SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ४९८ सूर्यप्रक्षप्तिसूत्रे संस्थितास्तेऽपि दृश्यमानपुदगलान्तर्गतास्सन्तः सूक्ष्मत्वात् चक्षुःस्पर्श नोपयान्ति, अतस्ते अदृष्टाः कथ्यन्ते, अदृष्टास्ते पुद्गला सूयलेश्यां प्रतिघ्नन्त्येव, अभ्यन्तरं प्रविशन्त्याः सूर्यलेश्यायास्तैरपि पुद्गलैः स्वशक्त्यनुरूपं प्रतिस्खल्यमानत्वात् । येऽपि मेरो रन्यत्रापि चरमलेश्यान्तरगताः-चरमलेश्याविशेषसंस्पर्शिनः पुद्गलास्तेऽपि सूर्यलेश्यां प्रतिघ्नन्ति, तैरपि चरमलेश्यासंस्पर्शितया चरमलेश्यायाः प्रतिहन्यमानत्वात् ॥ सू० २६ ॥ इतिश्री विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलित-ललितकलापालापक प्रविशुद्धगद्यपद्यानैकग्रन्थनिर्मापक-बादिमानमर्दक-श्री-शाहू छत्रपतिकोल्हापुरराजप्रदत्त-'जैनशास्त्राचार्य-पदविभूषित-कोल्हापुरराजगुरु-बालब्रह्मचारी जैनाचार्य जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलाल-व्रतिविरचितायां _श्री सूर्यप्रज्ञप्तिसूत्रस्य सूर्यज्ञप्ति प्रकाशिकाख्यायां व्याख्यायां पञ्चम प्राभृत समाप्तम् ॥ ५॥ भित्ति में होते हैं वे भी दृश्यमान पुदगलान्तर्गत होते हुवे सूक्ष्म होने से चक्षुगोचर नहीं होते हैं, अतः वे अदृष्ट कहे जाते हैं, अदृष्ट वे पुद्गल सूर्य की लेश्या को प्रतिबद्ध करते ही हैं, अंदर प्रविष्ट होती हई सूर्य की लेश्या का उनी पुदगलों से स्वशक्ति के अनुसार प्रतिस्खलन होने से, जो मेरु से अन्यत्र चरमलेश्यान्तर्गत माने चरमलेच्या विशेष को संस्पर्श करनेवाले पुद्गल होते हैं वे भी सूर्य की लेश्या को प्रतिहत करते हैं कारण की वे पुद्गलों से चरमलेश्या का संस्पर्श होने से चरमलेश्या की रुकावट होती है ॥सू० २६॥ श्रीजैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री घासीलालजी महाराज विरचित सूर्यप्रज्ञप्ति सूत्रकी सूर्यज्ञप्तिप्रकाशिका टीका में पांचवां प्राभृत समाप्त ॥५॥ એટલે કે પરાવર્તિત થાય છે. તથા જે પુદ્ગલ મેરૂતટની ભિંતમાં હોય છે એ પણ દેખાતા પિદુગલોની અંતર્ગત થઈને સૂકમ હોવાથી ચહ્યુગોચર થતા નથી, તેથી તેને અદષ્ટ કહેવામાં આવે છે. અદષ્ટ તે પુગલો સૂર્યની વેશ્યાને પ્રતિબદ્ધ કરે જ છે અંદર પ્રવેશ કરતી સૂર્યની વેશ્યાનું એજ પુદ્ગલથી પિતાની શક્તિ પ્રમાણે પ્રતિખલન થવાથી તેમ થાય છે. જે મેરૂથી અન્યત્ર ચરમ લેશ્યાન્તર્ગત એટલે કે ચરમ લેશ્યા વિશેષને સંસ્પર્શ કરવાળા પુદ્ગલે હોય છે એ પણ સૂર્યની વેશ્યાને પ્રતિહત કરે છે. કારણ કે એ પુદ્ગલથી ચરમલેશ્યાને સંસ્પર્શ થતો હોવાથી ચરમ વેશ્યાની રૂકાવટ થાય છે. લસૂ૦ ૨૬ શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે રચેલ સૂર્ય પ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્યજ્ઞપ્તિપ્રકાશિકા ટીકામાં પાંચમું પ્રાભૃત સમાપ્ત છે પ. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy