________________
सूर्यक्षप्तिप्रकाशिका टोका सू० २१ द्वितीयप्राभृते प्रथमं प्राभृतप्राभृतम् __ २७९ पूर्वपश्चिमभागद्वयं संप्रकाश्य तदैव दक्षिणोत्तरौ जम्बूद्वीपभागौ रात्रिः-तद्भागद्वये रात्रिरिति ॥ अर्थादेको भारतः सूर्योऽपरश्च ऐरवतः सूर्य इति मूर्यद्वयसत्के तयोरुद्गमनमित्थंदक्षिणपौरस्त्यमण्डलचतुर्भागे भारतः सूर्य उदगच्छति, अपरोत्तरस्मिन् मण्डलचतुर्भागे ऐरवतः सूर्य उद्गच्छति, तौ चैवमुदगतौ भरतैरवतौ सूर्यो यथाक्रममिमी दक्षिणोत्तरौ जम्बूद्वीपभागौ तिर्यक्कुरुतः अर्थात् भारतः सूर्यो दक्षिणपौरस्त्यमण्डलचतुर्भागे उद्गतः सन् तिर्यक परिभ्रमति, तिर्यकपरिभ्रमन् मेरोदक्षिणभागं प्रकाशयति, ऐरवतः सूर्योऽपरोत्तरभागे उदगच्छति, सचोदगतः सन् तिर्यक परिभ्रमन् मेरोरुत्तरभागं प्रकाशयति ॥ दक्षिणोत्तरौ च भागौ तिर्यक कृत्वा ताविमौ पूर्वपश्चिमी जम्बूद्वीपभागौ तिर्यक कुरुतः । भ्रमण करके प्रकाशित करता है तब वक्र गति से पूर्वपश्चिम के दो भागों को प्रकाशित करके उसी समय दक्षिणउत्तर के जम्बूद्वीप के दो भागों में रात्रि करता है। अर्थात् एक भरतक्षेत्र का सूर्य एवं दूसरा ऐरवतक्षेत्र का सूर्य इस प्रकार दो सूर्य होने से उनदोनों का उद्गमन इस प्रकार से है-दक्षिणपूर्व के मंडल के चतुर्थ भाग में भरतक्षेत्र का सूर्य उदित होता है तथा पश्चिम उत्तर के मंडल का चतुर्थ भाग में ऐरवतक्षेत्र का सूर्य उदित होता है इस प्रकार भरत एवं एरवतक्षेत्र का उदित होता हुवा दोनों सूर्य यथाक्रम से दक्षिणउत्तर के जंबूद्वीप के भाग को प्रकाशित करता है अर्थात् भरतक्षेत्र का सूर्य दक्षिणपूर्व के मंडल के चतुर्थ भाग में उदित होकर के तिर्यक् परिभ्रमण करता है तथा तिर्यक् परिभ्रमण करके मेरु पर्वत का दक्षिण भाग को प्रकाशित करता है तथा ऐरवतक्षेत्र का सूर्य दूसरे उत्तरभाग में उदित होता हैं वह वहां उदित होकर के तिर्यक् परिभ्रमण करके मेरु के उत्तरभाग को प्रकाशित करता है। दक्षिण उत्तर के दो भाग को प्रकाशित करके वह ये पूर्वपश्चिम के जम्बूद्वीप के भाग को प्रकाशित करता है। રાત્રી કરે છે, અર્થાત એક ભરતક્ષેત્રને સૂર્ય અને બીજે ઐરવત ક્ષેત્રને સૂર્ય આ પ્રમાણેના બે સૂર્યો હોવાથી તેને તેને ઉમન આ રીતે થાય છે, દક્ષિણપૂર્વના મંડળના ચતુર્થ ભાગમાં ભરતક્ષેત્રને સૂર્ય ઉદિત થાય છે. તથા પશ્ચિમ ઉત્તરના મંડળના ચોથા ભાગમાં એરવત ક્ષેત્રનો સૂર્ય ઉદિત થાય છે. એ પ્રમાણે ભારત અને એરવત ક્ષેત્રના ઉદિત થતા બેઉ સૂર્યો ક્રમાનુસાર દક્ષિણ ઉત્તરના જંબુદ્વીપના ભાગોને પ્રકાશિત કરે છે, અર્થાત્ ભરત ક્ષેત્રને સૂર્ય દક્ષિણ પૂર્વના મંડળના ચતુર્થભાગમાં ઉદિત થઈને તિર્થક પરિભ્રમણ કરે છે, તથા તિર્યકુ પરિભ્રમણ કરીને મેરૂ પર્વતના દક્ષિણ ભાગને પ્રકાશિત કરે છે, તથા ઐરાવત ક્ષેત્રને સૂર્ય બીજા ઉત્તર ભાગમાં ઉદય પામે છે. તે ત્યાં ઉદિત થઈને તિર્થક પરિ બ્રિમણ કરીને મેરૂપર્વતના ઉત્તરના ભાગને પ્રકાશિત કરે છે દક્ષિણઉત્તરના બે ભાગોને પ્રકાશિત કરીને તે આ પૂર્વપશ્ચિમના જંબુદ્વીપના ભાગને પ્રકાશિત કરે છે. આ કથનની ભાવના આ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧