________________
५९२
सूर्यप्रप्तिसूत्रे भवतीति । एतावन्मात्रोतावपि यस्मिन् समये पूर्वपश्चिमयो वर्षाकालस्य प्रथमः समयो भवति ततोऽनन्तरे पश्चाद् भाविनि समये दक्षिणोत्तरार्द्धयो वर्षाकालस्य प्रथमः समयो भवतीति गम्यते तत् किमर्थ मस्योपादानमितिचेत् ! तदर्थमुच्यते-इह क्रमोत्क्रमाभ्यां प्रतिपादितोऽर्थः प्रपश्चितज्ञानां शिष्याणा मति सुनिश्चितो भवति, अतस्तेषामनुग्रहाय तथोक्तमित्यदोषः ॥ 'जहा समओ एवं आवलिया आणापाणू थोवे लवे मुहुत्ते अहोरत्ते पक्खे मासे उऊ, एवं दस आलावगा जहा वासाणं एवं हेमंताणं गिम्हाणं च भाणियव्या' यथा समयः एवं आवलिका प्राणापानौ स्तोकः लवः मुहूर्तः अहोरात्रः पक्षः मासः ऋतुः, एवं दशआलापकाः यथा वर्षाणाम् एवं हेमन्तानां ग्रीष्माणां च भणितव्याः॥-यथा-येन पूर्वोतन प्रकाभी वर्षाकाल का प्रथम समय होता है । इस प्रकार से कहने से भी जिस समय पूर्व पश्चिम में वर्षाकाल का प्रथम समय होता है यह जाना जाता है, तो यहां पर फिर से यह क्यों कहा ? इस शंका से समाधानार्थ कहते हैं कि यहां पर क्रम एवं उत्क्रम से प्रतिपादित अर्थ जिज्ञासु शिष्यों को सम्यक् प्रकार से बोध हो इस कारण उनके अनुग्रह के लिये इस प्रकार के स्पष्टतया निर्देश किया है अतः वह दोषावह नहीं है, (जहा समओ एवं आवलिया आणा पाणू थोवे लवे मुहुत्ते अहोरत्ते पक्खे मासे उऊ, एवं दस आलावगा जहा वासाणं एवं हेमंताणं गिम्हाणं च भाणियव्वा) जिस प्रकार से समय का कथन किया गया है उसी प्रकार से समय से कुछ अधिक काल का बोध करानेवाली आवलिका समज लेवें, तदनन्तर प्राण, अपान, तदनन्तर स्तोक, संज्ञक तत्पश्चात् लव संज्ञक तत्पश्चात् मुहूर्त संज्ञक पश्चात् अहोरात्र, पश्चात् पक्ष तदनन्तर मास पश्चात् ऋतु ये सब काल पर्याय वाचक शब्द वर्षाकालिन प्रकार से कह लेना સમય હોય છે. આ રીતે કહેવાથી પણ જ્યારે પૂર્વ પશ્ચિમમાં વર્ષાકાળને પ્રથમ સમય હોય છે. તેની પછીથી આવતા સમયમાં દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધમાં વર્ષાકાળનો પ્રથમ સમય હોય છે. તેમ જણાય છે. તે અહીયાં ફરીથી આ પ્રમાણે કેમ કહ્યું ? આ શંકાના સમાધાન માટે કહે છે કે અહીયા ક્રમ અને ઉત્કમથી પ્રતિપાદન કરેલ અર્થ જીજ્ઞાસુ શિષ્યને સારી રીતે સમજવામાં આવે એ હેતુથી શિષ્યના અનુગ્રહ માટે આ પ્રમાણે સ્પષ્ટ રીતે નિર્દેશ
छ, तथी तोषावड नथी. (जहा समओ एवं आवलिया आणा पाणू थोवे लवे मुहुत्ते अहोरत्ते पक्खे मासे ऊऊ, एवं दस आलावगा जहा वासाणं एवं हेमंताणं गिम्हाणं च भाणियवा) જે પ્રમાણે સમયનું કથન કરવામાં આવેલ છે એજ પ્રમાણે સમયથી કંઈક વધારે કાળને બધા કરાવનાર આવલિકા, સમજવી, તે પછી આન તે પછી પ્રાણુ, પાન, તે પછી તેક સંજ્ઞક તે પછી લવ સંજ્ઞક તે પછી મુહૂર્ત સંજ્ઞક તે પછી અહોરાત્ર પછીથી પક્ષ, તે પછી માસ તે પછી તુ આ બધા કાળના પર્યાય વાચક શબ્દ છે. તે વર્ષાકાલના પ્રકારથી કહી લેવા. તથા સમય સંબંધી આલાપક પહેલાં કહીને પછી આ આલાપક સમજ. જે ઉદાહરણાઈ બે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧