________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ३८ दशमप्रामृतस्य षष्ठ प्राभृतप्राभृतम् ___ ८०५ षाढानक्षत्रमेव एकोनचत्वारिंशति मुहूर्तेषु एकस्य च मुहूर्तस्य चत्वारिंशति द्वाषष्टिभागेषु एकस्य च द्वाषष्टिभागस्य चतुर्दशसु सप्तषष्टिभागेषु शेषेषु नक्षत्रेण सार्द्ध यथायोगं संयुज्य तां चतुर्थीमाषाढी पौर्णमासीमुत्तराषाढानक्षत्रमेव परिसमापयति । ततः शेषां पञ्चमीम् आषाढी पौर्णमासी पुनरुत्तराषाढानक्षत्रमेव स्वयं परिसमाप्नुवन् परिसमापयति अर्थात् एकत्र पञ्चमी आषाढी पौर्णमासी समाप्तिमेति, अन्यत्र च चन्द्रयोगमधिकृत्य उत्तराषाढानक्षत्रमिति । इह सूत्रकृत एव शैलीयं यद् यद् नक्षत्रं यां यां पौर्णमासी यां यां वा अमावास्यां परिसमाप्तिमुपनयति तत् तत् नक्षत्रं यावतिशेषे परिसमापयति तावतस्य शेषं कथयति तदेव शेषमत्र सर्वत्रोऽङ्कितं कृतम् अवसेयम् । ततस्तदनुरोधेनैव अस्माभिरपि कृतमिति आगमप्रमाण्यमेवात्रोपपत्तिज्ञेयाः। पुनर्यावति यावतिचौथी आषाढी पूर्णिमा को पुनः उत्तराषाढा नक्षत्र उनचालीस मुहूर्त तथा एक मुहूर्त का बासठिया चालीस भाग तथा बासठिया एक भाग का सरसठिया चौदह भाग शेष रहने पर यथायोग चन्द्र के साथ योग कर के उस चौथी आषाढी पूर्णिमा को उत्तराषाढा नक्षत्र समाप्त करता है । तदनन्तर अवशिष्ट पांचवीं आषाढी पूर्णिमा को पुनः उत्तराषाढा नक्षत्र ही स्वयं समाप्त होकर समाप्त करता है, अर्थात् एक ओर पांचवीं अषाढी पूर्णिमा समाप्त होती है एवं दूसरी ओर चन्द्र का योग कर के उत्तराषाढा नक्षत्र समाप्त होता है । यह सूत्रकार की ही शैली है की जो जो नक्षत्र जिस जिस पूर्णिमा को या जिस जिस अमावास्या को समाप्त करता है उस उस नक्षत्र जितना प्रमाण शेष रहने पर समाप्त होता है उतना उनका शेष कहा जाता है । वही शेष यहां सर्वत्र कहा है ऐसा समज लेवें । अतः उस सूत्रकृत के अनुसार हमने भी कहा है अतः यहां पर आगम प्रामाण्य ही प्रमाण रूप समजें । पुनः યેગા કરીને એ ત્રીજી અષાઢમાસની પુનમને ઉત્તરાષાઢા નક્ષત્ર સમાપ્ત કરે છે. તે પછી ચોથી અષાઢી પુનમને ફરીથી ઉત્તરાષાઢા નક્ષત્ર એગણચાળીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચૌદ ભાગ શેષ રહે ત્યારે યથાયોગ્ય ચંદ્રની સાથે એગ કરીને એ ચેથી અષાઢી પુનમને ઉત્તરાષાઢા નક્ષત્ર સમાપ્ત કરે છે, તે પછી બાકીની પાંચમી અષાઢી પુનમને ફરીથી ઉત્તરાષાઢા નક્ષત્ર જ પોતે સમાપ્ત થઈને સમાપ્ત કરે છે, અર્થાત્ એક તરફ પાંચમી અષાઢી પુનમ સમાપ્ત થાય છે અને બીજી તરફ ચંદ્રને વેગ કરીને ઉત્તરાષાઢા નક્ષત્ર સમાપ્ત થાય છે, આ સૂત્રકારની જ શૈલી છે કે જે જે નક્ષત્ર જે જે પુનમને અથવા જે જે અમાસને સમાપ્ત કરે છે, તે તે નક્ષત્ર જેટલું પ્રમાણુ શેષ રહે ત્યારે સમાપ્ત થાય છે, એટલું તેમનું શેષ કહેવાય છે. એજ શેષ અહીંયાં સર્વત્ર કહેલ છે, તેમ સમજવું. તેથી સૂત્રકારની શૈલી અનુસાર અમે પણ અહીંયાં કહેલ છે તેથી અહીંયાં આગમ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧