________________
सूर्यप्रज्ञप्तिसूत्रे त्रिंशद् युता इत्युक्तत्वात् । एवं कृते सति निर्वचनरूपाणि पर्वाणि भवन्ति ॥३॥ इयमत्र गाथात्रयस्याक्षगर्थगमनिकाव्याख्या। अथासामुदाहरणरूपा भावना विधीयते-यथा कश्चित पृच्छति यत् कस्मिन् पर्वणि प्रतिपदि अवमरात्री रात्रीप्रपन्नायां सत्यां द्वितीया समापयतीति । अत्र किलोद्दिष्टा तिथिः प्रतिपद् इयं च प्रथमा तिथिरित्येको ध्रियते । सचैको धृतोऽङ्को रूपाधिको विधेयः १+१=२ । जाते द्वे रूपे, ते च द्विगुणीक्रियेते२+२४ जाताश्चत्वारस्तेनागतानि चत्वारि पर्वाणि, ततोऽयमर्थः सिद्धयति यत युगादितश्चतुर्थे पर्वणि अर्थात् आश्विन कृष्णप्रतिपदि अवमरात्री भूतायां द्वितीया परिसमाप्तिमुपयातीति समायाति, युक्तं चैतत् यतोहि द्वापष्टथा द्वाषष्टया दिवसैरवमरात्राः समागच्छन्तीति सोपपत्तिका युक्तिः प्रतिपादिता वर्तते । अत्र च प्रतिपधुद्दिष्टायां चत्वारि पर्वाणि समागतानि, एकैकं च पर्व पञ्चदशतिथ्यात्मकं भवति । अतोऽत्र समागतानि चत्वारि पर्वाणि के बाद (एकतीसा जुया पवा) इसप्रकार इकतीस से जोडकर निर्वपित रूप पर्व होते है॥३॥ इसप्रकार तीनों गाथा का अक्षरार्थ कहा गया है। अब इनकी उदाहरण रूप भवना प्रकट की जाती है-जैसे कोई पूछे की किस पर्व में प्रतिपदा अवमरात्रि हो तो दूज समाप्त होती है ? यहां पर उद्दिष्टतिथि प्रतिपदा है, यह पहली तिथि है अतः एकका अंक रक्खे उस एकके अंक को रूपाधिक करे १+१=२ रूपाधिक करने से दो होते हैं इसको दुगुनाकर-२+२=४ तो चार होते हैं, अतः चार पर्व आते है । इससे यह फलित होता है की-युग की आदि से चौथे पर्व में अर्थात् आश्विन कृष्ण प्रतिपदा अवमरात्र भूत होने से दूज को समापित करता है अर्थात् दूज समाप्त होती है । यह युक्त ही है, कारण की बासठ बासठ दिन से अवमरात्र आता है यह सोपपत्तिक युक्ति पहले प्रतिपादित की है। यहां पर प्रतिपदा उद्दिष्ट होने से चार पर्व आते हैं। विशेष ४२ नही. 30 मार श्रेष्ठ छ. सभा। ४ा पछी (एकतीसा जुया gar) આ કથન પ્રમાણે એકત્રીસ ઉમેરીને નિર્વચનરૂપ પર્વ થાય છે. આ પ્રમાણે ત્રણે ગાથાને અક્ષરાર્થ કહેવામાં આવેલ છે. હવે આના ઉદાહરણરૂપ ભાવના બતાવવામાં આવે છે. જેમકે-કોઈ પ્રશ્ન કરેક-કયા પર્વમાં એકમ ક્ષય તિથિ હોય તે બીજ સમાપ્ત થાય છે? અહીં ઉદિષ્ટ તિથિ પ્રતિપદા છે. આ પહેલી તિથિ છે. તેથી એક અંક રાખવે એ એક અંકને રૂપાધિક કરે. અર્થાત્ એકમાં એક ઉમેર ૧+૧=૨ રૂપાધિક કરવાથી બે થાય છે. તેને બમણા કરવા ર+=૪ તે ચાર થાય છે. તેથી ચાર પર્વ આવે છે. આનાથી એ ફલિત થાય છે કે-યુગની આદિથી ચેથા પર્વમાં અર્થાત આ વદ ૩ ક્ષયરૂપ હોવાથી બીજને સમાપ્ત કરે છે. એટલે કે બીજ સમાપ્ત થાય છે. આ ઠીકજ કહેલ છે, કારણ કે બાસઠ બાસઠ દિવસે અવમાત્ર ક્ષય તિથિ આવે છે, આ કરણ સહિત પહેલાં યુકિત પૂર્વક પ્રતિપાદિત કરેલ છે. અહીંયાં પ્રતિપદા ઉદ્દિષ્ઠ હોવાથી ચારપર્વ આવે છે. દરેક પર્વ પંદર તિથિરૂપ હોય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2