SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यज्ञप्तिप्रकाशिका टोका सू० २० प्रथमप्राभृते अष्टमं प्राभृतप्राभृतम् २२३ योजनशतसहस्राणि पश्चदशसहस्राणि एकं च पञ्चविंशत्यधिक योजनशतं परिक्षेपेण प्रज्ञतम् । तथाहि-पूर्वोक्तवदेवात्रापि पूर्वमण्डलविष्कम्भायामपरिमाणात् पञ्चयोजनानि पञ्चत्रिंशच्चैकपष्टिभागा योजनस्याधिकत्वेन भवितव्यं, तथाकृते सति यथोक्तमायामविष्कम्भपरिमाणं भवति, तस्य च पृथक् परिग्यपरिमाणं सप्तदश योजनानि अष्टात्रिंशच्चैकषष्टिभागा योजनस्य भवति-१७३८ । एतावदेव धूलीकर्मणा आयाति । किन्तु सूत्रकृता स्वल्पान्तरात् परिपूर्णानि अष्टादशयोजनानि विवक्षितानि । व्यवहारे तु लोके किश्चिदूनमपि परिपूर्णमेव विवक्ष्यते, तथा च यदपि पूर्वमण्डलपरिरयपरिमाणे किश्चिदूनत्वमुक्तं तदपि व्ययहारनयमतेन परिपूर्णमिव विवक्ष्यते, ततः पूर्वमण्डलपरिरयपरिमाणे अष्टादश योजनानि अधिकत्वेन यदि प्रक्षिप्यन्ते तदा-यथोक्तमधिकृतमण्डलस्य यथोक्तं परिरयपरिमाणमुपपपंद्रह हजार एक सो पचीस योजन परिक्षेप से कहा है। . पूर्वोक्त प्रकार से ही यहां पर भी पूर्व मंडल के विष्कंभ तथा आयाम परिमाण से पांच योजन तथा एक योजन का पैंतीस इकसठिया भाग अधिक होते हैं इस प्रकार करने से यथोक्त आयामविष्कंभ का परिमाण हो जाता है इसका पृथक परिरय माने परिधि का परिमाण सत्रह योजन तथा एक योजन का अडतीस इकसठिया भाग १७६ इतना ही परिमाण धूलि कर्म से निकल आता है। परंच सूत्रकारने स्वल्प अंतर से परिपूर्ण अठारह योजन की विवक्षा की है। व्यवहार में तो लोक में किंचित् न्यून को भी परिपूर्ण रूप ही कहते है तथा जो पूर्वमंडल के परिरय के परिमाण में कुछ न्यूनत्व कहा है, वह भी व्यवहारनय के मत से परिपूर्ण जैसा ही कहा जाता है, तब पूर्व मंडल के परिरयपरिमाण में अठारह योजन अधिक रूप से जो प्रक्षिप्त किया એજનના નવ એકસડિયા ભાગ આયામવિખંભથી તથા ત્રણ લાખ પંદર હજાર એકસે પચીસ જન પરિક્ષેપથી કહેલ છે. પૂર્વોક્ત પ્રકારથી જ અહીંયાં પણ પહેલાના મંડળના વિષ્કભ અને આયામના પરિમાણથી પાંચ જન તથા એક જનના પાંત્રીસ એકસડિયા ભાગ વધારે થાય છે. આ પ્રમાણે કરવાથી યુક્ત રીતે આયામવિઝંભનું પરિમાણુ થઈ જાય છે. આનું પૃથક પરિધિનું પરિમાણ સત્તર જન તથા એક એજનના અડતાલીસ એકસડિયા ભાગ ૧૭૩૬ આટલું જ પરિમાણુ ધૂલિકર્મથી નીકળી આવે છે. પરંતુ સૂત્રકારે સ્વ૫ અંતરથી પૂરા અઢાર યોજનાની વિરક્ષા કરેલ છે. વ્યવહારમાં તે લેકમાં કંઈક ન્યૂનને પણ પૂરેપૂરા રૂપે જ કહે છે. તથા જે પૂર્વ મંડળના પરિરયના પરિમાણમાં કંઈક એ છાપણું કહ્યું છે એ પણ વ્યવહારનયના મતથી પરિપૂર્ણની જેમ જ કહેવાય છે. ત્યારે પૂર્ણમંડળને પરિરય અર્થાત્ પરિધિના પરિમાણમાં અઢાર જન અધિક રૂપે જે પ્રક્ષેપ કરવામાં આવે તે યથાક્ત અધિકૃત મંડળનું કહેલા પ્રકારથી પરિરયનું પરિમાણુ સંગત થઈ જાય છે, શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy