________________
प्रकाशिकाटीका द्वि० वक्षस्कार सू. ३५ भरतक्षेत्रस्थितिनिरूपणम् युक्ता भवन्ति । तदपत्यानां सप्त अवस्थाक्रमाः-पूर्ववत् बोध्याः। तेत्र प्रत्येकस्यामवस्थायां कालमानं नवदिनानि, अष्टौ वटयः, चतुस्त्रिशत्पलानि, किंचिदधिकानि सप्तदश चाक्षराणि । सप्तभिर्विभक्ताः चतुप्पष्टि दिवसाः पूर्वोक्तप्रमाणा एवं लभ्यन्ते । पूर्वापेक्षया तेषामधिकसंरक्षणकालः कालस्य हीयमानस्य सत्त्वेन उत्थानादीनां हीयमानत्वात् उत्थानादोनामभिव्यक्तौ बहुतरदिवसानामपेक्षितत्वेन बोध्यः । एवमग्रेऽपि बोध्यमिति । तथातेषां मनुजानाम् आयुः जीवितकालः ‘दोपलिभोवमाई' द्वे पल्योपमे द्विपल्योपमप्रमाणं भवति । अत्र सूत्रे गौतमस्वामिनः प्रश्नवाक्यं ' भगवत उत्तरवाक्यं च सुषमसुषमा सूत्रवद बोध्यमिति । 'आऊ सेसं तं चेव' इदमायुः प्रमाणं शरीरोच्छयादिकं च सुषमाया आदि समये बोध्यम् । अतः परं क्रमेण हानिर्बोध्येति । पर इन्हें आहार की अभिलाषा होती है, अर्थात् दो दिन के बाद ये आहार करते है, ये अपने बाल बच्चों के संभाल ६४ दिन रात तक करते हैं, "दो पलिओवमाइं आऊ सेसं तं चेव" इनकी आयु का काल दो पल्योपम प्रमाण होता है. इनके बच्चों की अवस्था का क्रम जैसा पहिले कहा गया हैं वैसा हो यहां पर जानना चाहिए इनकी प्रत्येक अवस्था में कालमान नौ दिन का होता हैं, ८ घडियां होती हैं, ३४ पल होते है, कुछ अधिक १७ अक्षर होते है ६४ दिनों को सात से विभाजित करने पर यही प्रमाण आता है, इस कथन से सूत्रकार ने यह साबित किया है कि इनका संरक्षणकाल पूर्वकाल के संरक्षण काल को अपेक्षा हैं, काल की हीयमानता होने से यहां उत्थान आदि हीयमन होते है, इन उत्थान आदि की अभिव्यक्ति होने में बहुतर दिवसों की अपेक्षा रहा करती है, इसी तरह से आगे भी इनके सम्बन्ध में कथन जानना चाहिए, इनका आयुकाल दो पल्योपम प्रमाण होता है तथा इनके शरीर की ऊँचाई दो कोश की होती है इत्यादि रूप से जो ऐसा कहा गया है वह सब कथन सुषमा काल के आदि समय में कहा गया જ્યારે એમના પૃષ્ઠ કરંડકો તેમના કરતાં અડધા હોય છે. બે દિવસ પસાર થાય પછી એમને આહારની અભિલાષા થાય છે એટલે કે બે દિવસ પછી એઓ આહાર ગ્રહણ કરે
पोताना ना सलाहिवस-रात सुधीरेछ. "दो पलिओवमाई आऊ सेसं तं चेव" अमना मायुष्यनी अवधि मे पत्यापम प्रभा नेटबाय छ यमन બાળકોને અવસ્થાકમ જેમ પહેલાં કહેવામાં આવેલ છે તેમ જ સમજ. એમની દરેકે દરેક અવસ્થામાં કાળમાન નવ દિવસનું હોય છે, ૮ ઘડીઓ હોય છે, ૩૪ પલ હોય છે, કંઈક વધારે ૧૭ અક્ષર હોય છે, ૬૪ દિવસને ૭ વડે વિભાજિત કરીએ તો એ જ પ્રમાણ આવે છે. આ કથન થી સૂત્રકારે આ વાત સિદ્ધ કરી છે કે એમને સંરક્ષણ કાળ પૂર્વકાળના સંરક્ષણ કાળની અપેક્ષાએ છે. કાળની હીયમાનતા હોવાથી અહીં ઉત્થાન આદિ હીયમાન હોય છે. એ ઉત્થાન આદિકોની અભિવ્યક્તિ હોવામાં બહુત દિવસોની અપેક્ષા રહે છે. આ પ્રમાણે હવે પછી પણ એમના સંબંધમાં આ રીતે જાણવું જોઈએ કે એમને આયુકાળ બે પલ્યોપમ પ્રમાણ જેટલું હોય છે, તેમ જ એમના શરીરની ઊંચાઈ બે ગાઉ જેટલી હોય છે. ઈત્યાદિ રૂપમાં જે આવું કથન કરવામાં આવેલ છે તે બધું સુષમા કાળના આદિ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર