SearchBrowseAboutContactDonate
Page Preview
Page 969
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ४३ दशमप्राभृतस्य दशमं प्राभृतप्राभृतम् १२४ तदा जातं चतुर्विंशत्यधिकं शतम्, एतेन मध्यो राशिर्गुण्यते १x१२४=१२४ जातं तदेव चतुर्विंशत्यधिकं शतं सर्वेऽङ्का एकगुणिता एवमेव तिष्ठन्तीति प्रमाणदर्शनात् तस्य चतुकरूपेणादि राशिना यदि भागो ह्रियते तदा भागहरणार्थ न्यासः १२४ : ४३१ लब्धा एकत्रिंशद् तिथयः, आगतं दक्षिणायने एकत्रिंशत्तमायां तिथौ चतुरङ्गुला पौरुष्यां वृद्धिरिति तथा उत्तराणे पद चतुष्टयाद् अङ्गुलाष्टकं हीनं पौरुष्यामुपलभ्य कोऽपि पृच्छति-किं गतमुत्तरायणस्य ?, अत्रापि त्रैराशिकप्रवृत्ति यथा-यदि चतुभिरगुलस्य एकत्रिंशदभागैरेका तिथिलभ्यते ततोऽष्टभिरङ्गुलैहीनैः कति तिथयो लभ्यन्ते ?, राशित्रयस्थापना यथा ४, १, ८ अत्रान्त्यो राशिरेकत्रिंशद् भागकरणार्थ मेकत्रिंशता गुण्यते ८४३१=२४८ जाते भाग करने के लिये इकतीस से गुणा करे ४४३१=१२४ इस प्रकार एक सो चोवीस होता है इस संख्या से मध्य राशि जो एक है उसको गुणा करे १x १२४=१२४ तो यही एक सो चोवीस होता है कारण की एक से गुणित सभी अंक उसी प्रकार रहता है, उस एक सो चोवीस की संख्या को चार संख्या वाली राशी से जो भाग करे जैसे कि १२४-४३१ तो इकतीस तिथि लब्ध होती है इस प्रकार दक्षिणायन की इकतीसवीं तिथि में चार अंगुल पौरुषी में वृद्धी आती है तथा उत्तरायण में चार पद से आठ अंगुल न्यूनतावाली पौरुषी को जान कर कोई प्रश्न करता है कि क्या उत्तरायण समास हुवा ? तो यहां पर भी त्रैराशिक प्रवृत्ति करनी चाहिये जैसे की जो चार अंगुल के इकतीसवें भाग से एक तिथि लब्ध होती हो तो आठ अंगुल हीन से कितनी तिथि लब्ध हो सकती है ? तो यहां पर त्रैराशिक स्थापना इस प्रकार से है४-१-८ यहां अन्त्य राशि को इकतीस भाग करने के लिये इकतीस से गुणा રાશિની સ્થાપના આ પ્રમાણે થાય છે. ૪,૧,૪, અહીંયાં છેલી રાશી જે ચાર છે તે આગળ રૂપ છે. તેને એકત્રીસથી ભાગ કરવા માટે એકત્રીસથી ગુણવા તે ૪+૩૧=૧૨૪ આ રીતે એકસો વીસ થાય છે. આ સંખ્યાથી મધ્યની જે એક સંખ્યા છે તેને ગુણવા ૧૪૧૨૪=આ રીતે એકસો વીસ થાય છે. કારણ કે એકથી ગણવામાં આવેલ બધા અંકે એજ પ્રમાણેનાં રહે છે. આ એક ચોવીસની સંખ્યાને ચાર સંખ્યાવાળી રાશીથી જે ભાગ કરે જેમકે ૧૨૪+૪=૩૧ આ રીતે એકત્રીસ તિથિ લબ્ધ થાય છે. આ રીતે દક્ષિણાયનમાં એકત્રીસમી તિથિમાં ચાર આંગળ પૌરૂષીમાં વૃદ્ધિ આવે છે. તથા ઉત્તરયણમાં ચારપદથી આઠ આંગળ ન્યૂનતાવાળી રૂષીને જાણીને કોઈ પ્રશ્ન કરેકે શું ઉત્તર યણ સમાપ્ત થયું ! તે અહીંયાં પણ વૈરાશિક પ્રવૃત્તિ કરવી જોઈએ જેમકે ચાર આંગળના એકત્રીસમાં ભાગથી એક તિથી લબ્ધ થાય તે આંઠ આંગળ હીનતાથી કેટલી તિથી લબ્ધ થઈ શકે ? તે અહીંયાં બૈરાશિકની સ્થાપના આ પ્રમાણે છે. ૪-૧-૮ અહીં અંત્ય રાશિના એકત્રીસ ભાગ કરવા માટે એકત્રીસથી ગુણવામાં આવે શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy