________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ७१ एकादशप्राभृतम् ।
३६९ भागाः- अर्थात्-(२१॥३॥) एतावतो भागानतीत्य शेषेषु चूर्णिकाभागेषु सत्सु पश्चममभिवद्धिताख्यं संवत्सरं परिसमाप्तिमधिगच्छतीत्यभिप्रायः । कथमत्र सूर्यनक्षत्रं सावयवं तिष्ठतीति चेत् ? उच्यते-युगान्तः खलु चान्द्रसम्वत्सरेण परिपूर्णो भवति तेन चन्द्रयुक्तनक्षत्रं युगान्ते सर्वात्मना परिसमाप्ति मुपगच्छेत् सूर्ययुक्त नक्षत्रं तु सावयवं तिष्ठत्येव, (सौर वर्षान्ताभावात्) ॥ तदेवम् एकसप्तति (७१) तम सूत्रस्य व्याख्यानं परिपूर्णम् ॥
सम्प्रति-गणित क्रमस्यदिगदर्शनं प्रारभ्यतेतत्र द्वितीयचान्द्रसम्बत्सरपरिसमाप्तिकाले गणितभावना क्रियते यथात्र द्वितीयचान्द्रसम्वत्सरपरिसमाप्ति श्चतुर्विंशतितमपौर्णमासीपरिसमाप्तौ भवति । तेनात्र गुणक चतुविंशतिः २४ स्यात् । सर्वत्र नक्षत्र ध्रुवराशिस्तु ६६ षट्षष्टिर्मुहूर्ताः एकस्य च मुहूर्तस्य पञ्चद्वापष्टिभागाः, एकस्य च द्वाषष्टिभागस्य एकः सप्तपष्टिभागाः, इत्येवं प्रमाणो तियालीस भाग । तथा बासठिया एक भाग का सडसठिया तेत्तीस भाग
। अर्थात् (२१।। ) इतना भाग व्यतीत कर के चूर्णिका भाग शेष रहने पर पांचवें अभिवति संवत्सर को समाप्त करता है । यहां पर सूर्य नक्षत्र सावयव किस प्रकार होता है ? सो कहते हैं-युग का अन्त चांद्र संवत्सर से पूर्ण होता है । अतः चंद्र युक्त नक्षत्र युग के अन्त में समाप्त हो जाता है। सूर्य युक्त नक्षत्र तो सावयव रहता ही है, कारण की सौर वर्ष का अन्त नहीं होता है । इस प्रकार इकोतरवें सूत्र की व्याक्या परिपूर्ण होती है। ____ अब गणितक्रम का दिग्दर्शन प्रारम्भ करते हैं-दूसरे चांद्र संवत्सर के समाप्तिकाल की गणित प्रक्रिया दिखलाइ जाती है-दूसरा चांद्रसंवत्सर की समाप्ति चोवीसवीं पूर्णिमा समाप्त होने पर होती है। अतः यहां पर चौवीस गुणक होते हैं-सर्वत्र नक्षत्र की ध्रुवराशि तो ६६ छियासठमुहर्त तथा एक मुहूर्त का बासठिया पांच भाग तथा बासठिया एक भाग का सडसठिया ભાગના સડસઠિયા તેત્રીસ ભાગો ૩ અર્થાત્ ૨૧ જ આટલા ભાગ વીત્યા પછી ચૂર્ણિકા ભાગ શેષ રહે ત્યારે પાંચમાં અભિવર્ધિત સંવત્સરને સમાપ્ત કરે છે. અહીં સૂર્ય નક્ષત્ર સાવયવ કેવી રીતે થાય છે? તે બતાવે છે. યુગને અંત ચાંદ્રસંવત્સરમાં પૂર્ણ થાય છે. તેથી ચંદ્રયુક્ત નક્ષત્ર યુગના અંતમાં સમાપ્ત થાય છે. સૂર્યયુક્ત નક્ષત્ર સાવ થઈ જ રહે છે. કારણકે સૌરવર્ષને અંત થતો નથી. આ રીતે આ એકોતેરમા સૂત્રની વ્યાખ્યા પરિપૂર્ણ થાય છે.
હવે ગણિતકમનું દિમૂદર્શન પ્રારંભ કરવામાં આવે છે. બીજા ચાંદ્રસંવત્સરના સમાપ્તિકાળની ગણિત પ્રક્રિયા બતાવવામાં આવે છે. બીજા ચાંદ્ર સંવત્સરની સમાપ્તિ
વીસમી પૂર્ણિમા સમાપ્ત થાય ત્યારે થાય છે. તેથી અહીં વીસ ગુણક હોય છે. બધે નક્ષત્રની ધ્રુવરાશિ તે ૬ દારા છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પાંચ ભાગ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨