SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ४०४ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे तथा छिन्नजातिजरामरणबन्धनः छिन्नं विनाशितं जातिजरामरणरूपं बन्धनं, तद्धतुभूतकर्मणां विनाशाद् येन स तथाभूतः, तथा सिद्धः कृतार्थः, बुद्ध ज्ञातसमस्ततत्त्वः, मुक्तः भवोपग्राहिकर्मा शेम्यो विनिर्गतः, अन्तकृतः अन्तः भवान्तः कृतो येन स तथाविधः अपुनर्भय इत्यर्थः, परिनिवृतः कर्मकृतसकल सन्तापरहितत्वात् समन्ताच्छीतीभूतः, अतएव 'सव्वदुक्खप्पहीणे' सर्वदुःखग्रहीणः सर्वाणि-शारीरमानसानि दुःखानि प्रहोणानि यस्य स तथा विनष्टसकलशारीरमानसदुःखश्च जातः इति ॥सू. ४५॥ ___ अथ भगवति निवृते देवा यत्कृतवन्तस्तदाह मूलम्-जं समयं च णं उसमे अरहा कोसलिए कालगए वीइक्कते समुज्जाए छिण्णजाइजरामरणवंधणे सिद्धे बुद्धे जाव सव्वदुक्खप्पहीणे, तं समयं च णं सक्कस्स देविंदस्स देवरन्नी आसणे चलिए । तए णं से सक्के देविदे देवराया आसणं चलियं पासइ, पासित्ता ओहिं पउंजइ, परंजित्ता भयवं तित्थयरं ओहिणा आभोएइ, आभोइत्ता एवं वयासी-परिणिव्वुए खलु जंबुद्दीवे दीवे भरहे वासे उसहे अरहा कोसलिए, तं जीयमेयं तीयपच्चुप्पण्णमणागयाणं सक्काणं देविंदाणं देवराभवं तीर्थनिकारतः ॥१॥ वह सर्वथा युक्ति और आगम से विरुद्ध है, प्रभु ने जाति जरा मरण रूप बन्धन का विनाश इसलिये कर दिया कि इनके हेतुभूत कर्मों का उन्होंने विनाश कर दिया था । प्रभु कृतार्थ होने के कारण सिद्ध हो गये कहे गये हैं, भवोपग्राहिक कर्मा शो से विनिर्गत । हो जाने के कारण प्रभु को मुक्तरूप से प्रकट किया गया है। अब प्रमु का पुनः संसार में जन्म नहीं होगा। इस कारण उन्हें अन्तकृत कहा गया है, कर्मजन्य सकल संतापोंसे रहित होने के कारण प्रभु में सब तरफ से शीतलता आगई थी इसलिये उन्हें परिनिर्वृत कहा गया है, शारीरिक, मानसिक समस्त दुःखों से प्रभु सर्वथा रहित हो चुके थे इसलिये उन्हें सर्वदुःखप्रहीण प्रकट किया गया है ॥४५॥ વિરુદ્ધ છે. પ્રભુએ જાતિ જરા મરણ રૂપ બન્ધનને વિનાશ એટલા માટે કર્યો કે એમનાં હેતભૂત કર્મોને તેઓશ્રીએ વિનાશ કરી દીધું હતું. કૃતાર્થ હોવા બદલ પ્રભુ સિદ્ધ રૂપે પ્રસિદ્ધ છે. સમસ્ત તાના જ્ઞાતા હોવા બદલ પ્રભુ બુદ્ધ કહેવામાં આવેલ છે. ભોપાહિક કર્મા શોથી વિનિર્ગત હોવાથી પ્રભુને મુક્ત રૂપમાં પ્રકટ કરવામાં આવેલ છે. હવે સંસારમાં ફરી વાર પ્રભુને જન્મ કદાપિ થશે નહિ. એથી જ તેઓશ્રીને અન્નકૃત કહેવામાં આવેલ છે. કર્મ જન્ય સમસ્ત સંતાપોથી રહિત હોવા બદલ પ્રભુમાં સર્વ રીતે શીતળતા આવી ગઈ હતી એથી જ તેમને પરિનિવૃત્ત કહેવામાં આવેલ છે. શારીરિક માનસિક સમસ્ત દુખેથી પ્રભુ સર્વથા વિહીન થઈ ચૂક્યા હતા એટલા માટે તેઓશ્રીને સર્વદુઃખ પ્રહણના રૂપમાં પ્રકટ કરવામાં આવેલ છે. સૂત્ર-૪પા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy