________________
२६६
___जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे मण्डवस्तत्राधिकृत इति, कौटुम्बिकः कुटुम्बभरणे तत्परो वहुकुटुम्बप्रतिपालको वा, इभ्यः-इभो= हस्ती तत्प्रमाणं ट्रव्यमहतोति तथा, स जधन्यमध्यमोत्कृष्टभेदात् त्रिविधः तत्र हस्तिपरिमितमणिमुक्ताप्रवालसुवर्णरजतादि द्रव्यराशि स्वामी जधन्यः, हस्तिपरिमितवजहीरकमणिमाणिवयराशिस्वामिनो मध्यमाः, हस्तिपरिमितकेवलवनस्वामी उत्कृष्टः इति । श्रेष्ठी- लक्ष्मीकृपाकटाक्षप्रत्यक्षलक्ष्यमाणविणलक्षलक्षणविलक्षणहिरण्यपट्टसमलकृतमूर्धा नगरप्रधानव्यवहर्ता, सेनापतिः चतुरङ्ग सेनानायकः, सार्थवाहः गणिमधरि ममेयपरिच्छेद्यरूपक्रयविक्रयवस्तुजातमादाय लाभेच्छया देशान्तराणि व्रजतां सार्थ वाहयति योगक्षेमाभ्या परिपालतीति, मूलधनं दत्वा तान् समईयतीति वा तथा, तत्र-ग णिमम् =एक द्वि त्रि चतुरादि संख्याक्रमेण गणयित्वा यद् दीयते तत्, यथा-नालिकेर में अधिकृत होता है उसका नाम माण्डविक है जो कुटुम्ब के भरण पोषण करने में तत्पर रहता है अथवा अनेक कुटुम्बों का जो प्रतिपालक होता है उसका नाम कौटुम्बक है जिसके पास हाथ का वजन बराबर द्रव्य होता है वह इभ्य है यह इभ्य उत्तम, मध्यम, और जघन्य के भेद से तीन प्रकार का कहा गया है इनमें जो हाथी के प्रमाण परिमित हुए मणि ,मुक्ता, प्रवाल, सुवर्ण एवं रजत आदि द्रव्यों का स्वामी होता है वह जघन्य स्वामी है, हाथी परिमित वज्र का ही जों स्वामी होता है वह उत्कृष्ट इभ्य है जो लक्ष्मी की कृपा के कृपाकटाक्ष से युक्त है एवं जिसका मस्तक लक्ष्मी की कृपा के द्योतक हिरण्यपद से अलंकृत रहता है ऐसा नगर का जो प्रधान व्यबहर्ता पुरुष होता है उसका नाम श्रेष्ठी है चतुरङ्ग सेना का जो नायक होता है उसका नाम सेनापति हैं, गणिम, धरिम, मेय और परिच्छेद्यरूप क्रय विक्रय के योग्य वस्तुओं को लेकर लाभ की इच्छा से देशान्तर में जाते हुए पुरुष के सार्थ-संध को जो योग क्षेम द्वारा पालता है उसका नाम सार्थवाह है अथवा मूलधन देकर जो उन्हें अपनी ऋद्धि के बराबर ऋद्भिवाला बनाता है वह सार्थवाह है नाम मामिछ. "माण्डविक' छ।4। पक्षमा २ छिन्न मिन्ननाय विशेषमा अधिકૃત હોય છે. તેનું નામ માંડવિક છે જે કુટુંબના ભરણ પોષણ કરવામાં તત્પર હોય છે. અથવા તેમના કુટુંબનો પ્રતિપાલક હોય છે, તેનું નામ કૌટુંબિક કહેવાય છે. જેની પાસે હાથીના વજન જેટલું દ્રવ્ય હોય છે તે ઇભ્ય છે. એ ઇભ્ય ઉત્તમ, મધ્યમ અને જઘન્ય આમ ત્રણ પ્રકારના કહેવામાં આવ્યા છે. એમાં જે હસ્તિ પ્રમાણ-પરિમિત મણિ. મુકતા, પ્રવાલ, સુવર્ણ તેમજ રજત વગેરે દ્રવ્યોને સ્વામી હોય છે, તે ને જઘન્ય ધન્ય કહેવામાં આવે છે. હસ્તિપરિમિત વજી ને જ જે સ્વામી હોય છે તે ઉત્કૃષ્ટ ઈભ્ય છે, જે લક્ષ્મીના કૃપા કટાક્ષથી જે યુક્ત છે તેમજ જેનું મસ્તક લક્ષ્મીની કૃપાથી ઘાતક હિરણ્યપદથી અલંકૃત રહે છે, એવા નગરને જે પ્રધાન વ્યવહર્તા પુરૂષ હોય છે તેનું નામ શ્રેષ્ઠી છે. ચતુરંગ સેનાને જે નાયક હોય છે, તેનું નામ સેનાપતિ છે, ગણિમ, ધરિમ, મેય અને પરિ છે ધરૂપ કય-વિક્રય ગ્ય વસ્તુઓને લઈને લાભની ઈચ્છાથી દેશાતરમાં જતા પુરૂષો સાથે સંઘને જે ચોગક્ષેમ વડે રક્ષણ આપે છે તેનું નામ સાર્થવાહ છે, અથવા મૂલધન આપી ને જે તેઓને પોતાની ઋદ્ધિ જેટલી ઋદ્ધિવાળા બનાવે છે, તે સાર્થવાહ છે. જે વસ્તુ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર