________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० २८ सप्तमं प्राभृतम्
५५१
षोडशं मतम् १६ ।। एके पुनरेवमाहु स्तावद् धरणिकिलः खल पर्वतः सूर्य वरयन्नाख्यात इति वदेत्, एके एवमाहुरिति सप्तदशं मतम् १७ ॥ एके पुनरेवमाहु स्तावत् धरणिशृङ्गः खलु पर्वतः तः सूर्य वरयन्नाख्यात इति वदेत्, एके एवमाहु रिति अष्टादशं मतम् १८ ॥ एके पुनरेवमाहु स्तावत् पर्वतेन्द्रः खलु पर्वतः सूर्यं वरयन्नाख्यात इति वदेत्, एके एवमाहुरित्येकोनविंशतितमं मतम् १९ ॥ एके पुनरेवमाहु स्तावत् पर्वतराजः खलु पर्वतः सूर्यं वरयन्नाख्यात इति वदेत्, एके एवमाहुरिति विंशतितमं मतम् २० ॥
नाम का पर्वत सूर्य को अपने प्रकाशक रूप से स्वीकार करता है ऐसा स्वशिष्यों को कहें इस प्रकार सोलहवें मतवादी का कथन है |१६| कोइ एक इस प्रकार से अपना मत प्रदर्शित करता है कि-धरणीकिल नाम का पर्वत सूर्य को अपने प्रकाशक रूप से स्वीकार करता है इस प्रकार स्वशिष्यों को कहें कोई एक सत्रहवां मतवादी इस प्रकार स्वमत का कथन करता है |१७| कोइ एक इस प्रकार से अपना मत प्रदर्शित करता है कि धरणीशृङ्ग नाम का पर्वत सूर्य को अपने प्रकाशक रूप से स्वीकार करता कहा है ऐसा स्वशिष्यों को समजावें इस प्रकार कोइ एक अठारहवां मतवादी कहता है | १८| कोई एक इस प्रकार से अपना मत प्रगट करता है कि पर्वतेन्द्र नाम का पर्वत सूर्य को अपने प्रकाशक रूप से स्वीकार करता है ऐसा स्वशिष्यों को कहें कोइ एक उन्नीसवां मतवादी इस प्रकार से स्वमत का कथन करता है | १९| कोइ एक इस प्रकार से कहता है कि पर्वतराज नाम का पर्वत सूर्य को अपने प्रकाशक रूप से स्वीकार करता है ऐसा स्वशिष्यों को कहें वीसवां मताबलम्बी एपने मत को इस प्रकार कहता है | २० |
સૂર્યને પેાતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે. એ પ્રમાણે સ્વશિષ્યાને કહેવુ. આ પ્રમાણે કોઈ એક સેાળમા મતાન્તરવાદી પાતાના મન કહી બતાવે છે. ૧૬ા કોઈ એક આ પ્રમાણે પોતાના મત પ્રદર્શિત કરે છે, કે-ધરણીદેલ નામનેા પર્યંત સૂર્યને પેાતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે. આ પ્રમાણે સ્વશિષ્યાને કહેવું. કેાઈ એક સત્તરમે મતવાદી આ પ્રમાણે પેાતાના મતનું કથન કરે છે. ૧ા કોઇ એક આ પ્રમાણે પોતાના મત પ્રદર્શિત કરે છે કે ધરણીશૃંગ નામના પત સૂર્યને પોતાના પ્રકાશકપણાથી સ્વીકારે છે. આ પ્રમાણે પોતાના શિષ્યાને સમજાવવું. આ પ્રમાણે કોઈ એક અઢારમા મતવાદી પેાતાના મતનું કથન કરે છે. ૧૮ કોઇ એક આ પ્રમાણે પેાતાના મત કહી બતાવે છે કે-પ°તેન્દ્ર નામના પર્યંત સૂર્યને પોતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે એ રીતે પેાતાના શિષ્યાને કહેવુ કાઈ એક એગણીસમે મતાવલંબી આ પ્રમાણે પેાતાના મત વિષે કહે છે. ૧૯ા કોઈ એક આ પ્રમાણે કહે છે કે-પતરાજ નામના પર્યંત સૂર્ય ને પેાતાના પ્રકાશક તરીકે સ્વીકારે છે. આ પ્રમાણે પેાતાના શિષ્યાને કહેવું. આ પ્રમાણે કઈ એક વીસમા મતાવલી પાતાના મત કહી બતાવે છે. ારન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧