________________
सूर्यज्ञप्तिप्रकाशिकाटोका सू० ५६ दशमप्राभृतस्य विंशतितमं प्राभृतप्राभृतम् त्रिंशता गुण्ये ते २ ४३०६० जाताः षष्टिः, ततो द्वापष्टिभागानयनार्थ द्वापष्टया भागो ह्रियते । अत्रापि भाज्यराशेरल्पत्वात् भागं न प्रयच्छति, ततो हारभाज्यौ द्वाभ्यामपवर्तितो जातो = इत्येवं त्रिंशदेकृत्रिंशद भागाः समायाताः । एतेनेत्यं सिद्धयति यत् चतुर्थ पर्व युगस्य चरमेऽहोरात्रे मुहूर्तस्य त्रिंशतमेकत्रिंशद्भागानतिक्रम्य परिसमाप्तिमुपगच्छतीति सिद्धयति । एवमेव शेषेष्वपि पर्वसु भावनीयम् । चतुर्विशत्यधिकशतपर्वजिज्ञासायां चतुर्विंशत्यधिकशतरूपो गुणकोऽवधेयः स च गाथोक्त गुणकान्त्य राशिभिश्चतुर्भिर्यदि हियते तदा न किमपि शेषमवतिष्ठते १२४:४३१, शे. ० तेन चत्वार एव गुणकरूपो राशिज्ञेयः स च कृतयुग्मो राशि:-कृत युगगुणकरूपो राशिरिति, अत्र क्षेपकाभावात् न किमपि प्रक्षिप्यते, ततश्च चतुर्विशत्यधिकेन शतेन भागो हत्तेव्यः ३४ अत्रापि भाज्यराशेरल्पत्वाद् हैं इसको मुहूर्त करने के लिये तीस से गुणा करे २४३० ६० तो साठ होते हैं इसकी वासठिया भाग करने के लिये बासठ से भाग करे। यहां पर भी भाज्य राशि न्यून होने से भाग नहीं चलता अतः हरराशि एवं भाज्य राशि को दो से अपरिवर्तित करे तो इस प्रकार इकतीसिया तीस भाग लब्ध होता है, इस से यह फलित होता है कि चौथा पर्व युग के अन्तिम अहोरात्र में एक मुहूर्त का इकतीसिया तीस भाग को अतिक्रमण कर के समाप्त होता है । इसी प्रकार शेष पर्व के विषय में भी भावित कर लेवे । एक सो चोवीसवें पर्व की जिज्ञासा में एक सो चोवीस से गुणा करे वह गुणक गाथा में कहे गुणक को अन्त्य राशि चार के साथ जो भाग करे तो कुछ भी शेष नहीं बचता । १२४ - ४३१ शेष० अतः गुणक राशि चार ही जानना चाहिये वह कृतयुग्म राशि माने कृतयुग्म गुणक रूप राशि होती है, यहां पर क्षेपक राशि नहीं होने से कुछ प्रक्षेप नहीं होता है। अतः एकसो કરવાથી ૨+૩૦=૦ સાઈઠ થાય છે. આના બાસઠયા ભાગ કરવા માટે બાસઠથી ભાગ કરે ? અહીં પણ ભાજ્યરાશિ અલ્પ હોવાથી ભાગ ચાલતું નથી. તેથી હારરાશિ અને ભાજ્ય રાશીને બેથી અપવર્તિત કરવી તે = આ રીતે એકત્રીસ ત્રીસ ભાગ લબ્ધ થાય છે. આનાથી એ ફલિત થાય છે કે-ચોથું પર્વ યુગના અંતિમ અહેરાત્રમાં એક મુહૂર્તના એકત્રીસ ત્રીસ ભાગને ભોગવીને સમાપ્ત થાય છે. આ જ પ્રમાણે બાકીના પર્વોના સંબંધમાં પણ સમજી લેવું. એક વીસમા પર્વની જીજ્ઞાસામાં એક એવી. સથી ગુણાકાર કરે આ ગુણકને માથામાં કહેલ ગુણકની અંત્ય રાશિ ચારની સાથે જો ભાગ કરે તે કંઈ શેષ રહેતું નથી. ૧૯૪=૩૧.શેષ ૦ તેથી ગુણક રાશી ચારજ સમજવી તે કૃતયુગ્મ રાશિ એટલેકે કૃતયુમ ગુણરૂપ રાશિ હોય છે. અહીં ક્ષેપક રાશિ ન હોવાથી કઈ પણ પ્રક્ષેપ થતો નથી, તેથી એકસે વીસથી ભાગ કરે છે, અહીં પણ ભાજ્ય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨