SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० २९ अष्टमं प्राभृतम् ६०७ पिण्यालापक: हः स्यात् । कालोदे समुद्रे च लवणसमुद्रवद् भवति, तत्र द्विचत्वारिंशत् सूर्यासन्ति, तत्रैकविंशति दक्षिणदिक्चारिभिः सूर्यैः सह जम्बूद्वीपलवणसमुद्रधातकी खण्डगतैः सह समश्रेण्या सम्बद्धाः सन्तः चरन्ति, एकविंशतिश्चोत्तरदिकचारिमि जम्बूद्वीपलवणसमुद्रधातकीखण्डगतैः सह समश्रेण्या सम्बद्धास्सन्त चरन्ति । तत्रोदय विधि-दिवसरात्र विभागश्च क्षेत्रविभागेनैव भवतीत्युक्त एव पूर्व किमधिकेन । 'सेसं जहा जंबुद्दीवे तहेब जाव उस्सप्पिणी ओसप्पिणीओ' शेषं यथा जम्बूद्वीपे तथैव यावत् उत्सर्पिण्यवसर्पिण्यौ ॥शेषम् - अवशिष्टं-येषु द्वीपेषु समुद्रेषु वा किमपि नोक्तम्, तत्र सर्वत्र यथा जम्बूद्वीपे सर्वमशेषमुक्तं तथैव ज्ञेयं परिभावनीयं च । यावदुत्सर्पिण्यवसर्पिण्यौ कालौ सापेक्ष्य प्रतिपादकौ नायातस्तावदेव वक्तव्य इत्यर्थः । यत्र धर्मादीना मुत्कर्षः स उत्सर्पिणीनामकः कालः कर समज लेवें वह प्रकार यावत् उत्सर्पिणी के आलापकथन पर्यन्त में कह लेवें । कालोदसमुद्र में लवणसमुद्र के कथनानुसार कथन होता है, वहां पर बयालीस सूर्य कहे हैं । उन में इक्कीस सूर्य दक्षिण दिशा में संचार करनेवाले सूर्य के साथ जम्बूद्वीप में रहे हुवे, तथा लवणसमुद्र धातकी खंड गत सूर्य के साथ समश्रेणी से सम्बद्ध होते हैं, तथा इक्कीस उत्तर दिशा में संचार करने वाले जम्बूद्रीप लवणसमुद्र तथा धातकीखंड में रहे हुवे सूर्य के साथ समश्रेणी से सम्बद्ध होकर संचार करते हैं वहां पर उदद्यविधि एवं दिवसरात्री का विभाग क्षेत्रविभाग से ही होता है वह पहले कह ही दिया है अतः अधिक कहने से क्या प्रयोजन । (सेसं जहा जंबुद्दीवे दीवे तहेव जाव उस्सप्पिणी ओसप्पिणीओ) अवशिष्ट जो द्वीप विषयक एवं समुद्र विषयक कुछ कथन अनुक्त हो वह सब कथन जंबूद्वीप में कहे अनुसार ही कथन कर समज लेवें वह कथन उत्सर्पिणी अवसर्पिणी काल पर्यन्त कथन कर लेवें । जहां पर o ગયેલ છે. અને બધે જ જમૂદ્રીપમાં કહેલ ભાવના પ્રમાણે ભાવના કરીને સમજી લેવું એ પ્રકાર યાવત્ ઉત્સર્પિણીના આલાપકના ક્થન પર્યન્ત કહી લેવા, કાલેાદ સમદ્રમાં લવણુ સમુદ્રના કથન પ્રમાણે કથન કરી લેવું. ત્યાં ખે'તાલીસ સૂર્યાં કહ્યા છે, તેમાં એકવીસ સૂર્યાં દક્ષિણ દિશામાં સંચાર કરનારા સૂર્યની સાથે જ ખૂદ્વીપમાં રહીને તથા લવણુસમુદ્ર ધાતકી ખંડમાં રહેલ સૂર્યની સાથે સમશ્રેણીથી સંબદ્ધ થાય છે, તથા એકવીસ સૂર્યાં ઉત્તર દિશામાં સંચાર કરીને જ ખૂદ્વીપ, લવણુસમુદ્ર તથા ધાતકી ખાંડમાં રહેલા સૂર્યની સાથે સમશ્રેણીથી સંખંધ થઈને સંચાર કરે છે, ત્યાં યવિધિ અને દિવસરાત્રિના વિભાગ ક્ષેત્રવિભાગથી જ થાય છે. એ પહેલાં કહેલ છે. જેથી વિશેષ કહેવાનુ` પ્રત્યેાજન નથી. (सेसं जहा जंबुद्दीवे दीवे तहेव जाव उस्सप्पिणीं ओसप्पिणीओ) माडीनु द्वीप संमधी કે સમુદ્ર સંબંધી કઈ પણ કથન કહ્યા વગરનુ હાય તે તમામ કથન જમૃદ્વીપમાં કહેલ કથન પ્રમાણે જ કથન કરીને સમજી લેવું. એ કથન ઉત્સર્પિણી અવસર્પિણીકાળ પર્યંન્ત શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy