________________
सूर्यक्षप्तिप्रकाशिका टीका सू० २४ तृतीयं प्राभृतम्
५०७ द्वितीये मण्डले वर्तमान एकोऽपि सूर्यो जम्बूद्वीपस्य द्वीपस्य एकं पञ्चमचक्रवालभागं ३६६० षष्टयधिक षट्त्रिंशच्छतसंख्यभागसत्कभागद्वयाधिकं प्रकाशयति तापयति उद्योतयति अवभासयति च । तथैवापरोऽपि सूर्य एकं पञ्चमं चक्रवालभाग ३६६० षष्टयधिक षट् त्रिंशच्छत सङ्ख्यभागसत्कभागद्वयाधिक क्षेत्रमवभासयति उद्योतयति तापयति प्रकाशयति च । द्वितीयस्य षण्मासस्य तृतीयेऽहोरात्रे सर्वबाह्यान्मण्डलादतिनेऽनन्तरे तृतीयेऽहोरात्रे तृतीये मण्डले वर्तमान एकोऽपि सूर्य एकं पञ्चमं चक्रवालभाग ३६६० षष्टयधिकपत्रिंशच्छतभागसंख्यक सत्कभागचतुष्टयाधिक क्षेत्रम् अवभासयति उद्योतयति तापयति प्रकाशयति च । तथैवापरोऽपि द्वितीयोऽपि सूर्योऽपरत एकं पञ्चमं चक्रवालभागं यथोक्तभाग चतुष्टयाधिकम् अवभासयति उद्योतयति तापयति प्रकाशयति च ॥ एवं प्रतिमण्डलम् एकैकः जान लेनी, जैसे की दूसरे छह मास के दूसरे अहोरात्र में सर्वबाह्यमंडल से पश्चात्वर्ति अनन्तरवें दूसरे मंडल में रहा हुवा एक सूर्य जम्बूद्वीप नाम के द्वीप का एक पंचम चक्रवाल भाग को ३६६० तीन हजार छहसो साठ संख्यक भाग सहित दो भाग अधिक प्रकाशित करता है, तापित करता है, उद्योतित करता है एवं अवभासित करता है, उसी प्रकार दूसरा सूर्य भी एक पंचम चक्रवाल भाग को ३६६० तीन हजार छ सो साठ संख्यावाले भाग सहित दो भाग अधिक क्षेत्र को अवभासित करता है उद्योतित करता है तापित करता है प्रकाशित करता है। दूसरे छह मास के तीसरे अहोरात्र में सर्वबाह्यमंडल के पश्चात्वर्ति अनन्तरवें तीसरे अहोरात्र में तीसरे मंडल में वर्तमान एक सूर्य एक पंचम चक्रवाल भाग को ३६६० तीन हजार छसो साट संख्यकभाग सहित चार भाग अधिक क्षेत्र को अवभासित करता है, उद्योतित करता है, तापित करता है एवं प्रकाशित करता है । उसी प्रकार दूसरा सूर्य भी दूसरी तरफ एक पंचम चक्रवाल भाग को यथोक्त रीति से चार भाग अधिकता કે બીજા છ માસના બીજા અહેરાત્રમાં સર્વબાહ્યમંડળ પછીના સમીપતિ બીજા મંડળમાં રહેલ એક સૂર્ય જંબુદ્વિપ નામના દ્વીપના એક પંચમ ચકવાલ ભાગને ૩૬૬- ત્રણ હજાર છસે સાઠ સંખ્યાવાળા ભાગ સહિત બે ભાગ અધિકને પ્રકાશિત કરે છે, અદ્યોતિત કરે છે, તાપિત કરે છે, પ્રકાશિત કરે છે. તથા અવભાસિત કરે છે. એ જ પ્રમાણે બીજે સૂર્ય પણ એક પંચમ ચક્રવાલ ભાગને ૩૬૬૦ ત્રણ હજાર છસે સાઠ સંખ્યક ભાગ સહિત બે ભાગ અધિક ક્ષેત્રને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે. તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે. બીજા છ મારાના ત્રીજા અહોરાત્રમાં સર્વ બાહ્યમંડળના પછીના સમીપતિ ત્રીજા અહોરાત્રમાં ત્રીજા મંડળમાં વર્તમાન એક સૂર્ય એક પંચમ ચક્રવાલ ભાગને ૩૬૬૦ ત્રણ હજાર છસે સાઠ સંખ્યક ભાગ સહિત ચાર ભાગ અધિક ક્ષેત્રને અવભાસિત કરે છે, ઉદ્યતિત કરે છે, તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. એ જ પ્રમાણે બીજે સૂર્ય પણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧