________________
सूर्यप्रज्ञप्तिसूत्रे _____टीका-निरंशतया-सम्पूर्णतया-सर्वव्यवहारोपयोगितया, कर्माकर्मनामा संवत्सरः तथा च मासः-तस्यैव कर्मसंवत्सरस्य तदुक्तपरिभाषया व्यवहृतो मासश्च लोके-इह लोके व्यवहारकारको भवति-व्यवहारकार्यपूरको भवति, अर्थात् अनेनैव कर्मसंवत्सरेण तदुक्तमासेन च लोकाः व्यवहारकार्य साधयन्तीत्यर्थः। शेषाः-एतद्भिन्नाः संवत्सरमासाः संशयतया-संशयितव्यवहृततया व्यवहारः-व्यवहारकार्य ज्ञातुं-परिसमापयतुं दुष्करं भवति । अर्थादन्य संवत्सरादीनां लोके अल्पाल्प व्यवहृतत्वात् तैः सर्वसुलभं व्यवहारकार्यसम्पादनं दुष्करं भवतीत्यर्थः ॥१॥ अथ सवनसंवत्सरस्य परिभाषां विवृणोति--सवनं कर्मसु प्रेरणं 'पू प्रेरणे' इति वचनदर्शनात् तत्प्रधान:-प्रेरणाप्रधानः संवत्सरः सवनसंवत्सरः कथ्यते लोके, क्षितिजोपरि सूर्यकिरणसञ्चार एव प्रेरणाप्रधानः, सूर्योदयात् पूर्वत एव कियत्कालं प्रथमतसर्व व्यवहार में उपयोगी होने से कर्म-कर्म नाम का संवत्सर कहा है, तथा मास वही कर्मसंवत्सर का उक्त परिभाषा से व्यवहृत मास इस लोक में व्यवहार कारक होता है माने व्यवहार कार्य पूरक होता है, अर्थात् इसी कर्म संवत्सर से तथा कर्म मास से लोक अपने अपने व्यावहारिक कार्य को साधते हैं। शेष माने इससे अन्य संवत्सर मास 'संश' माने संशयित व्यवहारवाला होने से व्यवहार कार्य करने में या समाप्त करने में दुष्कर होता है। अर्थात् अन्य संवत्सर का लोक में अल्प प्रमाण में व्यवहार होने से उन संवत्सरों से सर्व सुलभ व्यवहार कार्य सम्पादन दुष्कर होता है ।। ___अब सावन संवत्सर की परिभाषा का वर्णन करते हैं-सवन माने कर्म में प्रेरित करे (पू प्रेरणे) इस वचन से वह प्रेरणाप्रधान जो संवत्सर वह लोक में सवन संवत्सर कहा जाता है। आकाश में सूर्य के किरणों का संचार ही प्रेरणा प्रधान होते हैं। सूर्योदय से कितनेक काल पहले से ही स्थावर નિરંશતયા એટલે કે સંપૂર્ણ રૂપથી બધા વ્યવહારમાં ઉપયોગી હોવાથી કર્મ એટલે કે કર્મ નામનું સંવત્સર કહ્યું છે, તથા માસ એજ કર્મ સંવત્સરના ઉક્ત પરિભાષાથી વ્યવહાર માસ આ લેકમાં વ્યવહાર કારક હોય છે. એટલે કે વ્યવહાર કાર્ય પૂરક હેય છે. અર્થાત્ આ કર્મસંવત્સરથી તથા કર્મમાસથી લોક પિત પિતાના વ્યવહારિક કાર્યો સાધે છે. શેષ એટલે કે આનાથી અન્ય સંવત્સર માસ “સાંશ એટલે કે સંશયિત વ્યવહાર વાળું હોવાથી વ્યવહાર કાર્ય કરવામાં અથવા સમાપ્ત કરવામાં દુષ્કર હોય છે. અર્થાત્ અન્ય સંવત્સરને લેકમાં અલ્પ પ્રમાણથી વ્યવહાર હોવાથી એ સંવત્સરોથી સર્વ સુલભ વ્યવહાર કાર્ય સંપાદન થવું એ દુષ્કર છે. ૧
હવે સાવન સંવત્સરની પરિભાષાનું વર્ણન કરે છે–સવન એટલે કર્મમાં પ્રેરિત કરે (पू प्रेरणे) 20 क्यनथी प्रे२प्रधान ने संवत्स२ ते सोभा सपन संवत्स२ ४२वाय छ, આકાશમાં સૂર્યના કિરણેને સંચાર જ પ્રેરણા પ્રધાન હોય છે, સૂર્યોદયથી કેટલાક કાળ
श्री सुर्यप्रति सूत्र : २