SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ३०२ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे ज्जवेहिं' अनन्तैः आयुः पर्यवैः आयुः-जीवितं, तदत्र प्रथमेऽरके त्रि पल्योपमप्रमाणं गृह्यते, तस्य पर्यवास्तैः, तथा 'अणं तेहिं गुरुलहु पज्जवेहि' अनन्तै गुरुलघुपर्यवैः-गुरुलघुनि= गुरुलघुद्रव्याणि बादर स्कन्धद्रव्याणि औदारिक वैक्रियाहारकतैजसरूपाणि तेषां पर्यवास्तै तथा 'अणं तेहिं अगुरुलहु पज्जवेहि' अनन्तैः अगुरुलघुपर्यवैः अगुरूलघूनि-अगुरुलघुद्रव्याणि सूक्ष्मद्रव्याणि तानि च पौद्गलिकान्येव ग्राह्याणि अपौगलिकग्रहणे तु धर्मास्तिकायादीना मपि ग्रहणं प्रसज्येत ततश्च तेषामपि पर्यवहानिरापद्येत, तानि अगुरुलघुद्रव्याणि कार्मण मनो भाषादि द्रव्याणि तेषां पर्यवास्तैः, तथा 'अणं तेहिं उट्ठाण कम्मबल वीरियपुरिसक्कार परक्कमपज्ज वेडिं' अनन्तै उत्यानकर्मबलवीय पुरुषकारपराक्रमपयवै उत्थानं-चेष्टाविशेषः, कर्म-भ्रमणादिक्रिया विशेषः, बलं-शरीरसामर्थ्य वीर्य जीवभावं, जीवत्वमित्यर्थः पुरुषकारः पौरुषम् अभिमानविशेषः, पराक्रमः-निष्पादितस्वविषयः पुरुषकार एव, एतेषां पर्यायास्तैश्च कृत्वा 'अणंत गुणपरिहाणीए' अनन्तगुणपरिहान्या अनन्तगुणानाम्- अनन्तानां ज्ञानदर्शनाद्यनन्तानां निर्विभागभागानां वर्णादिपर्यवानां परिहाणिः-अपचयस्तया परिहापम का होता है. गुरु लघु द्रव्य से बादरस्कन्धद्रव्यरूप जो औदारिक, वैक्रिय, आहारक एवं तेजस शरीर है उनको ग्रहण हुआ है. अगुरुलघु द्रव्य से सूक्ष्मद्रव्यरूप जो पौद्गलिक द्रव्य है वे ही गृहीत हुए है, अपौद्गलिक सूक्ष्मद्रव्य नहीं यदि इनका भी यहां ग्रहण होना मान लिया जाय तो धर्मास्तिकायादिक द्रव्यों का भी ग्रहण होना मानना पडेगा तो इस तरह से इनके पर्यायों की भी हानि होने का प्रसङ्ग प्राप्त होगा, अतः इस प्रसंग की निवृत्ति के लिये अगुरुलघु द्रव्य पद से कार्मण मनोभाषादि द्रव्यों का ही ग्रहण किया जानना चाहिये. इस तरह वर्णगुण की, गन्धगुण की, रसगुण की एवं स्पर्शगुण की, जो पर्यायें हैं- केवली के द्वारा अपनी बुद्धि से किये गये जो निर्विभाग भाग है- वे अनन्त संख्यक हैं, संहनन को पर्यायें अनन्त हैं, संस्थान की पर्यायें अनन्त हैं, उच्चत्व की पर्याये अनन्त है, आयु कर्मकी पर्याये अनन्त हैं, गुरुलघु द्रव्यों की पर्याये अनन्त हैं, उत्थान-चेष्टा विशेष रूप, कर्म-भ्रमणादि रूपक्रिया, शरीर પમ જેટલું હોય છે. ગુરુલઘુ દ્રવ્યથી બાદર સ્કન્ધ દ્રવ્ય રૂપ જે ઔદારિક વૈક્રિય આહારક તેમજ તેજસ શરીર છે તેનું ગ્રહણ થયેલ છે અગુરૂ લધુ દ્રવ્યથી સૂક્ષમ દ્રવ્ય રૂપ જે પગ લિક દ્રવ્ય છે તેમનું જ ગ્રહણ થયેલું છે અપીદ્દગલિક સૂક્ષમ દ્રવ્ય નું નહિ, જે એમનું પણ અહીં ગ્રહણ કરવામાં આવે તે ધર્માસ્તિકાયાદિક દ્રવ્યનું પણ ગ્રહણ માનવું જ પડશે. તે આ પ્રમાણે એમની પર્યાની પણ હાનિ થવાની સ્થિતિ ઉપસ્થિત થશે. એટલા માટે આ પ્રસંગની નિવૃત્તિ માટે અગુરુ લઘુ દ્રવ્ય પણ થી કાર્યણ અને મને ભાવાદિ દ્રવ્યનું ગ્રહણ કરવામાં આવવું જોઈએ આ પ્રમાણે વર્ણ ગુણની ગધગુણની રસગુણની તેમજ સ્પર્શ ગુણની જે પર્યાયે છે-કેવલી વડે સ્વ બુદ્ધિથી કરવામાં આવેલ જે નિર્વિભાગભાગો છે તે અનત સંખ્યક છે. સંહનની પર્યાયે અનંત છે સંસ્થાનની પર્યાયે અનંત છે ઊચ્ચત્વની પર્યા અનંત છે આયુકમની પર્યાએ અનંત છે ગુરુલઘુ દ્રવ્યોની અને અગુરુ લઘુ દ્રવ્યની પર્યા છે અનત છે ઉત્થાન–ચેષ્ટા વિશેષરૂપ કર્મભ્રમણાદિ રૂપ ક્રિયા શરીર સામર્થ્યરૂપ બળ વીર્ય જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy