________________
९४९
सूर्यज्ञप्ति प्रकाशिका टीका सू० ४३ दशमप्राभृतस्य दशमं प्राभृतप्राभृतम्
"
I
'अयणगए' इत्यादि यः पूर्वं भागे हृते भागासम्भवे वा शेषी भूतोऽयनयगतस्तिथि राशि वर्त्तते स चतुर्भिर्गुण्यते, गुणयित्वा च पर्वपादेन युगमध्ये यानि पर्वसंख्यया (ग्रन्थाग्रं० ४००० ) पर्वाणि चतुर्विंशत्यधिकशतसंख्यानि तेषां पादेन - चतुर्थेनांशेन एकत्रिंशता इत्यर्थः, तया भागे हृते यल्लब्धं तान्यङ्गुलानि चकारात् अङ्गुलांशाश्च पौरुष्याः क्षयवृद्धया ज्ञातव्यानि, दक्षिणायने पदध्रुवराशेरुपरि वृद्धौ ज्ञातव्यानि । उत्तरायणे पद ध्रुवराशेः क्षये ज्ञातव्यानीत्यर्थः, अथैवंभूतस्य गुणकारस्य भागहारस्य वा कथमुत्पत्तिः, अत्रोच्यते - यदि षडशीत्यधिकेन तिथिशतेन चतुर्विंशतिरङ्गुलानि क्षये वृद्धौ वा प्राप्यन्ते, तत एकस्यां तिथौ का वृद्धिः क्षयो वा ?, राशित्रयस्थापना यथा अत्रान्त्येन राशिना एकलक्षणेन मध्यमो - राशिचतुर्विंशतिरूप गुण्यते जातस्तावानेव चतुर्विंशतिसमः । एकेन गुणिताः सर्वेऽपि राशयो इत्यादि जो पर्व भाग करने पर या भाग के असम्भवपने में शेष रूप अयन गत तिथि का समूह होता है, उसको चार से गुणाकरे, गुणा कर के पर्व पाद से युग 'में जितनी पर्व संख्या से (ग्रन्थाग्र ४०००) पर्व एक सो चोवीस होते है, उनके पाद से अर्थात् चतुर्थांश से अर्थात् इकतीस से भाग करने से जो भाग फल आवे उतने अंगुल एवं चकार से अंगुल के अंश पौरुषी का क्षय वृद्धि का जाने । दक्षिणायन में पाद ध्रुव राशि के ऊपर वृद्धि रूप से समजें 1 उत्तरायण में पाद ध्रुव राशि के क्षय रूप समजें । इस प्रकार के गुणाकार की, या भागाकार की उत्पत्ति किस प्रकार से होती है ? सो कहते है-यदि एक सो छियासी तिथि से चौवीस अंगुलों के क्षय या वृद्धि में प्राप्त हो तो एक तिथि में कितनी वृद्धि या क्षय होता है ? इसके ज्ञानार्थ तीन राशि की स्थापना की जाती है जैसे यहां अन्त्यराशि जो १ एक है उससे मध्य की राशी चोवीस. रूप उसका गुणा करे तो चोवीस ही होता है । कारण की एक से ભાગ ન ચાલવાથી શેષ રૂપ અયન ગત તિથિના સમૂહ હોય છે. તેને ચારથી ગુણવા અને એ રીતે ગુણીને પ`પાદથી યુગમાં જેટલી પસખ્યાથી (ગ્રન્થાગ્ર, ૪૦૦૦૨ પ એકસા ચાવીસ થાય છે. તેના પાદથી અર્થાત્ ચતુર્થાંશથી એટલે કે એકત્રીસથી ભાગ કરવાથી જે ભાગ ફળ આવે એટલા આંગળ અને (૨) પદથી આંગળના અંશ પૌરૂષીના ક્ષયવૃદ્ધિ ના સમજવા. દક્ષિણાયનમાં પાદ ધ્રુવ રાશીના ઉપર વૃદ્ધિરૂપે સમજવા અને ઉત્તરાયણમાં પાદ ધ્રુવરાશીના ક્ષયરૂપે સમજવા. આ પ્રમાણે ગુણાકારની કે ભાગાકારની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? તે ખતાવે છે. જો એકસા છયાસી તિથીથી ચાવીસ આંગળે ના ક્ષય અથવા વૃદ્ધિમાં પ્રાપ્ત થાય તે એક તિથીમાં કેટલી વૃદ્ધિ કે ક્ષય થાય છે ? તેને જાણવા માટે ત્રણ રાશીની સ્થાપના કરવામાં આવે છે. જેમકે-૨૪૧ અહીયાં છેલ્લી રાશી જે એક છે તેનાથી મધ્યની રાશી ચાવીસ રૂપ છે. તેને ગુણાકાર કરે તે ચાવીસજ રહે છે. કારણકે એકથી ગુલ બધી રાશિયા એજ પ્રકારે રહે છે. આ પ્રમાણેના નિયમથી
२४
૧૮૬
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧