________________
प्रज्ञापनाखूचे नैरपिकत्वे भावी एकोऽपि वेदनासमुद्घातो नास्ति तदन्यस्य तु सन्ति, तत्रापि जस्स अस्थि जहण्णेणं एको वा दो वा तिणि वा, उक्कोसेणं संखेजा वा असंखेजा वा अणंता था' यस्य नैरयिकस्य भाविनो वेदना समुद्घाताः सन्ति तस्य जघन्येन एको वा द्वौ वा प्रयो वा वेदनासमुद्घाताः, उत्कृष्टेन संख्येया वा असंख्येया वा अनन्ता वा भाविनो वेदनासमुद्वाता बोध्याः, 'एवं असुरकुमारते जाव वेमाणियत्ते' एवम्-नैरयिकत्वे इव असुरकुमारत्वे यावद्-नागकुमारत्वे सुवर्णकुमारत्वे अग्निकुमारत्वे प्रभृति भवनपतित्वे पृथिवीकायिकायेकेन्द्रियत्वे विकलेन्द्रियत्वे पञ्चन्द्रियतिर्यग्योनिकत्वे मनुष्यत्वे वानव्यनरत्वे ज्योतिष्कत्वे वैमानिकरवे च वृत्तस्य नैरयिकस्य सालातीतकालापेक्षया अनन्ता वेदना. समुद्घाता अतीताः, भाषिनश्च वेदनासमुद्घाताः कस्यचित् सन्ति कस्यचिन सन्ति, यस्यापि सन्ति तस्यापि जघन्येन एको वा द्वौ वा यो वा, उत्कृष्टेन संख्येया वा असंख्येया वा करके, मनुष्यभव प्राप्तकर मुक्त हो जाता है उस नारक को नारकपर्याय संबंधी भावी वेदनासमुदघात नहीं होता है। उससे भिन्न प्रकार के जो नारक हैं, उन के होते हैं। जिस नारक के नारकपर्याय संबंधी भावी समुद्घात हैं, उसके जघन्य एक, दो अथवा तीन होते हैं और उस्कृष्ट संख्यात, असंख्यात अथवा अनन्त होते हैं।
जैसे नारकों के नारकपर्याय संबंधी वेदनासमुद्घातों का निरूपण किया गया, उसी प्रकार नारक के असुरकुमार पर्याय में यावत् नागकुमार, सुवर्णकुमार, अग्निकुमार आदि भवनपति देवपर्याय में, पृथिवीकायिक आदि एकेन्द्रिय पर्याय में, विकलेन्द्रियपर्याय में, पंचेन्द्रियपर्याय में, मनुष्यपर्याय में, वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक के पर्याय में भी सम्पूर्ण अतीतकाल की अपेक्षा अनन्त वेदनासमुद्घात अतीत है, भावी वेदनासमुद्घात किसी के होते हैं, किसी के नहीं होते । जिस के होते हैं, उसके जघन्य एक, दो अथवा तीन
તે નારકના નારકના પર્યાય સંબંધી ભાવી વેદના મુદ્દઘાત નથી થતો. તેનાથી ભિન્ન પ્રકારના જે નારક છે, તેમના થાય છે, જે નારકના નાક પર્યાથ સંબંધી ભાવી સમુદુઘાત છે, તેના જઘન્ય એક, બે, ત્રણ થાય છે, અને ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત અથવા અનન્ત થાય છે.
જેવું નારકોના નાક પર્યાય સંબંધી વેદના સમુદ્ઘતેનું નિરૂપણ કરેલું છે, એ જ પ્રકારે નારકના અસુરકુમાર પર્યાયમાં યાવત્ નાગકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર આદિ ભવનપતિદેવ પર્યાયમાં, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય પર્યાયમાં, વિલેન્દ્રિય પર્યાયમાં, પંચેન્દ્રિય તિર્યંચ પર્યાયમાં, મનુષ્ય પર્યાયમાં, વાનગ્રસ્તર, તિષ્ક અને વૈમાનિકના પર્યાયમાં પણ સંપૂર્ણ અર્તીત કાલની અપેક્ષાએ અનન્ત વેદના સમુદ્દઘાત અતિત છે.
ભાવી વેદના સમુદુઘાત કોઈના થાય છે, કોઈના નથી થતા. જેમના થાય છે, તેમના જઘન્ય એક, બે અથવા ત્રણ થાય છે, ઉત્કૃષ્ટ સંખ્યાત-અસંખ્યાત અગર અનન્ત થાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫