________________
प्रमेयबोधिनी टीका पद २२ सू. ५ क्रियाविशेषनिरूपणम्
८५ वानाह-एवं जहेव आइलओ दंडओ तहेव भाणियबो जाव वेमाणियस्म' एवम्-- पूर्वोक्तरीत्या यथैव आदिमो दण्डकः प्रतिपादित स्तथैवायं द्वितीयोऽपि दण्डको भणितव्यः प्रतिपत्तव्यो यावदू--नैरयिकस्य अमुरकुमारादिभवनवासिनः पृथिवीकायिका धकेन्द्रियस्य द्वित्रिचतुरिन्द्रियस्य पन्चेन्द्रियतिर्यग्योनिकस्य मनुष्यस्य वानव्यन्तरस्य ज्योतिष्कस्य वैमानिकस्य च यस्मिन् काले कायिकी क्रिया भवति तस्मिन् काले आधिकरणिकी क्रियापि भवति, यस्मिन् काले आधिकरणिकी क्रिया भवति तस्मिन् काले कायिकी क्रियाऽपि भवत्येव, अथ क्षेत्रमधिकृत्य द्वौ दण्डकौ प्ररूपयितुमाह'जं देसे ण भंते ! जीवस्स काइया किरिया कज्जइ त देसेण अहिगरणिया किरिया कज्जइ ? ' हे भदन्त ! यद्देशेन जीवस्य कायिकी क्रिया क्रियते-भवति कि तद्देशेन आधिकरणिकी क्रिया क्रियते-भवति? एवं यदेशेन जीवस्य आधिकरणिकी क्रिया भवति किं तद्देशेन कायिकी क्रिया भवति? भगवानाह-'तहेव जाव येमाणि__ श्री भगवान्-हे गौतम ! जैसा आद्य (प्रथम) दंडक कहा गया है वैसा ही यह दूसरा दंडक भी कह लेना चाहिए। यावत् नारक, असुरकुमारदेव आदि भवन वासी, पृथ्वीकायिक आदि एकेन्द्रिय द्वि-त्रि-चतुरिन्द्रिय, पंचेन्द्रिय तिर्यच, मनुष्य, वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक को जिस कालमें कायिकी क्रिया होती हैं, उस काल में अधिकरणकी क्रिया भी होती है, और जिस काल में अधिकरणिकी क्रिया होती है, उस कालमें कायिकी क्रिया भी अवश्य होती है।
अब क्षेत्र की अपेक्षासे दो दंडक कहते हैं
श्री गौतमस्वामी-हे भगवन् ! जिस देश से जीव को कायिकी क्रिया होती है, उस देशसे अधिकरणिकी क्रिया भी होती है? और जिस देश से जीव को आधि करणीकी क्रिया होती है, उस देश से कायिकी क्रिया होती है ?
श्री भगवान्-हे गौतम! वैमानिक देवों तक उसी प्रकार अर्थात प्रथम दंडक के समान ही जीव को जिस देश से कायिकी क्रिया होती है, उसी देशसे आधि
શ્રી ભગવાન –હે ગૌતમ! જેવું આદ્ય (પ્રથમ) દંડક કહ્યું છે તેવું જ આ બીજુ દંડક પણ કહી લેવું જોઈએ. યવત નારક અસુરકુમાર આદિ ભવનવાસી, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય, દ્વિ-ત્રિ-ચતુરિન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય, વાવ્યતર, જયે.તિષ્ક અને વૈમાનિક ને જે કાળમાં કાયિકા કિયા થાય છે, તે કાળમાં આધિકરણિકી ક્રિયા પણ થાય છે, અને જે કાળમાં આધિકરણું ક્રિયા થાય છે તે કાળમાં કાયિકી ક્રિયા પણ અવશ્ય થાય છે. - હવે ક્ષેત્રની અપેક્ષાએ બે દંડક કહે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવાન ! જે દેશથી જીવને કાયિકી ક્રિયા થાય છે તે દેશથી આધિકરણિકી ક્રિયા પણ થાય છે? અને જે દેશથી જીવને આધિકરણિકી ક્રિયા થાય છે તે દેશથી કાયિકી ક્રિયા થાય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! વૈમાનિકો સુધી એ પ્રકારે. અર્થાત પ્રથમ દંડક ની જેમજ જીવને જે દેશથી કાયિકી ક્રિયા થાય છે તેના જ દેશથી આધિકરણિકી કિયા થાય છે અને
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫