________________
५५८
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे जगत् प्रदीपदीपिके जगतो जगद्वति जनानां सर्वभावानां प्रकाशकत्वेन प्रदीप इव प्रदीपो भगवान् तस्य दीपिका तत्सम्बोधने हे जगत्प्रदीपदीपिके ! लोकोतमस्य तीर्थङ्करस्य यत्त्वं असि तत्त्वं धन्याऽसि इत्यग्रे सम्बन्धः, कीदृशस्य तीर्थंकरस्य इत्याह-'सव्वजग मंगलस्स चक्खुणो अ' सर्वजगन्मङ्गलस्य सर्व जगन्मङ्गलभूतस्य चक्षुरिव चक्षुः सकलजगद्भावदर्शकत्वात् तस्य च, च: समुच्चये, चक्षुश्च द्रव्यभावभेदाभ्यां द्विधा तत्राचं भावचक्षुरसहकृतं न सर्व प्रकाशकं भवति तेन भावचक्षुषा भगवान् अनुमीयते तस्य भगवतः तीर्थङ्करस्य तथा 'मुत्तस्स सव्वजगजीववच्छल प्रभुको चनकानेवाली हे माता आपको हम सबका नमस्कार हो क्योंकि लोकोत मभूत तीर्थ कर की आप माता हो ऐसा आगे के पद के साथ सम्बन्ध है यहां अब तीर्थ कर के विशेषणों की व्याख्या की जाती है वे तीर्थ कर सकल जगत् के पदों के भावों पर्यायों के दर्शक होने से इस संसार में मंगलभूत चक्षु के जैसे हैं द्रव्यचक्षु और भावचक्षु के भेद से चक्षु दो प्रकार के होते हैं-द्रव्यचक्षु भावचक्षु से अप्तहकृत् हुआ कुछ भी प्रकाश नहीं कर सकता है भावचक्षु ज्ञानरूप होता है द्रव्यचक्षु पौगलिक होता है भगवान को भावचक्षु रूप इसलिये कहा गया है कि वे अपने केवलज्ञान रूप चक्षु से त्रिकालवर्ती पदार्थों को उनकी अनन्त पर्यायों सहित ज्ञान होते हैं यद्यपि इस समय वे ऐसे नहीं है आगे ऐसे हो जावेगे अतः भविष्यत्कालिन पर्याय का वर्तमान में उपचार करके यह कथन किया गया है यहां च शब्द समुच्चय अर्थ में प्रयुक्त हुआ है शरीर के साथ आत्मा का जब तक सम्बन्ध है तब तक वह किसी अपेक्षा से मूर्तिक माना गया है जैसा कि "बंधपडिएयत्तं लक्खणदो हवेइ तस्स णाणतं" यह कथन है इसीलिये यहां હોવા બદલ દીપક જેવા પ્રભુને પ્રકાશિત કરનારી હે માતા ! આપશ્રીને અમારા નમસ્કાર છે. કેમકે લકત્તમ ભૂત તીર્થકરની આપશ્રી માતા છે, એ આગળના પદની સાથે એને સમ્બધ છે. અહીં હવે તીર્થકરના વિશેષણની વ્યાખ્યા કરવામાં આવે છે. તે તીર્થકર સમસ્ત જગતના પદાર્થોના ભાવે -પર્યાના દર્શક હવા બદલ આ સંસારમાં મંગલભૂત ચક્ષુ જેવા છે. દ્રવ્ય ચક્ષુ અને ભાવચક્ષુના ભેદથી ચક્ષુ બે પ્રકારનાં હોય છે. દ્રવ્ય ચક્ષુ ભાવચક્ષુથી અસહકૃત થયેલ કેઈને પણ પ્રકાશિત કરી શકતું નથી. ભાવચક્ષુ જ્ઞાન રૂપ હોય છે. દ્રવ્યચક્ષુ પૌગલિક હોય છે. ભગવાનને ભાવચક્ષુ રૂપ એટલા માટે કહેવામાં આવેલા છે કે તેઓશ્રી પિતાના કેવલજ્ઞાન રૂ૫ ચક્ષુથી ત્રિકાલવત પદાર્થોને, તેમની અનન્ત પર્યાયે સહિત જાણી લે છે. જો કે આ સમયે તેઓશ્રી એવા નથી, ભવિષ્યમાં એવા થઈ જશે. એથી ભવિષ્યત્કાલીન પર્યાયને વર્તમાનમાં ઉપચાર કરીને આ કથન સ્પષ્ટ કરવામાં આવેલું છે. અહીં “ શબ્દ સમુચ્ચય અર્થમાં પ્રયુક્ત થયેલ છે. શરીરની સાથે આત્માને
જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી તે કેઈ અપેક્ષાથી મૂતિક માનવામાં આવે છે. જેમકે'बंध पडिएयतं लक्खणदो हवइ तस्स णाणतं' 20 अयन छ. मेथी मही प्रभु भाटे
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા