________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० १८ प्रथमप्राभृते षष्ठं प्राभृतमाभृतम् चतुर्विंशतिघटिकात्मकं रात्रिमानं भवति, अर्थात् सौम्यान्ते दिनमान-३६ घटिकात्मकम्, रात्रिमानं च-२४ घटिकात्मकमित्यर्थः।
'एस णं दोच्चे छम्मासे, एस णं दोच्चस्स छम्मासस्स पज्जवसाणे, एस णं आदिच्चे संवच्छरे, एस णं आदिच्चस्स संवच्छरस्स पज्जवसाणे' एष खलु द्वितीयः षण्मासः । एष खलु द्वितीयस्य षण्मासस्य पर्यवसानम्, एष खलु आदित्यः सम्वत्सरः, एष खलु आदित्यस्य संवत्सरस्य पर्यवसानम् ॥ एष खलु-पूर्वोक्तनियमविशिष्ट:-परमाधिक दिनमान विधायकः कालो द्वितीयः षण्मासो भवति न केवलं द्वितीयषण्मास एव किन्तु पूर्वलक्षणलक्षितः कालः खलु-इति निश्चितं द्वितीयषण्मासस्य पर्यवसानः-द्वितीयषण्मासान्तः कालः होती है, कहने का भाव यह है कि सर्वबाह्य मंडल के संचरण समय में सूर्य उत्तमकाष्ठा प्राप्त होता है तथा वह उत्तरायण का अन्तिम दिवस होता है, अतः उत्कर्षक माने सर्वाधिक अठारह मुहूर्त प्रमाण का छत्तीस घटिकात्मक दिवस होता हैं अर्थात् दिनमान छत्तीस घटिकायुक्त का होता है, तथा जघन्या माने सर्वाल्पा चोवीस घटिकात्मक बारहमुहूर्त प्रमाण की रात्री होती है, अर्थात उत्तरायण के अन्त के समय में दिनमान=३६ घटिकात्मक तथा रात्रिमान २४ चोवीस घटिकात्मक होता कहा गया है। ___ (एस णं दोच्चे छम्मासे एस णं दोच्चस्स छम्मासस्स पजवसाणे, एस णं आदिच्चे संवच्छ रे एस णं आदिच्चस्स संवच्छरस्स पजवसाणे) इस प्रकार से दूसरा छहमास का पर्यवसान माने समाप्ति होती है । यह आदित्य संवत्सर है इस प्रकार से आदित्य संवत्सर का पर्यवसान होता है अर्थात् इस प्रकार के पूर्वोक्त नियम विशिष्ट परमअधिक दिनमान करनेवाला काल दसरा छह मास विधायक दूसरा छहमास का है केवल दूसरे छहमास को ही नहीं अपिભાવ એ છે કે સર્વબાહ્યમંડળના સંચરણ સમયમાં સૂર્ય ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત થાય છે. તથા તે ઉત્તરાયણને છેલ્લે દિવસ હોય છે. તેથી ઉત્કર્ષ એટલે કે સર્વાધિક માને મોટામાં મોટો છત્રીસ ઘડિથી યુક્ત આહાર મુહર્ત પ્રમાણને દિવસ હોય છે. અર્થાત્ દિનમાન છત્રીસ ઘડિ બરોબર હોય છે. તથા જઘન્યા અર્થાત્ સર્વાલ્પા એટલે કે નાનામાં નાની ચાવીરા ઘડીવાળી બાર મુહૂર્ત પ્રમાણુની રાત્રી હોય છે. અર્થાત્ ઉત્તરાયણના અન્તના સમયમાં દિનમાન ૩૬ છત્રીસ ઘડીનું તથા ત્રિમાન ૨૪ ચોવીસ ઘડીનું હોય છે.
(एसणं दोच्चे छम्मासे एस णं दोच्चस्स छम्मासम्स पज्जवसाणे एसणं आदिच्चे संव च्छरे एस णं आदिच्चरस संवच्छरस्स पज्जवसाणे) २ प्रमाणे मा मीन छ भासनु ५'વસાન એટલે કે સમાપ્તિ થાય છે. આ રીતે આ આદિત્યસંવત્સર કહેલ છે. આ પ્રમાણે આદિત્યસંવત્સરનું પર્યવસાન થાય છે. અર્થાત્ આ પ્રકારના પૂર્વોક્ત નિયમ વિશિષ્ટ પરમ અધિક દિનમાન કરવાવાળો કાળ બીજા છ માસ વિધાયક બીજા છ માસને છે. કેવળ બીજા છ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧