ય. તરમંડળમાં ગતિ કરતી વખતે મરુના દક્ષિણભાગમાં સ્થિત ૩ ભાગોને પ્રકાશિત કરે છે. અને ઉતર સંબંધી ત્રણ ભાગને પ્રકાશિત કરે છે અને જ્યારે સૂર્ય અરવત ક્ષેત્રગત હોય છે ત્યારે બે ભાગો સુધી પૂર્વ દિશામાં રાત હોય છે અને બે ભાગે સુધી પશ્ચિમદિશામાં રાત હોય છે તેમજ જ્યારે દક્ષિણ દિશામાં અને ઉતરદિશામાં સૂર્યનું સંચરણ જેમ-જેમ ક્રમશઃ થાય છે તેમ તેમ તે બન્ને સૂર્યોનું તાપક્ષેત્ર આગળ વધતું જાય છે અને પાછળ ઓછા થતા જાય છે. આ પ્રમાણે કર્થી તાપેક્ષેત્રમાં જયારે એક સૂર્ય પૂર્વ દિશામાં હોય છે અને બીજે સૂર્ય પશ્ચિમદિશામાં હોય છે ત્યારે પૂર્વ-પશ્ચિમદિશામાં દરેકમાં ત્રણ-ત્રણ ભાગ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા