________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ३६ दशमप्राभृतस्य चतुर्थ प्राभृतप्राभृतम् ७४९ दिवसौ एकां च रात्रि चन्द्रेण सार्द्ध योगं युनक्ति, योगं युक्त्वा योगमनुपरिवर्तयति, योगमनुपरिवत्त्ये सायं चन्द्रमभिजिच्छवणयोः समर्पयति ॥ तावदिति प्राग्वत् खलु इति निश्चये उत्तराषाढा नक्षत्र मुभयभागं-दिवसरात्रिगतं द्वयर्द्धक्षेत्रं-साकाहोरात्रप्रमितक्षेत्रं-द्वितीयमर्द्ध द्वयर्द्धम्-एकमहोरात्रं पूर्ण द्वितीयस्यामिति मिलित्वा सार्द्वकाहोरात्रपरिमितकाल व्याप्तमित्यर्थः, पश्चचत्वारिंशन्मुहूर्तकालं यावत् स्थेय, तत् प्रथमतया-तदाद्यतया-तच्चन्द्रयोगाद्यतया प्रातः सूर्योदयासन्ने समये-प्रातःकाले चन्द्रेण सह योगं युनक्ति-चन्द्रेण सार्द्ध निवासमारभते, तं सम्पूर्ण दिवसं तदपरां रात्रिं ततः पश्चात्-राव्यवसानकालादनन्तरं पश्चात्तनस्य दिवसस्यावसानसमयं यावच्चन्द्रेण सह निवसति, योगं युक्त्वा-चन्द्रेण साकं निवासं विधाय तं योगमनुपरिवर्त्तयति-योगं विनिमयति, पुनश्च योगमनुपरिवर्त्य-योगं षाढा नक्षत्र उभयभाग व्यर्ध क्षेत्र एवं पैंतालीसमुहूर्त काल :व्यापी तत्प्रथम प्रात:काल में चन्द्र के साथ योग को प्राप्त करता है तथा दूसरी रात्री तत्पश्चात् दूसरा दिवस इस प्रकार उत्तराषाढा नक्षत्र दो दिवस एवं एक रात्री चन्द्र के साथ योग करता है, योग कर के योग का अनुपरिवर्तन करते हैं, अनुपरिवर्वत करके सायंकाल के समय चन्द्र को अभिजित् एवं श्रवण नक्षत्र को समर्पित करता है। इस प्रकार उत्तराषाढा नक्षत्र उभयभाग-माने दिवस रात्रिगत द्वयर्धक्षेत्र अर्थात् देढ अहोरात्र प्रमाणक्षेत्र दूसरा का जो अर्ध वह द्वयर्ध कहा जाता है अर्थात् एक अहोरात्र पूरा तथा दूसरा का भी अर्धा मिल कर देढ अहोरात्र परिमित काल व्यापी होता है । तथा पैंतालीस मुहूर्त काल पर्यन्त रहनेवाला तत्प्रथम माने वह चन्द्र योग पहला होने से प्रातःसूर्योदय के समीपस्थ समय में माने प्रातःकाल में चन्द्र के साथ योग करता है अर्थात् चन्द्र के साथके निवास का आरंभ करता है, वह संपूर्ण दिवस तथा तदनन्तर નક્ષત્ર ઉભયભાગ દ્રયર્ધક્ષેત્ર અને પિસ્તાલીસ મુહૂર્ત પ્રમાણુ કાળવ્યાપી તસ્પ્રથમ પ્રાતઃકાળમાં ચંદ્રની સાથે યોગ પ્રાપ્ત કરે છે. તથા બીજી રાત રહીને તે પછીને બીજે દિવસ આ રીતે ઉત્તરાષાઢા નક્ષત્ર બે દિવસ અને એક રાત ચંદ્રની સાથે વેગ કરે છે. યોગ કરીને
ગનું અનુપરિવર્તન કરે છે. યુગનું અનુપરિવર્તન કરીને સાંજના સમયે ચંદ્રને અભિજીત અને શ્રવણ નક્ષત્રને સમર્પિત કરે છે. આ રીતે ઉત્તરાષાઢા નક્ષત્ર ઉભયભાગ એટલે કે રાતદિવસ રહેવાવાળું દ્રયર્ધક્ષેત્ર એટલેકે દેઢ અહોરાત્ર પ્રમાણક્ષેત્ર વ્યાપી બીજાનું જે અધું તે કહેવાય છે, અર્થાત્ એક અહેરાત્રી પુરૂં તથા બીજાનું અધુ મળીને દેઢ અર્ધપાત્ર પ્રમાણ કાળવ્યાપી થાય છે. તથા પિસ્તાલીસ મુહૂર્ત કાળ પર્યત રહેવાવાળું તપ્રથમ એટલે કે એ ચંદ્ર યંગ પ્રથમ હોવાથી પ્રભાતના સૂર્યોદયના નજીકના સમયમાં અર્થાત્ પ્રાતઃકાળમાં ચંદ્રની સાથે ભેગ કરે છે. એટલે કે ચંદ્રની સાથેના નિવાસને આરંભ કરે છે, તે પૂરેપુરે દિવસ તથા તે પછીની રાત્રી અને તે પછીના દિવસના અંત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧