________________
3E
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ५६ दशमप्राभृतस्य विंशतितमं प्राभृतप्राभृतम् ४७ ध्रियते सा च पञ्चदशभिर्गुण्यते २५४ १५=३७५ जातानि त्रीणि शतानि पञ्चसप्तत्यधिकानि । एतावतिकाले षट् अवमरात्राः गताः भवेयुरिति षट् शोध्यन्ते-३७५-६-३६९ जातानि त्रीणि शतानि एकोनसप्तत्यधिकानि तेषां व्यशीत्यधिकेंन शतेन भागो ह्रियते लब्धौ द्वौ पश्चात्तिष्ठन्ति त्रीणि, तानि रूपयुतानि क्रियन्ते जातानि चत्वारि, यौ च द्वौ लब्धी ताभ्यां द्वे अयने-दक्षिणायनोत्तरायणरूपे शुद्ध, तत आगतं तृतीये दक्षिणायनरूपे सर्वाभ्यन्तरं मण्डलम् आदिं कृत्वा चतुर्थे मण्डले पञ्चविंशतितमं पर्वपरिसमाप्तिमुपयायादिति । एवमेव अन्यदप्युदाहरणं यथा-चतुर्विंशत्यधिकशततमपर्वजिज्ञासायामुच्यते-प्रथमं चतुविंशत्यधिकं शतम् एकत्र स्थाप्यते १२४ एतत् पञ्चदशभिर्गुण्यते-१२४४ १५=१८६० जातानि अष्टादशशतानि षष्टयधिकानि । द्वापष्टिमित दिवसैरेकोऽवमरात्रो भवतीति नियमात्, यदि षष्टयधिकमष्टादशशतं द्वाषष्टया भागो हियते तदा जाताः १८६०-६२-३० चौथा पर्व समाप्त होता है । इसी प्रकार से पचीसवें पर्व की समाप्ति की विचारणा में पचीस की संख्या रक्खी जाती है, उसको पंद्रह से गुणा करे तो २५x १५-३७५ तीनसो पचहत्तर होते हैं । इतने काल में छह अमास की रात्रीगत होती है । अनः छह कम करे तो ३७५-६=३६९ तीनसो उनसित्तर होताहै । उसको एकसो तिरासी से भाग करे तो दो लब्ध होता है, एवं पश्चात् तीन बचता है, उसको रूप से युक्त करे तो चार होते हैं तथा जो दो लब्ध है उससे दक्षिणायन एवं उत्तरायण रूप दो अयन शुद्ध होता है । तत्पश्चात् तीसरा दक्षिणायन में सर्वाभ्यतर मंडल आता है उस को आदि कर के चतुर्थ मंडल में पचीसवां पर्व परिसमाप्त होता है। इसी प्रकार अन्य उदाहरण कहते हैंएकसो चोवोस पर्व की जिज्ञासा में प्रथम एकसो चोवीस को एक ओर स्थापित करे १२४ उसको पंद्रह से गुणा करे तो १२४४१५=१८६० अठारहसो साठ होते हैं। बासठ दिन का एक अमास की रात्र होती है । इस नियम से जो પચીસની સંખ્યા રાખવામાં આવે છે. તેને પંદરથી ગુણવામાં આવે તો ૨૫+૧૫-૩૭૫ ત્રણ પંચોતેર થાય છે, આટલા કાળમાં છ અમાસની રાત્રી આવી જાય છે તેથી છે તેમાંથી કમ કરવામાં આવે તે ૩૭૫-૬=૩૬૯ ત્રણસો અગનતેર થાય છે તેને એક વ્યાશિથી ભાગ કરે તે બે આવે છે અને ત્રણ શેષ બચે છે. તેને રૂપથી યુક્ત કરે તે ચાર થાય છે તથા જે બે આવેલ છે. તેથી દક્ષિણાયન અને ઉત્તરાયણ બે અયન શુદ્ધ થાય છે. પછી બીજા દક્ષિણાયનમાં સર્વાયંતર મંડળને પ્રથમ કહીને ચેથા મંડળમાં પચ્ચીસમું પર્વ સમાપ્ત થાય છે. આ જ પ્રમાણે અન્ય ઉદાહરણ બતાવવામાં આવે છે. એક ચોવીસ પર્વની જીજ્ઞાસામાં પહેલાં એક ચોવીસને એક તરફ રસ્થાપિત કરવા ૧૨૪ તેને પંદરથી ગુણવા ૧૨૪+૧૫=૧૮૬૦ તે અઢારસે સાઠ આવે છે. બાસઠ દિવસમાં એક અમાસની રાત્રી થાય છે. આ નિયમથી અઢારસે સાઠને બાસઠથી ભાગવા તે ૧૮૬૦-૬૨
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨