________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीकाःसू० १८ प्रथमप्राभृते षष्ठं प्राभृतप्राभृतम् मुहूर्ताभ्यामधिको भवति, यथा दिनमानम्-१२ मुहूर्त + मुहूर्त । ‘से पविसमाणे सरिए दोच्चंसि अहोरसि बाहिरतच्चंसि मंडलंसि उवसंकमित्ता चारं चरइ' सः प्रविशन् सूर्यः द्वितीयेऽहोरात्रे बाह्यानन्तरं तृतीयं मण्डलमुपसंक्रम्य चारं चरति ॥ यदा द्वितीयमण्डलचारानन्तरं भाक्निं चारं चरति तस्मिन् चारे प्रविशन्-अन्तराभिमुखं गच्छन् स सूर्य: द्वितीयमण्डलादपि प्रथमक्षणादूर्ध्वं शनैः शनैरन्तराभिमुखं प्रविशन् द्वितीयषण्मासस्य द्वितीयेऽहोराने बाह्यानन्तरं-सर्वबाह्यानन्तरं तृतीयं मण्डलं-मीनान्ताहोरात्रम् उपसंक्रम्य-तन्मण्डलमादाय चारं चरति-तृतीयमण्डले चरन् दृष्टो भवति ॥ 'तओ जया णं सूरिए बाहिरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ तयाणं मूरिए बाहिरं तच्चं मंडलं उवसंकमित्ता चारं परंतु एक योजन के इकसठिया अडतालीस दो मुहूर्त भाग न्यून होती है। जैसे कि-रात्रिमान १८ अठारह मुहूर्त । मुहूर्त तथा बारह मुहूर्त का दिवस होता है दो मुहूर्त तथा इकसठिया अडतालीस मुहूर्त भाग अधिक का दिवस होता है जैसे दिनमान १२+बारह मुहूर्त + मुहूर्त (से पविसमाणे सूरिए दोच्चसि अहोरत्तसि बाहिरं तच्चंसि मंडलंसि उवसंकमित्ता चारं चरइ) वहां प्रवेश करता सूर्य दूसरे अहोरात्र में बायानन्तर तीसरे मंडल में उपसंक्रमण करके गति करता है, कहने का भाव यह है कि दूसरे मंडल के संवरण के अनन्तर आगे के लिये गति करता है उस संचरण में प्रवेश करके अनन्तरवें मंडल में गमन करता हुया सूर्य दूसरे मंडल में भी प्रथमक्षण के अनन्तर धीरे धीरे अन्दर की ओर प्रवेश करके दूसरे छहमास के दूसरे अहोरात्र में सर्वबाह्य मंडल के अनन्तरवें तीसरे मंडल में मीनान्त अहोरात्र में उपसंक्रमण कर के माने उस मंडल को प्राप्त कर के गति करता है । अर्थात् तीसरे मंडल में संचार करता हुवा दृष्टिगोचर होता है । (तओ जया णं सूरिए बाहिरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ, પરંતુ એક એજનના એકસઠિયા અડતાલીસ મુહર્ત ભાગ ન્યૂન હોય છે. જેમકે-રાત્રીમાન ૧૮ અઢાર મુહૂર્ત , મુહૂર્ત તથા બાર મુહૂર્તનો દિવસ હોય છે. બે મુહૂર્ત અને એકસડિયા અડતાલીસ મુહૂર્ત ભાગ અધિક દિવસ હોય છે. જેમ કે દિનમાન ૧૨+બાર મુહૂર્ત કે मुडूत (से पविसमाणे सूरि । दोच्चंसि अहोरत्तंसि बाहिरं तच्चसि मंडलंसि उबसंकमित्ता चार
૨) ત્યાં પ્રવેશ કરતા સૂર્ય બીજા એહરાત્રમાં સર્વાહ્યમંડળની પછીના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. કહેવાનો ભાવ એ છે કે બીજા મંડળના સંચરણ પછી આગળ જવા માટે ગતિ કરે છે, એ સંચરણમાં પ્રવેશ કરીને તે પછીના મંડળમાં ગમન કરતે થકે સૂર્ય બીજા મંડળમાં પણ પ્રથમ ક્ષણની પછી ધીરે ધીરે અંદરની તરફ પ્રવેશ કરીને બીજા છ માસના અહોરાત્રમાં સર્વબાહ્યામંડળની પછીના ત્રીજા મંડળમાં એટલે કે મીનાન્ત અહોરાત્રમાં ઉ૫સંક્રમણ કરીને અર્થાત્ એ મંડળને પ્રાપ્ત કરીને ગતિ કરે છે. એટલે કે ત્રીજા મંડળમાં સંચરણ કરતે દષ્ટિગોચર થાય છે.
(तओ जया णं सूरिए बाहिरं तच्चं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं सूरिए बाहिरं
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧