SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ सूर्यप्रज्ञप्तिसूत्रे बाह्यं मण्डलमुपसंक्रम्य चारं चरति, तदा खलु रात्रिंदिवं तथैव, तस्मिंश्च खलु दिवसे एकपष्टियोजनसहस्राणि तापक्षेत्रं प्रज्ञप्तम् ॥ तावत्-तत्र-मुहूत्तसंचरणविषये यदा-यस्मिन् समये खलु सूर्यः चतुरशीत्यधिकशतमण्डले परिभ्रमन् सर्ववाद्यं मण्डलमुपसंक्रम्य-सर्वबाह्यमण्डलमादाय चारं चरति-तन्मण्डलं भ्रमति तदापि खलु रात्रिदिवसौ-रात्रिदिवसप्रमाणे, तथैवप्रगुक्तवदेव, अर्थात् तत्रोत्तमकाष्ठाप्राप्ता परमप्रकर्षिका अष्टादशमुहूर्ता रात्रिर्भवति सर्वजघन्यो द्वादशमुहूर्त्तप्रमाणो दिवसो भवतीति, तस्मिंश्च-सर्वबाह्यमण्डलगते सूर्य द्वादशमुहूर्तप्रमाणे दिवसे खलु एकषष्टिर्योजनसहस्राणि ६१००० तापक्षेत्र प्रकाशक्षेत्रं प्रज्ञप्तं-कथितमस्ति, अत्रापि अङ्कोत्पादनप्रक्रिया-यथा-उद्गमनमुहूर्ते अस्तमनमुहूर्ते च प्रत्येकं षट् षड्योजनराइंदियं तहेव तस्सि च णं दिवसंसि एगहि जोयणसहस्साई तावक्खेत्ते पण्णत्ते' जब सूर्य सर्वबाह्य मंडल में उपसंक्रमण करके गति करता है तब रात्रि दिवसका प्रमाण उसी प्रकार से होता है उस दिवसमें इकसठ हजार योजन का तापक्षेत्र कहा गया है। कहने का भाव यह है कि मुहर्त के संचरण विषय में जिस समय सूर्य एक सो चौरासी मंडलों में परिभ्रमण करता करता सर्वबाह्य मंडल को प्राप्त करके उस सर्वबाह्य मंडल में परिभ्रमण करता है उस समय भी दिवसरात्री का प्रमाण पूर्वकथनानुसार का ही होता है अर्थात वहां पर उत्तमकाष्ठाप्राप्त परमप्रकर्षिका अठारह मुहर्त प्रमाणवाली रात्री होती है एवं सर्वजघन्य बाहर मुहूर्तप्रमाण का दिवस होता है। जब सूर्य सर्वबाहय मंडल गत होता है उस समय बारह मुहूर्त प्रमाणयुक्त दिवस में सूर्य का तापक्षेत्र इकसठ ६१००० हजार योजनका होता है। यहां पर भी अकोत्पादक गणितप्रक्रिया इस प्रकार से है-उदय काल में एवं अस्तमन काल में सूर्य एकमुहूर्त में छह छह हजार योजन गमन तस्सिं च णं दिवसंसि एगद्विजोयणसहस्साहिं तावक्खेत्ते पण्णत्ते) न्यारे सूर्य समायમંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે રાત્રિ દિવસનું પ્રમાણ એ જ પ્રમાણેનું હોય છે, એ દિવસમાં એકસઠ હજા૨ જનનું તાપક્ષેત્ર કહે છે કહેવાને ભાવ એ છે કે-મુહુર્તન સંચરણના સંબંધમાં જ્યારે સૂર્ય એકસે ચોર્યાશી મંડળમાં પરિભ્રમણ કરતે કરતે સર્વબાહ્યમંડળને પ્રાપ્ત કરીને એ સર્વબાહ્યમંડસમાં પરિભ્રમણ કરે છે, એ સમયે પણ રાત દિવસનું પ્રમાણ પહેલા કહ્યા પ્રમાણેનું જ છે. અર્થાત્ ત્યાં ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત પરમપ્રકર્ષિકા અઢાર મુહૂર્તા પ્રમાણની રાત્રી હોય છે, અને સર્વજઘન્ય બાર મુહૂર્ત પ્રમાણ વાળે દિવસ હોય છે, જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં ગમન કરતે હોય છે, ત્યારે બાર મુહૂર્ત પ્રમાણવાળા દિવસમાં સૂર્યનું તાપક્ષેત્ર ૬૧૦૦૦ એકસઠ હજાર એજનનું હોય છે. અહીંયાં પણ એક સંબંધી ગણિતની પ્રકિયા આ પ્રમાણેની છે.-ઉદયના સમયમાં અને અસ્ત થવાના સમયમાં એક મુહૂર્તમાં છ છ હજાર યેાજન ગમન કરે છે. બેઉ કાળના શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy