________________
सूर्यज्ञप्तिप्रकाशिका टीका सू० ५३ दशमप्राभृतस्य एकोनविंशतितमं प्राभृतप्राभृतम् १०६३ सन्ति यथाक्रमेण तेषां नामानि प्रथमः श्रावणरूपो मासोऽभिनन्दाख्य, द्वितीयो भाद्रपदरूपो मासः सुप्रतिष्ठः । तृतीय आश्विनरूपो मासो विजयाख्यः । चतुर्थः कार्तिकरूपोमासः प्रीतिवर्द्धननामा प्रोच्यते । पञ्चमो मार्गशीर्षरूपो मासः श्रेयान् नामा प्रसिद्धः । षष्ठः पौषरूपो मासः शिवसंज्ञकः ख्यातः । सप्तमो माघरूपो मासः शिशिरनामा कथितः अष्टमः फाल्गुनरूपो मासो हैमवान् नामा प्रतिष्ठितः। नवमश्चैत्ररूपो मासो वसन्तमासः प्रतिपादितोऽस्ति । दशमो वैशाखरूपोमासः कुसुमसम्भवो नामा प्रतिपादितोस्ति, एकादशो ज्येष्ठरूपो मासो निदाघनामा प्रसिद्धः। द्वादश आषाढरूपो मासो वनविरोधी नाम्ना प्रसिद्धिं समायातः । इत्यलौकिकानां मासानां नामानि प्रतिपादितानि सन्ति । अथैषां लौकिकानां लोकोत्तराणां च द्वादश संख्यकानां मासानां नामानि यथा सर्वेषां सुकरेण बोधो भवेत्तथा तालिका रूपेण पृथक प्रदर्श्यते-यथाइसप्रकार से हैं-प्रथम श्रावणमासरूप मास अभिनंद नामका है दूसरा भाद्रपद के स्थान में सुप्रतिष्ठित नाम का है। आश्विम मास रूप तीसरा मास विजय नाम का है, चौथा कार्तिकमास रूप प्रीतिवर्द्धन नामक है, मार्गशीर्षमास के स्थान में पांचवां मास श्रेयान नामका है, पौषमास रूप छट्ठा मास शिव मास शिव नामका है। माघमास के स्थान में सातवां मास शिशिर नामका है, आठवां फाल्गुन मास के स्थान में आठवां मास का नाम हैमवान् प्रतिपादित किया है, नवां चैत्रमास रूप वसन्त मास प्रज्ञप्त किया है, वैशाखमास के स्थान में दसवां मास का नाम कुसुमसंभव प्रतिपादित किया है, ग्यारहवां ज्येष्ठमास रूप निदाघ नाम से प्रसिद्ध है, बारहवां आषाढ मास रूप वनविरोधि नामका प्रतिपादित किया है।
अब ये लौकिक एवं लोकोत्तर बारह मासों के नाम सबको सरलता से समझमें आ जाय उस प्रकार से कोष्ठक रूप से दिखलाते हैપ્રમાણે છે. પ્રથમ શ્રાવણમાસ રૂ૫ માસ અભિનંદ નામનો છે. બીજો ભાદરવાના સ્થાનમાં સુપ્રતિષ્ઠિત નામનો ચેક માસ છે, આસો માસના સ્થાને વિજય નામને ત્રીજો માસ છે. કાર્તિક માસના સ્થાને પ્રીતિવર્ધન નામને ચોથે માસ છે. માગશર માસનાસ્થાનમાં પાંચમો માસ શ્રેયાનું નામ માસ છે, પિષમાસરૂપ છમાસ શિવ નામનો છે. માઘમાસના સ્થાનમાં સાત માસ શિશિર નામને છે, આઠમા ફાગણ માસના સ્થાનમાં આઠમા માસનું નામ હૈમવાનું પ્રતિપાદિત કરેલ છે, નવમા ચૈત્રમાસ રૂપ વસન્તમાસ પ્રજ્ઞપ્ત કરેલ છે. વૈશાખમાસના સ્થાનમાં દસમા માસનું નામ કુસુમસંભવ પ્રતિપાદિત કરેલ છે અગ્યારમા જેઠમાસરૂપ નિદાધ નામો માસ છે, બારમાં અષાડ માસરૂપ વનવિધિ નામને મારા પ્રતિપાદિત કરેલ છે.
હવે આ લોક્કિ અને લોકોત્તર બાર માસના નામો સૌને સરળતાથી સમજવામાં આવે એ રીતે કેડારૂપે બતાવવામાં આવે છે,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧