SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे परिहाण्या' इत्यत्र अनन्तगुणानां परिहानिस्तया इति पष्ठी तत्पुरुषो न तु कर्मधारयः । गुणशब्दश्च भागपयोयवाची आगमेषु प्रसिद्धः। नन्वेवं वर्णादीनाम् अनन्तगुणहान्या श्वेतादिवर्णानां गन्धादीनां च सर्वथोच्छेदः प्रसज्येत, एतच्च प्रत्यक्षविरुद्धम् जातीयपुष्पादौ श्वेतवर्णस्य अन्यत्राण्यवर्णानां तथैव गन्धादीनां सम्प्रत्यप्युपलभ्यमानत्वात् ? इति चेत् , आह-आगमे हि अनन्तकस्य अनन्तभेदा उक्ताः, तत्र हीयमानभागानाम् अनन्तकम् अल्पम् तदपेक्षया मौलराशेः-भागानन्तकं बृहत्तरं बोध्यम् अतो न सवेथोच्छेद इति । युज्यते च तेषां सर्वथोच्छेदाभावो भव्यक्त् तरह "अनन्तगुणपरिहाण्या” पद में अनन्त निर्विभागभागों की परिहानि से ऐसा ही अर्थ करके "अनन्तगुणानां परिहाण्या" में षष्ठी तत्पुरुष समास समझना चाहिये । कर्मधारय नहीं गुण शब्द भाग अर्थ का वाचक है यह बात आगम में प्रसिद्ध है । यहां ऐसी शंका हो सकती है कि जब वर्णादिकों के अनन्तगुणों की हानि होती कही गई है तो फिर इस तरह से इन श्वेतादि वर्णो का और गन्धादि गुणों का सर्वथा उच्छेद ही हो जायेगा परन्तु ऐसा तो होने का नहीं क्योंकि वर्तमान काल में इन सव ही इन गुणों का जैसे जातीय पुष्पादि में श्वेतवर्ण का, इसी तरह अन्यत्र भी अन्य श्वर्णों का एवं गन्धादिकों का सद्भा व तो देखा ही जाता है तो इस शंका का उत्तर ऐसा है कि आगम में अनन्त के भी अनन्त भेद माने गये हैं इनमें हीयमानभागों का जो अनन्तक है वह तो अल्प है और इनमें मूलराशि का जो भागानन्तक है वह वृहत्तर है इसलिये इनका सर्वथा उच्छेद नहीं हो सवता है । भव्य की तरह इनके सर्वथा उच्छेद होने का प्रसङ्ग ही प्राप्त नहीं होता है अभी तक अनन्त काल से भी भव्यों के सिद्ध अवस्थापन्न होते रहने पर भी और अनन्तकाल तक भी भव्य सिद्ध अवस्थाઆ રીતે એમની સમાપ્તિ સંબંધી આ ક્રમ પ્રથમ આરકના અંતિમ સમય સુધી જાણ જોઈએ. તેમજ આ પ્રમાણે એ જ ક્રમ અવસર્પિણી કાલના અંતિમ સમય સુધી ચાલુ રહે छे से पाए जाने से. मी प्रमाणे अनन्तगुणपरिहाण्या मां अनत निविलागानी परिहानिथी मेवो म अहए परीने अनन्तगुणानां परिहाण्या भां षष्ठी तYष સમાસ સમજવું જોઈએ કર્મધારય નહિ. ગુણ શબ્દ ભાગ અર્થને વાચક છે આ વાત આ ગમમા પ્રસિદ્ધ છે. અહીં એવી શકાપણ ઉદ્ભવી શકે છે કે જ્યારે વર્ણાદિકના અનંત ગુણોની હાનિ થતી રહી છે એવું કહેવામાં આવ્યું છે તો પછી આ રીતે તે એ વેતાદિ વર્ણોને અને ગન્ધાદિ ગુણોને સર્વથા ઉચછેદ જ થઈ જશે પણ આવું થશે નહિ કેમકે વર્તમાન કાળમાં એ સર્વ ગુણોને–જેમ જાતીય પુષ્પાદિમાં વેતવણેને આ પ્રમાણે અન્ય પણ અન્ય-અન્ય વર્ણને તેમજ ગંધાદિકને સદુભાવ તે જોવામાં આવે જ છે. તે આ શંકા નાજવાબ આ પ્રમાણે છે કે આગમમાં અનંતતાના પણ અનંત ભેદો માનવામાં આવ્યા છે. એમાં હીયમાન ભાગે ને જે અનંતક છે તે તો અલ્પ છે અને એમનામાં જે મૂલરાશિને ભાગાન્તક છે, તે બૃહત્તર છે એથી એમના સર્વથા ઉચછેદનને સંભવ નથી. ભવ્યની જેમ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy