SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ३०८ सूर्यप्रज्ञप्तिसूत्रे स्तापक्षेत्रं भवेत् तावदेव पश्चादपि भवेत् । यतोहि उदयमान इव सूर्योऽस्तमयमनोऽपि दिवसस्याःन यावन्मात्रं क्षेत्र व्याप्नोति तावति व्यवस्थित चक्षुषोपलभ्यते, एतच्च प्रतिप्राणिगम्यमिति सुप्रसिद्धमस्ति, । तथाहि-सर्वाभ्यन्तरमण्डलसञ्चरणदिवसे दिवसस्याल नव ९ मुहूर्ता भवन्ति, दिवसपरिमाणं चाष्टादशमुहूर्त्तात्मकम्, अष्टादशभि मुहूत्तैर्यावन्मानं क्षेत्रं गम्यं तावत्प्रमाणं तापक्षेत्रम् १०८००० एतन्मितमुक्तमस्ति, तन्मते चैकैकस्मिन् मुहूर्ते षट् षड्योजनसहस्राणि ६०००=पटूसहस्रात्मकं तापक्षेत्रं कथितमस्ति, तेन षण्णां योजनसहस्राणा मष्टादशभिर्गुणने सति भवत्येकयोजनशतसहस्रमष्टौ योजनसहस्राणि इति । यथात्रानुपातो योकेन मुहूर्तेन षट्सहस्रयोजनपरिमाणं तापक्षेत्रं भवति, तदाऽष्टादशभि मुहूर्तेः कियदिति ६०००x१८%D१०८००० एतन्मितं यथावस्थितमायाति । इत्थमुत्तरत्रापि प्रकाशक्षेत्र होता है तथा जितना तापक्षेत्र आगे होता है उतना ही तापक्षेत्र पृष्टभाग में भी होता है। जिस प्रकार उदयमान सूर्य होता है उसी प्रकार अस्तमान सूर्य भी दिवस के अर्द्धभाग में जितने प्रमाण क्षेत्रमें व्याप्त होता है उतना व्यवस्थित चक्षु से दिखा जाता है यह सभी प्राणिगम्य है यह सुप्रसिद्ध ही है तथा सर्वाभ्यन्तर मंडल संचरण दिवस में दिवस का अर्द्ध ९ नव मुहर्त होता है एवं दिवस का परिमाण अठारह मुहूर्त का होता है अठारह मुहर्त में जितने क्षेत्र में जावे उतना प्रमाण तापक्षेत्रका है, १०८००० एक लाख आठ हजार योजन का तापक्षेत्र कहा है उनके मत से एक मुहूर्त में छह, छह ६०००। हजार योजन का तापक्षेत्र कहा है अतः छह हजार योजनों को अठारह से गुणा करने से एक लाख आठ हजार योजन हो जाता है। जो एक मुहर्तमें छह हजार योजन परिमाण का तापक्षेत्र होता है तो अठारह मुहर्तमें कितना तापक्षेत्र होता है ? इसे दिखलाते हैं-६०००+१८१०८००० एक પ્રમાણુનું આગળ તાપક્ષેત્ર એટલે કે પ્રકાશક્ષેત્ર હોય છે. તથા જેટલું તાપક્ષેત્ર આગળ હોય છે. એટલું જ તાપક્ષેત્ર પાછળના ભાગમાં પણ હોય છે. જે પ્રમાણે સૂર્ય ઉદયમાન થાય છે એ જ રીતે અસ્તમાન સૂર્ય પણ દિવસના અર્ધાભાગમાં જેટલા પ્રમાણુવાળા ક્ષેત્રમાં વ્યાપ્ત હોય છે. એટલા પ્રમાણમાં વ્યવસ્થિત રીતે નેત્રથી દેખવામાં આવે છે. આ તમામ પ્રાણિગમ્ય હોય છે. એ સુપ્રસિદ્ધ જ છે. તથા સભ્યન્તર મંડળના સંચરણ દિવસમાં દિવસનું અર્ધા ૯ નવ મુહૂર્ત થાય છે. સંપૂર્ણ દિવસનું પરિમાણ અઢાર મુહૂર્તનું હોય છે. અઢાર મુહૂર્તમાં જેટલા ક્ષેત્રમાં જાય એટલા પ્રમાણનું તાપક્ષેત્ર હોય છે, એ ૧૦૮૦૦૦ એક લાખ આઠ હજારનું તાપક્ષેત્ર કહેલ છે. તેથી છ હજાર જનોને અઢારથી ગણવામાં આવે તે એક લાખ આઠ હજાર એજનનું પ્રમાણ નીકળી આવે છે. જે એક મુહૂર્તમાં છ હજાર જન પરિમાણનું તાપક્ષેત્ર હોય તો અઢાર મુહૂર્તમાં કેટલા પ્રમાણનું તાપક્ષેત્ર હોઈ શકે તે બતાવવામાં આવે છે. ૬૦૦૦+૧૮-૧૦૮૦૦ વા શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy