________________
५१
सूर्यशतिप्रकाशिका टीका सू० ५६ दशमप्राभृतस्य विंशतितमं प्राभृतप्राभृतम्
पर्यायाः शुद्धाः ज्ञातव्याः - अवगन्तव्याः ॥ १ ॥ यत् पुनः शेषमवतिष्ठते तत् अष्टादशभिः शतैः त्रिंशद्भिः - त्रिंशदधिकाष्टादशभिः शतैः - १८३० गुण्यते, गुणिते च तस्मिन् सप्तविंशतिशतेषु अष्टाविंशेषु - अष्टाविंशत्यधिकसप्तविंशतिशतेषु इत्यर्थः - २७२८ शुद्धेषु पुष्यःपूरित:- शुद्धयति ॥ २ ॥ शुद्धे च तस्मिन् सप्तषष्टिसंख्याया द्वाषष्ट्यस्तासां सर्वाग्रेण यद् भवति, अर्थात् सप्तषष्ट्या द्वाषष्टौ गुणितायां यद् भवति तेन भागे हृते यल्लब्धं तावन्ति नक्षत्राणि शुद्धानि द्रष्टव्यानि यत् पुनस्ततोऽपि - भागहरणादपि शेषमवतिष्ठते तदृक्षं सूर्यस्य - तस्मिन् नक्षत्रे सूर्यो भवेत् सूर्य सम्बन्धिनक्षत्रं द्रष्टव्यं यत्र विवक्षितं पर्व परिसमाप्तिमुपगच्छेत् । इत्येवं करणगाथात्रयाणामक्षरगम निकार्थोऽवगन्तव्य इत्यर्थः । अथैतासां गणितक्रमेण भावना प्रदश्यते यदि चतुर्विंशत्यधिकेन पर्वशतेन पञ्चसूर्यनक्षत्र पर्यायाः लभ्यन्ते तदा एकेन पर्वणा किं स्यादिति राशित्रयस्थापना यथा - अत्रान्त्येन राशिना एकरूपेण पर्याय शुद्ध समझे |१| जो शेष रहे उसको अठारहमो नीस १८३० से गुणा करे गुणाकार करने से सतावीससो अठावीस २७२८ शुद्ध होते हैं उससे पुष्य नक्षत्र शोधित हो जाता है |२| उसके शुद्ध हो जाने पर सडसठिया बासठ से गुणाकरे गुणा करने से जो आवे उससे भाग करे तो जो लब्ध होते हैं उतने नक्षत्र शुद्ध हो जाते हैं ऐसा समझें । तथा भाग करने पर भी जो शेष रहे वह सूर्य संबंधी नक्षत्र होता है कि जहां विवक्षित पर्व समाप्त होता है । इस प्रकार ये तीन करणगाथा का अक्षरार्थ कहा गया है ।
अब इनका गणित क्रमसे भावना दिखलाते हैं जो एकसो चोवीस पर्व से पांच सूर्य नक्षत्र का पर्याय लभ्य होते हो, तो एक पर्व से कितना लभ्य हो सकता है ? इसको जानने के लिये तोन राशि की स्थापना करनी चाहिये जैसे कि यहां अन्त्य राशि जो एक है उससे मध्य राशि को गुणा करे तो वही એકસો ચાવીસ રૂપ છે, તેનાથી ભાગ કરવા તેનાથી જે લબ્ધ થાય તે પર્યાય શુદ્ધ સમજવે (૧) જે શેષ રહે તેને અઢારસો ત્રીસ ૧૮૩૦થી ગુણાકાર કરવા ગુણાકાર કરવાથી સત્યાવીસસેા અઠયાવીસ ૨૭૨૮ શુદ્ધ થાય છે. તેનાથી પુષ્ય નક્ષત્ર શાષિત થાય છે. (૨) પુષ્ય નક્ષત્ર શુદ્ધ થઈ જવાથી સડસિયા ખાસડથી ગુણાકાર કરવા ગુણાકાર કરવાથી જે આવે તેનાથી ભાગ ક૨ે તેા જે ભાગ ફલ આવે એટલા નક્ષત્ર શુદ્ધ થાય છે તેમ સમજવું. તથા ભાગ કરવાથી જે શેષ વધે તે સૂર્ય નક્ષત્ર હાય છે, કે જ્યાં વિવક્ષિન પર્વ સમાપ્ત થાય છે. આ રીતે આ ત્રણ કરણ ગાથાને અક્ષરા કહેલ છે.
હવે તેના ગણિત ક્રમથી ભાવમાં ખતાવવામાં આવે છે. જો એકસા ચાવીસ પ થી પાંચ સૂર્ય નક્ષત્રના પર્યાય લભ્ય થાય તે એક પ`થી કેટલા લભ્ય થઈ શકે? તે જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી જોઇએ જેમકે- અહી અન્ત્યની રાશિ એક છે તેના મધ્યની રાશીથી ગુણાકાર કરવા તે એજ પાંચ
આવે છે. કારણ કે એકથી
શ્રી સુર્યપ્રાપ્તિ સૂત્ર : ૨