SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ४७६ सूर्यप्रक्षसूप्तिसूत्रे तिष्ठत इति फलितार्थः ॥ एतच्चाधोलौकिकग्रामापेक्षयापि ज्ञातव्यं भवेदिति, तथाहिअधोलौकिकग्रामाः समतलभूभागमवधीकृत्याधो योजनसहस्रेण व्यवस्थिताः, पुनरत्रापि सूर्यप्रकाशः प्रसरति तेन समतलभूभागस्याधो योजनसहस्रं तदूर्ध्व चाष्टौ योजनशतानि प्रकाशो गच्छतीत्युभयमिलनेनाष्टादशयोजनशतानि भवन्ति, एतेन चेत्थं सिध्यति यत् समतलभूभागादुपरि अष्टशतयोजनान्तर एव सूर्यस्य स्थानमिति । तिर्यक्--पार्श्वद्वये तयोः प्रकाश क्षेत्रं तु अर्थात् स्वविमानात् पूर्वभागे अपरभागे च तयो स्तापक्षेत्रं सप्तचत्वारिंशद्योजनसहस्राणि द्वे च योजनशते, कथंभूते द्वे योजनशते, त्रिषष्टे-त्रिषष्ठयधिके एकविंशतिं च पष्टिभागान् योजनस्य ४७२६३४ एतन्मितक्षेत्रपर्यन्तं पूर्वभागे अपरभागे च तयोः सूर्ययोः जम्बूद्वीप की भूमि के ऊपर में अठारहसों योजनान्तर में सूर्य स्थित रहते हैं यह निष्कर्षार्थ है । यह अधोलोकग्राम की अपेक्षा से भी ज्ञातव्य होता है जैसे कि-अधोलौकिकग्राम समतल भूभाग को अवधी कर के सहस्र योजन से व्यवस्थित होकर फिर यहां भी सूर्य का प्रकाश प्रसरित होता है अतः समतल भूभाग के नीचे एक हजार योजन कहा हैं ऊपर में आठ सो योजन सूर्य का प्रकाश फैला जाता है अतः ये दोनों को मिलाने से अठारह सो योजन होते हैं, इससे इस प्रकार सिद्ध होता है कि समतल भूभाग से ऊपर एकसो योजनान्तर में ही सूर्य का स्थान होता है। तिर्यक दोनों पार्थो में उसका प्रकाश क्षेत्र अर्थात् स्वविमान से पूर्व भाग में एवं अपर भाग में उन दोनों सूर्य का तापक्षेत्र संतालीस हजार दोसो तिरसठ योजन एवं एक योजन का साठिया इक्कीस भाग ४७२६३३ इतना प्रमाण का क्षेत्रपर्यन्त पूर्व भाग में एवं अपर भाग में दोनों सूर्य का प्रत्येक का प्रकाश गमन प्रमाण होता है । વિમાનોની નીચેની તરફ અઢારસો જન પ્રમાણના ક્ષેત્રને પ્રકાશિત કરે છે. એટલે કે જંબૂદીપની ભૂમિની ઉપર તરફ અઢારસે જન જેટલા અંતરમાં સૂર્ય સ્થિત રહે છે. આ કથનને આ નીચોડ છે, આ અધલોકગ્રામની અપેક્ષાથી પણ જાણી શકાય છે. જેમકે અલૌકિક ગ્રામ સમતલ ભૂભાગની નીચે એક હજાર જન કહેલ છે, તથા ઉપરની તરફ આઠ સો યેાજન સૂર્યને પ્રકાશ જાય છે, તેથી આ બંનેને મેળવવાથી અઢાર સો જન થઈ જાય છે. આથી એ રીતે સિદ્ધ થાય છે કે-સમતલભૂભાગથી ઉપર એક એજનના અંતરમાં જ સૂર્યનું સ્થાન હોય છે. તિછ બેઉ પડખામાં તેમનું પ્રકાશક્ષેત્ર એટલે કે પોતાના વિમાનના પૂર્વ ભાગમાં અને પશ્ચિમ ભાગમાં એ બને સૂનું તાપક્ષેત્ર સુડતાલીસ હજાર બસો ત્રેસઠ જન અને એક એજનના સાઠિયા એક વિસ ભાગ ૪૭૨૬૩૨ આટલા પ્રમાણવાળા ક્ષેત્રપર્યન્ત પૂર્વ ભાગમાં અને પાછળના ભાગમાં બને સૂર્યના પ્રકાશ ગમનનું પ્રમાણ થાય છે. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy