________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ३९ दशमप्राभृतस्य षष्ठं प्राभृतप्राभृतम् ८२१ प्राप्यत इति न कश्चिद्विरोधः । परमार्थतस्तु पुनरिमाममावास्यां श्रावष्ठीम् इमानि त्रीणि नक्षत्राणि परिसमापयन्ति, तद्यथा पुनर्वसुः पुष्योऽश्लेषा च तथाहि-अमावास्याचन्द्रयोगपरिज्ञानार्थ करणं पूर्वसूत्रटीकायामुक्तं वर्तते । तत्र तत्भावना क्रियते कोऽपि पृच्छति युगस्यादौ प्रथमा श्राविष्ठी अमावास्या केन चन्द्रयोगेन-चन्द्रयुक्तेन नक्षत्रेण उपेता सती परिसमाप्तिमुपयाति ? । तत्र पूर्वोदित स्वरूपोऽवधार्यराशिः षट्पष्टिर्मुहूर्त्ता एकस्य च मुहूर्तस्य पञ्चद्वाषष्टिभागाः एकस्य च द्वापष्टिभागस्य एकः सप्तषष्टिभागः, इत्येवं प्रमाणो ध्रियते, धृत्वा चैकेन गुण्यते, प्रथमाया अमावास्या पृष्टत्वात् , एकेन गुणितं तदैव भवतीति राशिस्तावानेव जातः, सर्वेप्यङ्काः एकेन गुणिता एवं तिष्ठन्तीति नियमात् । ततस्तस्मात् द्वाविंशतिमुहूर्ता एकस्य च मुहूर्तस्य षट् चत्वारिंशत् द्वापष्टिभागा इत्येवं परिमाणं पुनर्वसु शोधहै, इसी प्रकार मघा नक्षत्र भी इस रीति के अनुसार व्यवहार से अमावास्या में प्राप्त होता है अतः कोई दोष नहीं है । वास्तविक रीति से तो इस श्राविष्टी अमावास्या को पुनर्वसु पुष्य, एवं अश्लेषा ये तीन नक्षत्र समाप्त करते हैं।
अमावास्या का चन्द्र योग के परिज्ञानार्थ पूर्वसूत्र की टीका में करण का कथन किया है । वहां पर उसकी भावना इस प्रकार से की है-कोई पूछता है कि युग की आदि में प्रथम श्राविष्टी अमावास्या कोन चंद्रयोग से युक्त नक्षत्र वाली होकर समाप्त होती है ? तो वहां पर पूर्व कथित स्वरूप अवधार्य राशी छियासठ ६६ मुहूर्त एवं एक मुहूर्त का बासठिया पांच भाग तथा बासठिया एक भाग का सडसठिया : एक भाग इतना प्रमाण होता है इस प्रमाण को एक से गुणा करे तो प्रथम अमास विषयक प्रश्न होने से एक से गुणित वही संख्या होगी। एक से गुणित उसी संख्या विशिष्ट होते हैं । अतः बाइस मुहूर्त तथा एक मुहूर्त का बासठिया छियालीस भाग इतना प्रमाण આ સંપૂર્ણ અહોરાત્ર અમાસથી કહેવાય છે. એ જ પ્રમાણે મઘાનક્ષત્ર પણ આ રીત પ્રમાણે વ્યવહારથી અમાવાસ્યામાં આવે છે. તેથી કોઈ દોષ નથી, વાસ્તવિક રીતે તે આ શ્રાવિષ્ઠી અમાવાસ્યાને પુનર્વસુ પુષ્ય અને અશ્લેષા આ ત્રણ નક્ષત્ર સમાપ્ત કરે છે.
અમાવાસ્વાના ચંદ્રગના જ્ઞાન માટે પૂર્વસૂત્રની ટીકામાં કરણનું કથન કરેલ છે, ત્યાં તેની ભાવના આ પ્રમાણે કહેલ છે, કેઈ પૂછે છે કે-યુગની આદિમાં પહેલી શ્રાવિષ્ઠી અમાસ કયા નક્ષત્રના ચંદ્ર વેગવાળી થઈને સમાપ્ત થાય છે ? તે ત્યાં પહેલા કહેલ સ્વરૂપવાળી અવધાર્થ રાશી ૬૬ છાસઠ મુહૂર્ત અને એક મુહૂર્તન બાસઠિયા પાંચ ભાગ
તથા બાસાિ એક ભાગને સડસઠ એક ભાગ નું આટલું પ્રમાણ થાય છે. આ પ્રમાણને એકથી ગણવામાં આવે તે પહેલી અમાસના સંબંધી પ્રશ્ન હોવાથી એકથી ગુણેલ એજ સંખ્યા રહે છે. કારણ કે એકથી ગુણવાથી એટલીજ સંખ્યા થાય છે. તેથી બાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા છેતાલીસ ભાગ ૨ આટલું પ્રમાણ પુનર્વસુ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧