SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० २३ द्वितीयमाभृते तृतीयं प्राभृतप्राभृतम् ३२७ को हेतुः-कोपपत्ति रितिवदेत्-स्वशिष्येभ्यः कथयेत् । अर्थात् क्वापि मण्डले कियताऽधिकेन पञ्च पश्न योजनसहस्राणि गच्छति, ततश्च सर्वमण्डलप्राप्तिमपेक्ष्य सामान्यत उक्तं सातिरेकाणीति । एवमुक्ते गुरौ भगवान् गौतमस्वामी स्वशिष्याणां स्पष्टाववोधनाय पृच्छति -तत्र-एवंविधायामनन्तरोदितायां वस्तुव्यवस्थायां को हेतु:-कोपपत्तिरितिवदेत, ततो भगवान् वर्द्धमानस्वामी आह-'ता अयणं जंबुद्दीवेदीवे परिक्खेवणं' तावत अयं खलु जम्बूद्वीपो द्वीपः परिक्षेपेण ॥ श्रयतां तावत् सावधानेन मनसा अयं-पुरोदृश्यमानः जम्बूद्वीपो द्वीपः-सर्वद्वीपसमुद्राणां परिक्षेपेण-परिधिरिव वर्तते, जम्बूद्वीपवर्णनमौपपातिक शास्त्रादवसेयम् । 'ता जया णं सूरिए सव्वभंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं सूर्य एक एक मुहर्त में प्रतिमुहर्तगति से जाते हैं इस प्रकार के कथन में क्या कारण है सो आप शिष्यों को कहिये । कहने को भाव यह है कि कोइ मंडल में कुछ प्रमाण अधिक पांच पांच हजार योजन जाता है तत्पश्चात् सर्व मंडल प्राप्तिकी अपेक्षा से सामान्यतः सातिरेक ऐसा कहा है। इस प्रकार से भगवान् के कहने पर श्रीगौतमस्वामी स्वशिष्यों को स्पष्ट बोध होने के हेतु से पूछते हैं कि हे भगवन इस प्रकार की अर्थात् आपने पूर्वकथित प्रकारको व्यवस्था होने में क्या प्रमाण है सो कहिए। ऐसा गौतमस्वामी के पूछने पर भगवान् कहते हैं-'ता अयण्णं जंबुद्दीवे दीवे परिक्खेवेणं' यह जम्बूद्वीप नामकाढीप परिक्षेपसे कहा है । कहने का भाव यह है कि भगवान् कहते हैं कि हे गौतम ! सावधानमन होकर सुनिये यह समीपस्थ पुरोवर्ति जंबूद्वीप नामका द्वीप है यह जम्बूद्वीप सर्वदीपसमुद्रों में परिधिरूप है। इस जम्बूद्वीप का सम्यक તેમાં શું હેતુ છે તે કહો ! અર્થાત્ સાતિરેક અર્થાત્ કંઈક વધારે પાંચ પાંચ હજાર જન એટલે કે સાવયવ પાંચ હજાર જન એક એક મુહૂર્તમાં પ્રતિમુહૂર્ત ગતિથી સૂર્ય ગમન કરે છે, આ પ્રમાણે કહેવામાં શું હેતુ છે? શું કારણ છે? તે આપ શિષ્યને કહો ! કહેવાનો ભાવ એ છે કે કઈ મંડળમાં કંઈ પ્રમાણ વધારે પાંચ પાંચ હજાર એજન પર્યન્ત જાય છે. તે પછી સર્વાત્યંતર મંડળ પ્રાપ્તિની અપેક્ષાથી સામાન્યતઃ સાતિરેક એ પ્રમાણે કહ્યું છે. આ પૂર્વોક્ત કથન પ્રમાણે ભગવાન શ્રીના કહેવાથી શ્રી ગૌતમસ્વામી પિતાના શિષ્યોને સ્પષ્ટતાથી બોધ થવાના હેતુથી પૂછે છે કે-હે ભગવન્ ! આપે પૂર્વ કથિત એ રીતની વ્યવસ્થા થવામાં શું પ્રમાણ છે ? તે કહે આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના पूछपाथी श्री भावान् छ, (ता जया गं जंबुद्दीवे दीवे परिक्खेवेण) द्वीप નામને દ્વીપ યાવત પરિક્ષેપથી કહેલ છે. કહેવાનો ભાવ એ છે કે –શ્રી ભગવાન ગૌતમરવાને કહે છે કે હે ગૌતમ ! સાવધાન મનવાળા થઈને સાંભળે આ સમીપમાં જંબુદ્વીપ નામને દ્વીપ છે. આ જંબૂદ્વીપ બધા જ દ્વીપ અને સમુદ્રોમાં પરિધિરૂપ છે. આ જબૂદ્વીપને સંપૂર્ણ વર્ણન પ્રકાર શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy