SearchBrowseAboutContactDonate
Page Preview
Page 965
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ४३ दशमप्राभृतस्य दशमं प्राभृतप्राभृतम् ९५३ भावना क्रियते यथा यः कोऽपि पृच्छति-युगे आदित आरभ्य पञ्चाशीतितमे पर्वणि पञ्चम्यां तिथौ कतिपदा पौरुषी भवेदिति, तत्र चतुरशीतिरेकत्रध्रियते तस्याश्चाधस्तात् पञ्चम्यां तिथौ पृष्टमिति पञ्च, चतुरशीतिश्च पञ्चदभिगुण्यते जातानि द्वादश शतानि पटयधिकानि-८४४१५=१२६० । एतेषु मध्येऽधस्तनाः पञ्च प्रक्षिप्यन्ते तदा १२६० +५=१२६५ जातानि द्वादशशतानि पञ्चषष्ठयाधिकानि । ऐषां पडशीत्यधिकेन शतेन भागो ह्रियते १२६५:१८६६१४ लब्धाः षट् पूर्णाङ्काः आगतं षट् अयनान्यतिक्रान्तानि, सप्तमं चायनं प्रवर्तत इति ज्ञायते तद्गतं शेषं एकोनपञ्चाशदधिकं शतं तिष्ठति । एतच्चतुभि गुण्यते तदा १४९x४=५९६ जातानि पण्णवत्यधिकानि पञ्चशतानि, तेषामेकत्रिंशता भागहरणार्थ न्यासः ५९६:३१=१९ लब्धाः पूर्णांका एकोनविंशतिः, शेषास्तिष्ठन्ति सप्त । तत्र द्वादशाङ्गुलानि पाद इत्येकोनविंशते दिशभिः पदं लब्धम् । शेषाणि व्याख्यात की गई है। अब इस करण की भावना की जाती है जैसे की कोई पूछे की युग को आरम्भ करके पंचासीवें पर्व के पंचमी तिथि में कितने पाद की पौरुषी होती है ? तो एक तरफ चोरासी रखे और उसके नीचे पंचमी तिथि के विषय में प्रश्न होने से पांच रखे, तथा ८४ चौरासी को पंद्रह से गुणा करे तो बारह सो साठ १२६० होते हैं इसमें मध्य के पांच प्रक्षिप्त करे माने जोडे तो १२६०+५=१२६५ बारह सो पैंसठ होते हैं । इसको एक सो छियासी से भाग करे तो १२६५:१८६-६४ छ पूर्ण लब्ध होता है। इससे छ अयन पूरा होकर सातवां अयन प्रवर्तमान होता है ऐसा ज्ञात होता है। शेष एक सो उनचास बचता है । इस संख्या को चार से गुणित करे तो १४९ +४-५९६ पांच सो छियान्नवें होता है। इसको इकतीस से भाग करे ५९६:३१=१९ पूर्ण उन्नीस एवं शेष सात रहता है। अतः बारह अंगुल का एक पाद होता है, अतः उन्नीसिया बारह से पाद लब्ध होता है एवं सात હવે આ કરણની ભાવના કરવામાં આવે છે. કોઈ પ્રશ્ન કરે કે યુગના આરંભના પંચાસીમાં પર્વની પાંચમી તિથિમાં કેટલા પાદના પૌરૂષી થાય છે. તે એક તરફ ચોર્યાશી રાખે અને તેની નીચે પાંચમની તિથિ વિષે પ્રશ્ન હોવાથી પાંચ રાખે તથા ચોર્યાશીને પંદરથી ગુણાકાર કરે તે બારસે સાઈઠ ૧૨૬૦ થાય છે. તેમાં મધ્યના પાંચ ઉમેરે તે ૧૨૬૦+૫=૧૨૬૫ બારસો પાંસઠ થાય છે, આને એકસ યાસીથી ભાગ કરે તે ૧૨૬૫ +૧૮૬૬૪ઢું છે પૂર્ણ લબ્ધ થાય છે. આનાથી છ અયન પૂરા થઈને સાતમું અયન પ્રવર્તિત થાય છે તેમ જ્ઞાત થાય છે. શેષ એકસો ઓગણપચાસ વધે છે ૧૬ આ સંખ્યાને ચારથી ગુણ તો ૧૪+૪=૧૯૬ પાંચ નુ થાય છે. તેને એકત્રીસથી ભાગ કરે પ૯૬+૩૧=૧૯ ઓગણીસ પુરા અને સાત શેષ રહે છે. તેથી બાર આંગળને એક પાદ થાય છે. તેથી ઓગણસિયા બારથી પદ લબ્ધ થાય છે. અને સાત આગળ શેષ શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy