________________
---
-
४०६
सूर्यप्रक्षप्तिसूत्रे मुहर्तों दिवसो भवति ॥-तदा-सर्वबाह्यमण्डलगतचारचरणकाले उत्तमकाष्ठाप्राप्ता-परमदक्षिणदिग्गता-सायनधनुरंतगता उत्कर्षिका-परमाधिका अष्टादशमुहूर्ता-अष्टादशमुहूर्तप्रमाणा रात्रि र्भवति, तथा च जघन्यो द्वादशमुहूत्तों-द्वादशमुहूर्त्तप्रमाणो दिवसो भवति । एतेन सर्वबाह्यमण्डलगतचारचरणकाले-प्रथमषण्मासस्यान्तिमदिने दिवसस्य परमाल्पत्वं, रात्रेः परमाधिकत्वं च भवति । तथैव सर्वाभ्यन्तन्तरमण्डलगतचारचरणदिने-द्वितीयषण्मासस्यान्तिमदिने दिवसस्य परमाधिकत्वं, रात्रेः परमाल्पत्वं च भवतीति निष्कर्षः ॥ इह यथा निष्कामतोः सूर्ययो जम्बूद्वीपविषयः प्रकाशविधिः क्रमेण हीयमान उक्तः, तथा सर्वबाह्यान्मण्डलादभ्यन्तरं प्रविशतोः सूर्ययोः क्रमेण जम्बूद्वीपगतः प्रकाशन विधि वर्द्धमानो वेदितव्यो भवतीति यथा-द्वितीयस्य षण्मासस्य द्वितीयेऽहोरात्रे सर्वबाह्यान्मण्डलात् अक्ति नेऽनन्तरे रात्री होती है जघन्य बारह मुहूर्त का दिवस होता है । कहने का भाव यही है की-सर्व बाह्यमंडल के गमन काल में उत्तमकाष्ठाप्राप्ता माने परम दक्षिण दिशा में गया हुवा सायन धनसंक्रान्ति गत सूर्य होने से उत्कृष्टा परम
अधिक अठारह मुहूर्त प्रमाण वाली रात्री होती है तथा जघन्य बारह मुहूर्त प्रमाण का दिवस होता है । इस कथन से सर्वबाह्यमंडल के चरण काल में अर्थात् प्रथम छह मास के अन्तिम दिन में दिवस परम अल्प माने छोटा होता है तथा रात्रिमान परम अधिक होता है । उसी प्रकार सर्वाभ्यन्तर मंडलगत गमन काल में दूसरे छह मास का अन्तिम दिन में दिवस परम अधिक होता है तथा रात्रिमान परम अल्प होता है यह कथन का सारांश है। यहां पर जैसे निष्क्रमण करते दोनों सूर्यों का जंबूढीप विषयक प्रकाश विधि क्रम क्रम से हीयमान कही गई है। तथा सर्वबाह्यमंडल के अभ्यन्तर मंडल में प्रवेश करते दोनों सूर्यो की क्रम क्रम से जम्बूद्वीप की प्रकाशविधि बढती हई જઘન્ય બાર મુહૂર્ત પ્રમાણનો દિવસ હોય છે.
કહેવાને ભાવ એ છે કે સર્વબાહ્યમંડળના ગમનકાળમાં ઉત્તમકાકા પ્રાપ્ત અર્થાત્ પરમ દક્ષિણ દિશામાં ગયેલ સાયનધન સંક્રાન્તિમાં ગયેલ સૂર્ય હોવાથી ઉત્કૃષ્ટા અર્થાત્ પરમાધિક અઢાર મુહૂર્ત પ્રમાણવાળી રાત્રી હોય છે. તથા જઘન્ય બાર મુહૂર્ત પ્રમાણને દિવસ હોય છે. આ કથનથી સર્વબાહ્યમંડળના સંચરણ સમયમાં એટલે કે પહેલા છ માસના અન્તના દિવસમાં દિવસામાન પરમ અપ એટલે કે અત્યંત નાનું હોય છે, તથા રાત્રિમાન પરમ અધિક હોય છે. એ જ પ્રમાણે સર્વાત્યંતરમંડળના ગમનકાળમાં અર્થાત્ બીજા છ માસના અંતિમ દિવસમાં દિવસમાન પરમ અધિક હોય છે, અને રાત્રિમાન પરમ અલ્પ હોય છે. આ કથનને આ સારાંશ છે. અહીંયાં જેમ નિષ્ક્રમણ કરતા બેઉ સૂર્યોના જંબુદ્વીપ સંબંધી પ્રકાશવિધિ કમ કમથી હીયમાન કહી છે, તથા સર્વબાહ્યમંડળના અત્યંતર મંડળમાં પ્રવેશ કરતાં અને સૂર્યની જબૂદ્વીપની પ્રકાશવિધિ ક્રમ ક્રમથી વધતી જાણવી. જેમ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧