SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका १०३ वक्षस्कारः सू० १५ तमिस्रागुहा दक्षिणद्वारोद्घाटननिरूपणम् ७१९ ननु गोमूविका विरचनकमेण मण्डलालिखने कथमेषां योजनान्तरितत्वम् यद्येकभित्तिगतमण्डलापेक्षया तर्हि योजनद्वयान्तरितत्वमापधेत अन्यथा द्वितीय मण्डस्यैकभित्तिगतत्वमसङ्गः तथा सति गोमूत्रिकामङ्गः अन्यभित्तिगतमण्डलापेक्षया तु तिर्यक साधिक द्वादश योजनान्तरितत्वमिति चेन पूर्वभित्तौ प्रथमं मण्डलमालिखति, ततस्तसम्मुखपदेशापेक्षया योजनातिक्रमे दितीयमण्डलमालि वति, ततस्तत्सम्मुख प्रदेशा. पेक्षया योजनातिक्रमे पूर्वभित्तो तृतीयमण्डलमालिखतीत्यादि क्रमेण मण्डलकरणात् गोमविकारत्वस्य योजनान्तरितत्वस्य च सुव्यक्ततया सर्वस्य सुस्थत्वात्, अथ पञ्चाशद योजन तक और ऊँचे नीचे आठ योजन तक प्रकाश देते है क्योंकि गुहा का विस्तार और उच्चता क्रम से इतनी ही हैं। ये मंडल आगे और पीछे एक योजन तक प्रकाश देते हैं ___ शङ्का-यदि चक्रवर्तीतिमिस्रा गुहा में गोमूत्रिका (चलते बेलकेमूतके जैसा आकर) के आकार में ४९ मंडल लिखता है तो फिर इनमें एक एक योजन के अन्तर से लिखने की जो बात कही गई है वह सधती नहीं हैं यदि एक भित्तिगत मंडल की अपेक्षा योजनान्तरिता मानी जावे तो फिर इस तरह से योजनद्वय से अन्तरितता की आपत्ति आती है यदि ऐसा न मानाजाय तो फिर द्वितीय मंडल में एक भित्तिगतता का प्रसंङ्ग प्राप्त होगा। इस तरह से होने में गोमूत्रिका के आकार का होना नहीं बन सकता और यदि अन्यभित्तिगत मण्डल की अपेक्षा गोमूत्रिका का आकार कहा जावे तो फिर तिर्यक् में १२ योजन से अधिक को अन्तस्तिता हो जाती है उत्तर- यह भरत चक्रवती पूर्वदिग्गतभित्ति में प्रथम मंडल लिखता है इसके बाद उसके सम्मुख प्रदेश की अपेक्षा एक योजन छोड़कर द्वितीय मंडल लिखता है फिर उसके सम्मुख प्रदेश में एक योजन छोड़कर पूर्वभित्ति में तृतीय मण्डल लिखता है इत्यादि क्रम से मण्डल करने से वे गोमूत्रिका के आकार के और एक योजन से अन्तरितता वाले हो जाते हैं । पचास योजन को लंबाई वाली કે ગુફાને વિસ્તાર અને તેની ઉગ્રતા ક્રમથી આટલી જ છે. એ મંડળે આગળ અને પાછળ એક જન સુધી પ્રકાશ પાથરે છે, શંકા - જે ચક્રવતી નિમિત્ર ગુફામાં ગોમૂત્રિકાના અર્થાત (ચાલતા બળદના સુતરને આકાર થાય છે તેવા આકારમાં ૪૯ મંડળે લખે છે તે પછી એમને એક-એક એજનના અંતરથી લખવાની જે વાત કહેવામાં આવી છે, તે બરાબર બંધ બેસતી નથી. જે એક ભિતિગત મંડળની અપેક્ષાએ યોજનાનારિતા માનવામાં આવે તો પછી આ પ્રમાણે જત દ્વયથી અન્તરિતતાની આપત્તિ આવે છે. જે આ પ્રમાણે માનવામાં આવે નહિ તે પછી મંડળમાં એક ભિત્તિગતતાને પ્રસંગ પ્રાપ્ત થશે ? આ પ્રમાણે થાય તે ગોમૂત્રિકાના આકારની સંભાવના જ શક્ય નથી અને જે અન્યભિત્તિગત્ત મંડળની અપેક્ષા ગોમૂત્રિકાનો આકાર કહેવામાં આવે તે પછી તિર્યક્રમાં ૧૨ જનથી અધિકની અન્તરિતતાં થઈ જાય છે. ઉત્તર - એ ભરત ચક્રવતી પૂર્વ દિગ્ગતભિત્તિમાં પ્રથમ મંડળ લખે છે. ત્યાર બાદ તેના સંમખ પ્રદેશની અપેક્ષાએ એક યજન વિસ્તાર છોડીને દ્વિતીય મંડળ આલેખે છે પછી તેની સામેના પ્રદેશમાં એક જન વિસ્તાર ત્યજીને પૂર્વાભિતિમાં તૃતીય મંડળ લખે છે જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy