________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० २१ द्वितीयमाभृते प्रथमं प्राभृतप्राभृतम् ___ २६३ आकाशे उत्तिष्ठति-आकाशे उद्गच्छति, स च सूर्यः इम-पुरोवर्तमानं मनुष्यलोकं-भूलोकंतिर्यग्लोकं तिर्यकरोति-प्रकाशयतीर्थः, तिर्यक् कृत्वा-भूलोकं प्राकाश्य पश्चिमे लोकान्तेपश्चिमदिग्विभागान्ते सायं-सान्ध्ये समये अधः-पृथिव्या-अधोभागे प्रत्यागच्छति-अधो. भागे प्रविशति, अधः प्रत्यागत्य-प्रविश्या चाधः प्रत्यागच्छति-पृथिव्या अधोभागेन पुनरायाति-अधोलोकं प्रकाशयन् प्रतिनिवर्तते, पुनरपि द्वितीयदिने अपरभुवः-भुवोऽपरभागे, पौरस्त्याल्लोकान्तात्-पूर्वदिग्विभागात् प्रातः-प्रभातसमये सूर्यः पुनरपि आकाशे उत्तिष्ठतितिर्यग्लोकप्रकाशनार्थ पुनरुद्गच्छति ॥
तृतीयतीर्थान्तरीयस्य मतेन भूरियं गोलाकारा लोकोऽपि गोलाकारतया व्यवस्थितः, मतमिदं साम्प्रतिकेऽपि काले शास्त्रान्तरेषु विजृम्भते, अतस्तद्गतं से माने पूर्व दिग्विभाग से आकाश में ऊपर जाता है वह सूर्य इस भूलोक माने मनुष्यलोक को तिर्यक् करता है अर्थात् प्रकाशयुक्त करता है भूलोक को प्रकाशित करके पश्चिम लोकान्त में माने पश्चिमदिशा के अन्तभाग में सायंकाल के समय पृथीवि के निम्न नीचे के भाग की ओर आता है अर्थात प्रथिवी के नीचे के भागमें प्रवेश करता है नीचे की ओर आकर के पृथिवी के अधोभाग में आकर वहां अधोभाग को प्रकाशित करता हवा वहां से परावर्तित होता है माने पीछा लोटता है। फिर दूसरे दिन पृथ्वि के अन्य भाग में पूर्वदिशावर्ति लोकान्त से अर्थात् पूर्वदिग्विभाग से प्रातः कालमें फिर से सूर्य आकाश में उदित होता है अर्थात् तिर्यक्लोक को प्रकाशित करने के लिये फिरसे आकाश में ऊपर की ओर जाता है।
तीसरे तीर्थान्तरीय के मत से यह पृथ्वी गोल आकारवाली है लोक माने भूलोक भी गोलाकार से व्यवस्थित है यह मत वर्तमान कालमें शास्त्रान्तर में સાંભળે તેમનું કહેવું છે કે–પ્રાતઃકાળમાં એટલે કે પ્રભાતના સમયમાં સૂર્ય પીરસ્ય લેકાન્તથી અર્થાત્ પૂર્વ દિવિભાગથી આકાશમાં ઉપર જાય છે, તે સૂર્ય આ ભૂલોક એટલે કે મનુષ્યલોકને તિર્થક કરે છે. અર્થાત્ પ્રકાશ યુક્ત કરે છે. ભૂલકને પ્રકાશિત કરીને પશ્ચિમ કાન્તમાં એટલે કે પશ્ચિમદિશાના અંતભાગમાં સાંજના સમયે પૃથ્વીના નીચાણના ભાગ તરફ ગમન કરે છે. એટલે કે પૃથ્વીની નીચેના ભાગમાં પ્રવેશ કરે છે. નીચેની તરફ આવીને પૃથ્વીના અધભાગને પ્રકાશિત કરીને ત્યાંથી પાછા ફરે છે, તે પછી બીજે દિવસે પૃથ્વીના બીજા ભાગમાં પૂર્વ દિશાના લોકાતથી એટલે કે પૂર્વ દિષ્યિભાગથી પ્રાતઃકાળમાં ફરીથી સૂર્ય આકાશમાં ઉદિત થાય છે. અર્થાત્ તિર્યક લેકને પ્રકાશિત કરવા માટે ફરીથી આકાશમાં ઉપર જાય છે.
ત્રીજા તીર્થાન્તરીયના મતથી આ પૃથ્વી ગોળાકાર રૂપ છે, તેમજ લોક એટલે ભૂલોક પણ ગેલાકારથી વ્યવસ્થિત છે. આ મત વર્તમાન સમયમાં અન્ય શાસ્ત્રોમાં પ્રવર્તમાન
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧