________________
सूर्य ज्ञप्तिप्रकाशिका टीका सू० २२ द्वितीयप्राभृते द्वितीयं प्राभृतप्राभृतम् लान्मण्डलं संक्रामन् सूर्यः चारं चरति आख्यात इति वदेत् ॥
विचक्षणो बुद्धिमान् शिष्यो वदति-भगवन् ! गुरो ! प्रभूतमन्यद् वक्तव्य मस्ति किन्तु श्रयतां तावत प्रथमं मम वतव्यम्, ते-तवमते कथं-केन प्रकारेण सूर्यः-सदावस्थायी प्रकाशकग्रहविशेषस्तेजोराशिः मण्डलान्मण्डलं चतुरशीत्यधिकेषु शतसंख्यकेषु मण्डलेषु एकस्मा. मण्डलादन्यतमं मण्डलं संक्रामन्--संक्रामन्-परिभ्रमन् परिभ्रमन्-गच्छन् गच्छन् चारं चरति-तेषु तेषु मण्डलेषु चरन्नाख्यातः-कथित इति वदेत्, इति शिष्यस्य वचनं श्रुत्वा केवलज्ञानवान् गुरुः कथयति
'तत्थ खलु इमाओ दुवे पडिवत्तीओ पण्णत्ताओ' तत्र खलु इमे द्वे प्रतिपत्ती प्रज्ञप्ते ॥ तत्र-मण्डलान्मण्डलान्तरसंक्रमणविषये खलु-इति निश्चित मिमे द्वे प्रतिपत्ती-विप्रतिपत्तीमतान्तरे प्रज्ञप्ते--कथिते । तद्यथा-'तत्थ एगे एवमाहंसु' तत्रैके एवमाहुः । तत्र-मण्डलामाणे सूरिए चारं चरइ आहिताति वएज्जा) हे भगवन आपके मत से एक मंडल से दूसरे मंडल में संक्रमण करता हुवा सूर्य किस प्रकार से गति करता कहा है सो कहिए।
कहने का भाव यह है कि विचक्षण बुद्धिमान् शिष्य कहता है कि है भगवन् ! मेरे को पूछने के बहुत से विषय है किन्तु मेरा प्रथम जो यह कथन विषय है सो आप कृपाणु सुनिये आपके मत से सदावस्थायी प्रकाशक ग्रह विशेष सूर्य एक मंडल से माने एक सो चौरासी संख्यावाले मंडलों में एक मंडल से दूसरे मंडल में संक्रमण करता हुवा माने परिभ्रमण करता करता गति करता है, माने उस मंडल में गमन करता कहा है ? सो आप कहीये। से सुशिष्य का वचन सुन करके केवलज्ञानसंपन्न भगवान उसको समझाते हवे इस प्रकार कहते हैं-हे गौतम इस विषय में (दुवे पडिवत्तीओ पण्णत्ताओ) ये दो प्रतिपत्तियां कही है माने एक मंडलसे दूसरे मंडल के संक्रमण विषय એક મંડળથી બીન મંડળમાં સંક્રમણ કરતો સૂર્ય કેવી રીતે ગતિ કરે છે? તે આપ કહો.
કહેવાનો ભાવ એ છે કે–વિચક્ષણ બુદ્ધિમાન શિષ્ય પ્રભુશ્રીને પ્રશ્ન કરતાં કહે છે કે હે ભગવન મારે આપને પૂછવાના ઘણા વિષય છે, પરંતુ અત્યારે જે આ કથન વિષય છે તે આપ કૃપાળું સાંભળો આપના મતથી સદાવસ્થાયી પ્રકાશક ગ્રહ વિશેષ સૂર્ય એક મંડળથી અર્થાત્ એકસો ચર્યાશી સંખ્યાવાળા મંડળમાં એક મંડાથી બીજા મંડળમાં સંક્રમણ કરતો અર્થાત પરિભ્રમણ કરતે સૂર્ય ગતિ કરે છે. એટલે કે તે તે મંડળમાં ગમન કરતે કહેલ છે ? તે આપ કહો. આ પ્રમાણે સુશિષ્યને પ્રશ્ન સાંભળીને કેવળજ્ઞાન સંપન્ન ભગવાન તેમને સમજાવતાં કહેવા લાગ્યા. ભગવાન કહે છે કે-હે ગૌતમ! આ विषयन समयमा (दुवे पडिवत्तीओ पण्णत्ताओ) को प्रतिपत्तीयो ४हेस छे. अर्थात् मे મંડળથી બીજા મંડળમાં સંક્રમણના સંબંધમાં વાક્યમાણ પ્રકારની બે પ્રતિપત્તી એટલે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧