SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञमिप्रकाशिका टीका सू० २५ चतुर्थ प्राभृतम् पूर्वस्यां दिशि ईशानकोणे स्थितो भवति, तावपि परस्परं संमुखरौ भवतः अत एतेषु युगस्यादौ चन्द्रसूर्याः समचतुरस्रसंस्थिताः-समायतवत् वर्तमाना दृश्यन्ते पृथिव्या मुकुरोदरसन्निभत्वादिति । यत्त्वत्र मण्डलकृतं वैषम्यं भवति, यथा सूयौँ सर्वाभ्यन्तरमण्ड ले वत्तेंते चन्द्रमसौ च सर्ववाह्ये मण्डले भवत इति, तत्कृतं वैषम्य नेति कृत्या, न विवक्ष्यते, तस्य वैषम्यस्यात्यल्पत्यादिति । तदेवं यतोहि सकल कालविशेषाणां सुषमामुषमादिरूपाणां सर्वादिभूतस्य युगस्यादौ समचतुरस्रसंस्थिताः सूर्यचन्द्रमसो भवन्ति, ततस्तेषां संस्थितिः समचतुरस्रसंस्थानेनोपवर्णिता भवति । अन्यथा वा यथा सम्प्रदाय समचतुरस्रसंस्थितिः परिभावनीयेति । नैव खलु इतरैः-शेष नयेश्चन्द्रसूर्यसंस्थिति तिव्या, तेषामभिप्रायैः सह ममाभिप्रायो न नैऋत्य कोण में स्थित होता है एवं दूसरा चन्द्रमा उत्तर पूर्व दिशा में माने ईशानकोण में स्थित रहता है, वे दोनों चन्द्र भी परस्पर सन्मुख होते है, अतः इनमें युग के आदि में चन्द्र सूर्य समचतुरस्रसंस्थित होते हैं यानी समायत वर्तमान दिखते है, कारण की पृथिवी मुकुरोदराकार होने से इस प्रकार से दिखते है। जो यहां पर मंडल की विषमता है जिस प्रकार दोनों सूर्य सर्वाभ्यन्तर मंडल में होते हैं एवं दोनों चन्द्र सर्वबाह्यमंडल में वर्तमान होते हैं, इस प्रकार का वैषम्य गिनती में विवक्षित नहीं किया गया हैं। यह विषमता अति अल्प होने से इससे यह फलित हुवा की-सकल काल विशेष जो सुषमसुषमादि स्वरूप सर्वकाआदि रूप युग की आदि में समचतुरस्रसंस्थित सूर्य चन्द्रमा होते हैं। अतः उनकी संस्थिति समचतुरस्रसंस्थान से उपवर्णित की है। अथवा अन्य प्रकार से सम्प्रदायानुसार चतुरस्रसंस्थिति की भावना समझ लेनी चाहिये । अन्य इस से भिन्न मान्यता के अनुसार चन्द्र सूर्य की संस्थिति ખુણામાં સ્થિત રહે છે, એ બેઉ ચંદ્રો પણ પરસ્પર સન્મુખ આવે છે. જેથી યુગની આદિમાં ચંદ્ર સૂર્ય સમચતુરભ્રસંસ્થિત હોય છે એટલે કે સમાયત વર્તમાન દેખાય છે. કારણ કે પૃથિવી મુકુદરાકાર હોવાથી આ પ્રમાણે દેખાય છે. અહીંયાં જે મંડળની વિષમતા છે તે આ પ્રમાણે જેમ બને સૂર્યો સર્જાભ્યન્તરમંડળમાં હોય છે અને બન્ને ચન્દ્રો સર્વબાહ્યમંડળમાં વર્તમાન હોય છે. આ પ્રમાણેનું વૈશમ્ય ગણત્રીમાં વિવક્ષિત કરેલ નથી, આ વિષમતા અતિ અલ્પ હોવાથી એ ફલિત થાય છે કે સકળ કાળ વિશેષ જે સુષમાદિ સ્વરૂપ સર્વના આદિરૂપ યુગની આદિમાં સમચતુરસ સંસ્થિત સૂર્ય ચંદ્રમાં હોય છે. તેથી તેમની સંસ્થિતિ સમચતુરન્સ સંસ્થાનથી વર્ણવેલ છે. અથવા બીજા પ્રકારથી સંપ્રદાયાનુસાર ચતુરસસંસ્થિતિની ભાવના સમજી લેવી. બીજી આનાથી જુદા પ્રકારની માન્યતા અનુસાર ચંદ્ર સૂર્યની સંસ્થિતિને વિચાર કરે નહીં શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy