________________
४४७
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० २५ चतुर्थ प्राभृतम् बहिः-लवणसमुद्रदिशि दक्षिणभागे पृथुला-मुत्कलभावेन विस्तारमुपगता-विस्तृतेत्यर्थः, अन्तः-मेरुदिशि-उत्तरभागे (सर्वेषामुत्तरतो मेरुरिति भौगोलिकस्थितिदर्शनात्) अङ्कमुखसंस्थिता-पद्मासनोपविष्टस्योत्सङ्गरूपो भागोऽङ्कः-आसनबन्धः, तस्य मुखम्-अग्रभागोऽर्द्धवलयाकारस्तस्येव संस्थितं संस्थानं यस्याः सा तथेति, बहिः-लवणसमुद्रदिशि स्वस्तिकमुखसंस्थिता मङ्गलसूचकश्चिह्नविशेषः स्वस्तिकः-सुप्रतीतः तस्य मुखम्-अग्रभागस्तस्येवातिविस्तीर्णतया संस्थितं-संस्थानं यस्याः सा तथेति, उभयतः पार्श्वन-उभयपार्श्वन-मेरुपर्वतस्योभयोः पार्श्वयो स्तस्याः तापक्षेत्रसंस्थितेः, तथैव-पूर्ववदेव वक्तव्या, अर्थात् सूर्यभेदेन द्विधा व्यवस्थिताया स्तापक्षेत्रसंस्थिते प्रत्येकमेकैकभावेन ये द्वे वाहे-अयनगती भक्तस्ते आयामेन-जम्बूद्वीपगतमायाममाश्रित्यावस्थिते भवतः, सा चैका आयामरूपा द्वितीया विष्कम्भरूपा चेति । लवणसमुद्र की दिशा में दक्षिण भाग में पृथुल अर्थात् मुकुलित भाव से विस्तारवाला एवं अंदर की तरफ मेरु की दिशा में माने उत्तरदिशा में ( सबके उत्तर में मेरु होता है इस प्रकार की भौगोलिक स्थिति होने से ) अंकमुख जैसा संस्थित अर्थात् पद्मासन से बैठे हुवे का उत्संग रूप भाग को अङ्क कहते हैं माने आसनवन्ध उसका जो मुख अर्थात् अग्रभाग अर्द्ध वलयाकार उसके समान संस्थित संस्थान जिसका ऐसा, तथा बाहर माने लवणसमुद्र की दिशा में स्वस्तिकाकार के मुख माने अग्रभाग के समान संस्थित, स्वस्तिक मांगल्य सूचक चिह्न विशेष को कहते हैं, उसका मुख के समान अति विस्तृत संस्थिति तापक्षेत्र की कही है। फिर दोनों पार्श्व भाग में माने मेरुपर्वत के दोनों पाश्चों में उस तापक्षेत्र की संस्थिति का कथन पूर्वोक्त प्रकार से ही कहे अर्थात् दो सूर्य होने से सूर्य के भेद से दो प्रकार से व्यवस्थित तापक्षेत्र संस्थिति प्रत्येक में एक एक रूप से जो दो वाहा माने अयनगति होती है वह जम्बूद्वीप का आयाम के समान अवस्थित रहता है उस दो वाहा में एक
એટલે કે લવણસમુદ્રની દિશામાં દક્ષિણ ભાગમાં પૃથુલ એટલે કે મુકુલિત ભાગથી વિસ્તાર યુક્ત અને અંદરની તરફ મેરૂની દિશામાં અર્થાત ઉત્તર દિશામાં (બધાની ઉત્તરમાં મેરૂ હોય છે. આ રીતની ભૌગોલિક સ્થિતિ હોવાથી) અંકમુખની જેમ સંસ્થિત અર્થાત્ પદ્માસનથી બેઠેલાના ઉલ્લંગરૂપ ભાગને અંક કહે છે. એટલે કે આસનબંધ તેનું જે મુખ એટલે કે અગ્રભાગ અધ વલયના આકાર જેવું સંસ્થિત સંસ્થાન જેનું હોય એવું, તથા બહાર એટલે કે લવણસમુદ્રની દિશામાં સ્વસ્તિક માંગલ્ય સૂચક ચિહ્ન વિશેષને કહે છે, તેના મુખની સમાન અત્યંત વિસ્તારવાળી તાપક્ષેત્રની સંસ્થિતિ કહેલ છે, તે પછી બને બાજુના ભાગમાં એટલે કે મેરૂપર્વતની બન્ને બાજુ એ તાપક્ષેત્રની સંસ્થિતિનું કથન પૂર્વોક્તપ્રકારનું જ કહેવું અર્થાત બે સૂર્ય હેવાથી સૂર્યના ભેદથી બે પ્રકારથી વ્યવસ્થિત તાપક્ષેત્રની સંસ્થિતિ દરેકમાં એક એક રૂપથી જે બે વાહા અર્થાત્ અયન ગતિ થાય છે એ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧